જો પીરિયડ્સ દરમિયાન તમે આ વસ્તુનું સેવન કરશો તો રોકાઇ જશે બ્લડિંગ જાણો..

દરેક યુવતીઓ ને પીરિયડ્સ તો આવતો જ હોય છે પરંતુ તેમને એ નથી ખબર કે જો પીરિયડ્સ દરમિયાન તમે અમુક વસ્તુનું સેવન કરવાનું ધ્યાન નાહી આપો તો તમને એ નુકસાનકારક સાબિત થઈ શકે છે.વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે મહિલાઓ પોતાના શરીર પર ધ્યાન આપી શકતી નથી.અને આ ધ્યાન ન આપવાથી તેમને ઘણું નુકશાન થઈ શકે છે.

Advertisement

પીરિયડ્સ દરમ્યાન મહિલાઓને માથાનો દુખાવો, કમરનો દુખાવો અને ચક્કર આવવા જેવી કેટલીક નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.અને તેમને આ નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે.આ સમસ્યાઓ મહિલાઓ દ્વારા પીરિયડ્સ દરમ્યાન ખાવામાં આવેલી કેટલીક વસ્તુઓથી દુખાવામાં વધારો થવા લાગે છે.

અને તમને દુખાવા ની સમસ્યાઓ થઈ શકે છે.આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવીશું જે ખાવાથી તમને અતિશય દુખાવો થવા લાગે છે.જેને ભૂલથી પણ પીરિયડ્સ દરમ્યાન ન ખાવી જોઇએ.જો પીરિયડ્સ દરમિયાન તમે આ વસ્તુઓનું સેવન સરશો તો થઈ શકે છે કેટલીક ગંભીર બીમારીઓ.

ખાસ કરીને પીરિયડ્સના દિવસોમાં સ્વીટ ડિશ અને ખાંડ ખાવાથી બ્લડ શુગર લેવલ ઓછું થઇ જાય છે. તેનાથી તમને ઊંધ આવવા લાગે છે જેથી બને ત્યાં સુધી સ્વીટ ડિશ અને ખાંડથી ભરપૂર વસ્તુઓ ઓછી ખાવી જોઇએ.

પીરિયડ્સમાં તળેલું તેમજ મસાલેદાર ખાવાથી ઇંસ્ટ્રોજન હોર્મોન્સનું લેવલ બગડી જાય છે. તેનાથી પેટ અને કમરમાં દુખાવો થવાની સમસ્યા થઇ શકે છે. જેથી પીરિયડ્સ સમયે તળેલું અને મસાલેદાર ખવાનાથી દૂર દહેવું જોઈએ.

Advertisement