જો અઠવાડિયામાં આટલી વખત કરશો સેક્સ, તો તમને કોઈ સમસ્યા નહીં આવે – જાણો એક ક્લિક કરીને

જો તમે અઠવાડિયામાં ઓછું સેક્સ કરો છો તો તમને ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ શકે છે.

Advertisement

કોઈ પણ વ્યક્તિ ઈચ્છતું નથી કે તેના શરીરના ભાગોમાં કોઈ પણ સમસ્યા આવે.અને ખાસ કરીને ખાનગી ભાગ પેનિસ મા .ભલે તમને લાગતું હોય કે તમારી જવાણી જાળવવા માટે ગણા પ્રયાસો કરો છો.પરંતુ અમુક આદતો તમારા પરફોર્મન્સ બગાડે છે.

તમે શારીરિક રીતે સક્રિય નથી

રિસર્ચમા એક વાત સામે આવી છે.કે પુરુષો સક્રિય જીવન જીવે છે તેની સાથે નિયમિત કસરત કરે છે જેનાથી સેક્સ્યુઅલી જીવન સારું હોય છે.અને જે વ્યક્તિ આવું નથી કરતા તેમણે સેક્સમાં દરમિયાન સમસ્યાઓ આવે છે.

તમે ડેન્ટલ હાઇજિન પર ધ્યાન આપતા નથી

આ જોડાણ તમને વિચિત્ર લાગી શકે છે. પણ એક રિસર્ચ દ્વારા સાબિત થયું છે કે જો પુરુષોને ઇરેક્ટાઇલ ડિસફંક્શન સમસ્યા હોય તો તેમાં દાત્તથી જોડેલી સમસ્યાઓ થવાના વધારે ચાન્સ હોય છે.અને ઇરેક્ટાઇલ ડિસફંક્શન વાળા દર્દીઓને દાતાથી જોડેલી સમસ્યાઓ ની સંભાવના સાત ગણી વધી જાય છે.તેના કારણે તમારા મુખમાંથી બેક્ટેરિયા શરીરમાં ગમેત્યા જાઈ શકે છે.અને પેનિસની રક્તવાહિનીઓને પણ અસર કરી શકો છો.

તમે જરૂરી માત્રમાં સેક્સ નથી કરતા

કેટલું સેક્સ યોગ્ય છે .અલગ અલગ લોકો માટે અલગ અલગ રીતે લાગુ પડે છે.હાલાકી, જર્નલ ઓફ મેડિસિનના એક અભ્યાસ મુજબ પુરુષો અઠવાડિયામાં એક દિવસ થી ઓછું સેક્સ કરવાથી પુરુષમાં સેરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા બે ગણી થઈ જાય છે.અને અઠવાડિયામાં ત્રણ વખત સેક્સ કરવું બેસ્ટ માનવામાં આવે છે.

તમે ઓછો આરામ કરો છો

જ્યારે તમે યોગ્ય રીતે આરામ નથી કરતા, ત્યારે તમારું ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી જાય છે.અને તેનાથી થાક લાગે છે.અને તમારા શરીરના હાડકા પર અસર પડે છે આ બધી બાબતો તમારા પેનિસ પર ફરક પાડે છે.

તમે તરબૂચ નું સેવન નથી કરતા

તરબૂચ એ સાઇટ્રોલિન આર્જિનિનનો બેસ્ટ સ્રોત છે.અને એક એવું ઇન્ગ્રેડીએન્ટ છે.જે ઓક્સ્યુલી પ્રમાણને ખૂબજ નબળું પડે છે. અને આ શરીરમાં નાઇટ્રિક ઓકસાઈડનું સ્તર વધારે છે.જે ઇરેક્ટાઇલ અને ડિસફંક્શન સુધારે છે, અને દરરોજ તેને આહારમાં શામેલ કરવું વધુ સારું છે.

તમે વધારે ટ્રાંસ ચરબી વાળો ખોરાક ખાવ છો

જો તમે ટ્રાંસ ફૂડ વધારે લો છો,તો તમારી વીર્ય ની ગુણવત્તા ઘટશે,સારું છે એનાથી દૂર રહો,જંક ખોરાક કૂકીઝ પિજ્જા,ફ્રોજેન, ફૂડ્સ વગેરે આ જ કેટેગરી માં આવે છે.

તમારો સ્ક્રીન ટાઈમ વધારે છે

એક સ્ટડી માં જોવા મળ્યું કે જે પુરુષ 20 કલાક થી વધારે સમય નેટફ્લિક્સ પર વિતાવે છે એમના વીર્યની સંખ્યા ઓછી થાય છે. આ વાત સામે આવી શકે તેમના શુક્રાણુઓની સંખ્યામાં 44 ટકાનો ઘટાડો થયો છે.

Advertisement