જો જુગાડ નો એવોર્ડ આપવો હોય તો આમને જ મળે,જુવો જુગાડ ના આ મજેદાર ફોટો,જોઈ ને હસી તમારી રોકી નહિ શકો.

આ મજેદાર ફોટો જોઈ ને તમે કહેશો કે ઓલ ઇસ નોટ વેલ.

Advertisement

1.જોવો આ વ્યક્તિ એ ઘર માં જ બનાવી નાખ્યો સોવર.

આ ફોટો ને જોઈ ને તમે પણ કહેશો કે ઓલ ઇસ નોટ વેલ.

2.અરે આરામ થી ભાઈ.

જોવા આ મજેદાર ફોટો આ ભાઈ એ એનું કામ આરામ થી કરી નાખ્યું.

3.કાર માં માટે એસી નો જુગાડ.

આ ભાઈ માટે તો એક સલામ બને છે એ ભાઈ એ પોતાની કાર માં જ એસી ફિટ કરી દીધું.

4.બધા મળેલા છે ભાઈ.

આ ભાઈ નું પરાક્રમ તો જોવા જેવું છે આ ભાઈ એ બે કાર ને ભેગી કરી ને એક કાર બનાવી નાખી.

5.બાથરૂમ સિંગર પછી આ નવું આવ્યું.

હવે આ નવું આવ્યું બાથરૂમ સિંગર પછી કાર સિંગર

6.બધા ને કામ પર લગાવી દીધા.

આ ભાઈ એ એના કામ માટે કૂતરા ને પણ કામ પર લગાવી દીધું.

7.હજી કરો લવ મેરેજ.

તમે જાણતા હસો કે લવ મેરેજ કર્યા પછી પુરુષ ની લાઈફ બદલાઈ જાય છે અને એમને એમના વાઈફ ના કહેવા પ્રમાણે જ કામ કરવું પડે છે.

8.જોઈન્ટ ફેમિલી માટે.

આ ભાઈ એ બાળકો માટે સાઇકલ ને કાર બનાવી નાખી.

9. વાહ ભાઈ વાહ.

આ ભાઈ એ તો કમાલ જ કરી નાખી.

10.આ લોકો નું આ કામ જોઈ ને તમે પણ કરશો સલામ.

11. અહીં તોડા એવા લોકો ના ફોટો છે જેમની આવડત જોઈ ને તમે દંગ રહી જસો.

12.આ ભાઈ અહીં વાંચી રહ્યા છે નવભારત ટાઈમ્સ.

આને કહેવાય કમાલ નું બેલેન્સ તમે આવું ના કરતા નહીં તો તમારું શુ થશે ખબર નઈ.

13.અહીં છે ગજબ નું ટેલેન્ટ.

તમે કોઈ વાર આ રીતે સેલ્ફી લીધી છે.

14.આ ભાઈ માટે એક સલામ તો બને છે.

15.તમને કેવું લાગ્યું આ કામ શુ તમે કોઇ વાર આ રીતે રોટલી બનાવી છે.

16.કઈ વધારે જ જમવામાં આવી ગયું છે.

17.આપડે આ છોકરી પાસે થી કઈ શીખવા જેવું છે.

18.આ કેવી રીતે કર્યું ભાઈ.

શુ તમે કોઈ વાર આ કામ કર્યું છે.

19.આ ભાઈ માટે એક સલામ તો બને છે.

20.આ ભાઈ નું પરાક્રમ તો જોવા જેવું જ છે.

21.આ ફની ફોટા જોઈ ને તમને હસવું તો જરૂર આવશે.

22.આ ભાઈ નું કામ તો જોવા જેવું છે.

23.કોર્ટ ના નિર્ણય પછી 10 આવી રીતે ફટાકડા ફોડવામાં આવશે.

24.કમાલ છે ભાઈ.

આવા ડોગી ને ફરવા માટે કોણ લઈ જાય છે ભાઈ.

25.તમને ખબર પડી કે આ ફોટા માં કોણ દેખાય છે.

જણાવો કોણ છે આ.

26.પ્રેમ હોય તો આવો ભાઈ.

આ પ્રેમ ને સુ નામ આપવું ભાઈ.

27.આ જોવા નું બાકી હતું અવે.

આવી રીતે બનાવો સિક્સ પેક એબ્સ.

28.હાઈ સિક્યુરિટી.

આને કહેવાય ખાસ સિક્યુરિટી.

29.અરે ભાઈ બસ કર હવે.

આ ભાઈ નું પરાક્રમ તો ગજબ નું છે તમે આવી રીતે ટ્રાય ના કરતા

30.ગેટ નું હેન્ડલ.

આને કહેવાય કમાલ નું કામ.

Advertisement