જાણો મહિલાઓને ગમતી પસંદ વિશે. આ 7 ફ્લેવરના કોન્ડોમ તમારી રાત યાદગાર બનાવી દેશે.

કોન્ડોમ એટલે આજે લોકો પોતાના પોકેટમાં રાખતા થઈ ગયા કેમ કે હવે લોકો સુરક્ષિત સેક્સ માણવા માંગે છે જેથી પોતાના પોકેટમાં અમુક લોકો કોન્ડોમ રાખે છે તો આજે જાણીયે કોન્ડોમ વિશેની 7 અવનવી વાતો કોન્ડોમનો ઈતિહાસ આ 7 બાબતો નહીં જાણતા હોવ

Advertisement

પ્રાચીનકાળામાં પણ થયો હતો ઉપયોગ.

પ્રાચીન સંસ્કૃતિઓમાં કોન્ડોમનો વપરાશ થતો કે નહી તેના વિષે ઇતિહાસ કારો અને પુરાતત્વ વિશારદોમાં આ વિવાદનો વિષય છે. પ્રાચીન ઈજિપ્ત, ગ્રીસ અને રોમમાં ગર્ભાધાન આટકાવવાની જવાઅબદારી મહિલાઓની ગણાતી. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પ્રાચીનકાળામાં પણ કોન્ડમનો ઉપયોગ થતો હતો. ગુફાઓમાં બેનલી પેઈન્ટિંગ્સમાં સેક્સ દરમિયાન લિંગને કવર કરવાના પ્રમાણ મળ્યાં છે. જોકે તે બાબતની માહિતી મળી નથી કે તેને બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતો.

લિનનનો ઉપયોગ.

લેટેક્સ કોન્ડોમ પહેલા પ્રાણીઓના બ્લેડર દ્વારા બનાવવામાં આવ્યો હતો. ઈજિપ્તના લોકો આ કોન્ડોમ ઉપરાંત ફિશની સ્કિન, લિનન અને સિલ્કના બનેલા કોન્ડોમનો ઉપયોગ કરે છે.એક સમય હતો જ્યારે લિનનના ટુકાડાઓનો જોડીને કોન્ડમ બનાવવામાં આવતો હતો. આ રીતે તૈયાર કરેલા કોન્ડોમથી સંપર્ણ લિંગને કવર કરવામાં આવતો હતો.

ગ્લેંસ કોન્ડોમનો ઉપયોગ.

1400 ઈ.પૂ. પહેલા ગ્લેંસ કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કોન્ડોમથી લિંગના ઉપરના જ ભાગને કવર કરવામાં આવતું હતું. આ કોન્ડોમ માટે પ્રાણીઓના શિંગડા અથવા કાચબાની ખાલનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઓફીસ ઓફ સ્ટ્રેટેજીક સર્વિસેસએ આના અનેક વિધ ઉપાયો શોધ્યાં, જેમાં ઈંધણમાં ઉમેરાતા સાંદ્ર પદાર્થો સંગ્રહવા કે ગળા ગાંસો આપી મારી નાખવા વપરાતા તાર સાચવવા, કે પોતે ફાટતી ફીલ્મ ડબ્બી , અને સુધારેલા સ્ફોટકો સંગ્રહવા માટે.

લિનન કોન્ડોમ ફરી ઉપયોગમાં આવ્યા.

કોન્ડોમ માટે 1400 ઈ.પૂ. જે લિનના કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો હતો તે 1700 સુધી ઉપયોગ થતો હતો. પુનજાગરન દરમિયાન આ કોન્ડમ બનાવવા માટે લિનન અથવા બકરીના આંતરડાનો ઉપયોગ કરવામાં આવતો હતો.મોટાભાગના કોન્ડોમ લેટેક્સથી બને છે. પરંતુ જો કોઇને લેટેક્સથી એલર્જી હોય છે તો તેમના માટે નોન-લેટેક્સ કોન્ડોમ પણ માર્કેટમાં મળે છે. આ પોલીયૂરીથેનથી બનેલા હોય છે. કેટલાક કોન્ડોમ પોલીઆઈસોપ્રીનના પણ બને છે.

કેસેનોવા કરતા હતા ક્વોલિટી ચેક.

લેટેક્સ પ્રત્યે એલર્જી ધરાવતા લોકોમાં કોન્ડોમ ત્વચા સંબંધી તકલીફો ઉત્પન્ન કરી શકે છે. લેટેક્સ પ્રત્યે અત્યંત સંવેદન શીલ લોકોમાં કોન્ડોમ જીવન માટૅ જોખમી પણ હોઈ શકે છે. લેટેક્સ કોન્ડોમનો વારંવાર થતો ઉપયોગ પણ અમુક માણસોને તેના પ્રત્યે સંવેદન શીલ બનાવે છે. 1700 ઈ.પૂ. કોન્ડોમની ક્વોલિટી ચેક કરવાનું કામ કેસેનોવા કરતા હતા. તેઓ કોન્ડોમમાં હવા ભરીને ચેક કરતા હતા.

પહેલો રબરનો કોન્ડોમ.

ઘણા વર્ષો સુધી રબ્બરની પટ્ટીઓને લિંગ આકારના ઢાંચા પર લપેટીને બનાવવામાં આવતાં. ત્યારબાદ તેમને રાસાયણિક દ્રાવણમાં ડુબાડીને પ્રક્રિયા કરવામાં આવતી.[૪]:148 ઈ.સ. ૧૯૧૨માં પોલીશ શોધકર્તા જ્યુલીયસ ફ્રોમ્મ એ કોન્ડોમ બનાવવાની નવી પદ્ધતિ વિકસીત કરી. જેમાં કાંચના ઢાંચાને કાચા રબ્બરમાં ડુબાડવામાં આવતીરબરથી બનેલા પહેલા કોન્ડોમની જાડાઈ સાઈકલની અંદર ટ્યૂબ હોય છે તેટલી હતી.

કોન્ડોમના લેબલ્સ પર ક્વીન વિક્ટોરિયા.

સૌથી સામાન્ય કોન્ડોમ રીતે મળી રહેતાં કૃત્રીમ કોન્ડોમ પોલીયુરીથેન માંથી બનાવવામાં આવે છે. આ સિવાય અન્ય કૃત્રીમ પદાર્થો જેમકે AT-10 રાળ કે પોલીઆઈસોપ્રીનમાંથી પણ બનાવવામાં આવે છે. પોલીયુરીથેન કોન્ડમ લેટેક્સ કોન્ડોમ જેટલીથ પહોળાઈ અને જાડાઈ ધરાવે છે. 1897માં એક કોન્ડોમ નિર્માતા કંપનીએ પોતાના લેબલ્સ પર ક્વીન વિક્ટોરિયાનો ફેસ છાપ્યો હતો.

Advertisement