જાણો ક્રીન પર કિસ કેમ નથી કરતી તમન્ના ભાટિયા..

અભિનેત્રી તમન્ના ભાટિયા ઓન-સ્ક્રીન પર કીસ્સ નથી કરતી અને તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ગણા લાંબો સમય થી કામ કરે છે.પરંતુ તે હજી પણ પોતાને કીસ્સ ન કરવાના નિયમ બદલ્યો નથી.

Advertisement

તમન્ના ભાટિયા તમિલ, તેલેગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સુંદર પરફોર્મન્સ થી પોતાની પહેચાન બનાવી છે.તેમની એક્ટિંગ ડબલ્યુ થી કેટલીક વસ્તુ બદલાઈ છે. પરંતુ તમન્નાએ કરિયરની શરૂઆતથી જ નો કીસ્સ કરવાનો નિયમ બદલ્યો નથી.

જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે આ નિયમમાં કોઈ બદલાવ આવ્યો છે.તો તે બતાવે છે.કે હું ઓન – સ્ક્રીન કીસ્સ કોઈ દિવસ નહિ કરું,અને આવું હું ત્યારથી કરી રહી છું. કે જ્યારથી કામ ચાલુ કર્યું છે.

તે કહે છે. કે જ્યારે હું 13 વર્ષની હતી ત્યારથી કામ કરી રહી છું.અને ત્યારથી તેણીની અમુક વસ્તુ નક્કી કર્યું હતું કે જેમાં, એક ઓન સ્ક્રીન પર કીસ્સ ન કરવાની, તે વાત પર આજે પણ ટકી રહી છે.

તમન્ના પાસે ઘણી ફિલ્મો છે જેમાં ,બોલે ચીડિયા ખૂબ ચર્ચા છે.તેમાં તેમના સ્ટાર નવાજ્જુદિન સિદ્ધિક છે.પહેલા આ ફિલ્મ મા મૌની રોય હતી.અને જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે તેઓ તુલનાથી ડરતા હોય છે.અને આના પર તેણે કહ્યું કે અગાઉ શું થવાનું છે. તેની તેને પરવા નથી.

નવાઝુદ્દીન સિદ્ધિક ની સાથે કામ કરવાથી તમન્ના કહે છે.કે નવાઝ ની સાથે કામ કરવાનું મને ખૂબજ મજા આવે છે કારણે કે નવાઝને બતૌર એક્ટર તરીકે ખૂબ સમ્માન કરું છું.

Advertisement