જો તમે ડાયાબીટીસ થી પરેશાન છો તો આ પ્રયોગ એક વાર જરુર કરો..

અત્યારની યુવા જનરેશન બદલાતા સમયની સાથે સાથે ખોરામાં ખૂબજ બદલાવ આવી રહ્યો છે.અને તેના કારણે ગણી બિમારીઓનું આગમણ થાય છે.જેનાથી વ્યક્તિઓ ને ખુબજ પીડા સહેન કરવી પડે છે.મોટા ભાગની બજારની વસ્તુનું સેવન કરવાથી મિબરીઓ થાય છે.જેમ કે મોટાપા માં વધારો,પેટની કબજિયાત,ખીલ થવા, ડાયાબિટીસ વગેરે બિમારીઓ થાય છે.

Advertisement

આ બિમારીઓ માંથી 60 ટકા બિમારીઓ ના દર્દી ડાયાબિટીસ હોય છે.અને ડાયાબિટીસ મોટા ભાગે મીઠું ખાવાથી થાય છે.અને અને ડાયાબિટીસના લીધે બ્લપ્રેશર માં વધારો થાય છે.તેનાથી હાર્ડ પર અસર પડે છે.જેના કારણે ગંભીર પરિણામો ભોગવવા પડે છે.અને ડાયાબિટીસ થી બચવા માટે અમે તમારા માટે ઘરેલું ઉપાય લઈને આવ્યા છે.તેનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ માંથી રાહત મળી શકે છે.તો પછી આવો જાણીએ આ પોસ્ટમાં માધ્યમથી કે ડાયાબિટીસ માટે કયો ઉપાય શ્રેષ્ઠ રહેશે.

ભારતીય ખોરાકમાં મસાલાનું ખાસ સ્થાન છે. દુનિયાભરમાં ભારતીય ભોજન મસાલા અને તેમની ખાસ સુગંધ માટે જાણીતું છે. આ જ મસાલાઓમાંથી એક છે ધાણા. ધાણાનો એક નાનકડો છોડ હોય છે જેના પાનથી લઈને બીજ સુધી દરેક વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. ખોરાકને સ્વાદિષ્ટ બનાવતા ધાણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. ધાણા વજન ઘટાડવાથી લઈને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પણ ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે ધાણા.

ધાણામાં આયર્ન, વિટામિન A, K,C ની સાથે ફોલિક એસિડ, મેગ્નેશિયમ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ભોજનમાં ખાસ સ્વાદ ઉમેરવા ઉપરાંત ધાણાના બીજ અને પાંદડામાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે ધાણા કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે, ભૂખ વધારે છે અને પાચનક્રિયા સુધારે છે. એટલું જ નહીં ધાણાના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ડાયાબિટીસમાં ફાયદાકારક.

ધાણા ડાયાબિટીસ સામે લડવા માટે વિશ્વસનીય પારંપારિક ઉપચાર છે.એક રિસર્ચ પ્રમાણે, ધાણાના બીજમાં રહેલા તત્વો લોહીમાં એન્ટી-હાઈપરગ્લાઈકેમિક, ઈન્સ્યુલિન ડિસ્ચાર્જિંગ અને  ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે જેનાથી બ્લડમાં ગ્લુકોઝના સ્તરને  નિયંત્રિત કરવામાં મદદ મળે છે.ડાયાબિટીસ માટે આ રીતે બનાવો ધાણાનું પાણી 10 ગ્રામ આખા ધાણા લો. હવે ધાણાને બે લિટર પાણીમાં પલાળો. આખી રાત ધાણા પલાળી રાખો. સવારે આ પાણીને ખાલી પેટ પીવો અથવા તો આખો દિવસ આ પાણી પી શકો છો.

Advertisement