જો તમે પણ તાબા ની વીંટી પહેરશો તો થશે તમારી દરેક તકલીફ દૂર,થશે આટલા બધા ફાયદા..

આજના યુગમાં દરેક વ્યક્તિ ને તકલીફ હોય છે.અને એ તકલીફ દૂર કરવા માટે વ્યક્તિ અનેક નવા ઉપાયો કરતા હોય છે.પરંતુ તેમને સફળતા મળતી નથી.અને તેમને તકલીફો નો સામનો કરવો પડે છે.પરંતુ આજે અમે આ આર્ટિકલ દ્વારા તમારી તમારા જીવનમાં આવતી તકલીફો અને દુઃખો ને દૂર કરવાનો ઉપાય બતાવીશું જે ખૂબ જ અસરકારક છે.

Advertisement

જો તમે તમારા હાથમાં તાંબા ની વીતી પહેશો તો થશે તમારી દરેક તકલીફ દૂર અને તેમને ઘણા ફાયદા પણ થશે.તો જાણો તાંબાની વીંટી પહેરવાના ફાયદા.ખનીજ પદાર્થ સ્વરૂપે તાંબુ અનેક રીતે ઉપયોગી છે.શરીરમાં તાંબાની ઉણપ હોય તો બીમારીને આમંત્રણ મળી જાય છે. આયુર્વેદિક અને જ્યોતિષની દૃષ્ટિએ પણ મનુષ્ય માટે તાંબુ અનેક રીતે લાભકારી છે. પરંતુ મુશ્કેલી દૂર કરવા માટે સાવધાની પૂર્વક અને યોગ્ય રીતે તેનો પ્રયોગ કરવો જરુરી છે.

સૂર્ય દોષ દૂર કરે છે.તાંબું પહેરવાથી તમને અનેક ફાયદા થાય છે.અને એવું પણ કહેવામાં આવે છે કે સૂર્ય દોષ પણ દૂર કરે છે.તાંબુ તમે વીંટી, બ્રેસલેટ, ચેઈન કે બુટ્ટી સ્વરૂપે પહેરશો તો પણ તમને તેના ફાયદા થશે.અને તાંબા ની વીંટી પહેરવાથી પણ ફાયદા થાય છે.જ્યોતિષની દૃષ્ટિએ સૂર્ય દોષ હોય અર્થાત્ પૂરતી મહેનત કર્યા પછી પણ ફળ ન મળતું હોય અને અડચણોનો સામનો કરવો પડતો હોય તેવામાં તાંબાના આભૂષણો આ દોષને દૂર કરવામાં મદદ કરે છે.અને તાંબા ની વીતી પહેરવાથી તમારી દરેક તકલીફો દૂર થઈ જાય છે.જો નબળા સૂર્યને કારણે તમારા જીવનમાં કઠણાઈઓ આવતી હોય તો તાંબાની વીંટી પહેરો.તમને તરત જ તેની અસર દેખાશે અને સમાજમાં માન-સન્માન અને પ્રસિદ્ધિ મળશે.અને તમારી દરેક તકલીફ દૂર થશે,અને તમને ઘણા ફાયદા પણ થશે.

ગુસ્સો કંટ્રોલ કરે છે.આજકાલ ના યુવા લોકો ખુબજ જોશીલા હોય છે.અને નાની નાની વાતમાં ગુસ્સે ભરાઈ જાય છે. આવા લોકો માટે તાંબાની વીંટી કે ઘરેણા પહેરવા લાભદાયક પુરવાર થાય છે.અને તમારી તકલીફ પણ દૂર થાય છે.તાંબાની વીંટી તમારો ગુસ્સો કંટ્રોલમાં રાખે છે.અને તમને વારંવાર ગુસ્સો આવા દેતા નથી.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તાંબુ શાંત પ્રકૃતિનું હોય છે અને તે ગરમી દૂર કરે છે.આથી તે વ્યક્તિની માનસિક સ્થિતિને સંતુલિત કરી ગુસ્સો શાંત કરે છે.જે તમારા માટે ખૂબ જ અસરકાર છે.

વાસ્તુદોષ દૂર કરે છે.એવું પણ માનવામાં આવે છે કે જો તમે તાંબા ની વીતી પહેરો તો તમારો વાસ્તુદોષ દૂર થાય છે.અને તમારી તકલીફ પણ દૂર થઈ જાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે તાંબાનો પ્રયોગ વાસ્તુ દોષ પણ દૂર કરે છે. તમે તેને કોઈપણ સ્વરૂપે શરીર પર ધારણ કરો તો તે વાસ્તુ દોષ દૂર કરે છે. તમે ઈચ્છો તો ઘરે સજાવટની વસ્તુ કે ડેકોરેટિવ પીસ તરીકે પણ તાંબાની ચીજ રાખી શકો છો.આમ કરવાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે.પરંતુ આ વસ્તુ એવી જગ્યાએ રાખો જ્યાં તમારે વધારે સમય બેસવાનું હોય. તેનાથી પણ લાભ થશે.અને ઘણા ફાયદા પણ થશે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે.તાંબા ની વીતી પહેરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.તાંબુ શરીરને વાઈરસ કે ઈન્ફેક્શનથી દૂર રાખે છે. તે રક્ત શુદ્ધ કરે છે જેને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વિવિધ પ્રકારની બીમારીઓમાં રાહત આપે છે.અને તમને કોઈ પણ જાતની બીમારી પણ થવા દેતું નથી.પેટના રોગો, ડાયેરિયા, કમળા વગેરેમાં પણ તાંબુ વિશેષ રીતે લાભદાયી છે.

લોહીની ઉણપ અને સોજામાં ફાયદાકારક.જો તમારા શરીરમાં લોહી ની ઉણપ અને સોજા આવતા હોય તો તેના માટે ફાયદાકારક છે તાંબા ની વીતી.તાંબાને તમે કોઈપણ સ્વરૂપમાં પહેરો તો તે શરીરમાં ત્વચા મારફતે શોષાય છે. જો લોહીની ઉણપ રહેતી હોય તો તેમાં તાંબુ વિશેષ રીતે લાભકારક છે. શરીરમાં લોહીના સ્રાવને નિયંત્રિત કરવા માટે તથા બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ તાંબાના આભૂષણો મદદ કરે છે. શરીરમાં સોજા રહેતા હોય તો તેને પણ તાંબુ દૂર કરે છે.

રાખો સાવધાની.તાંબાનો તમે કોઈપણ રીતે ઉપયોગ કરો એ વાત ખાસ ધ્યાન રાખો કે તે શુદ્ધ હોય. આજકાર જ્વેલરીને સુંદર દેખાવાની લ્હાયમાં તેને પોલીશ કરવામાં આવે છે. તાંબા પર આવું કોટિંગ તમને તેના સંપૂર્ણ લાભોથી દૂર રાખે છે. આયુર્વેદ અને જ્યોતિષ બંને દૃષ્ટિએ જો તાંબાને શુદ્ધ રૂપમાં ધારણ કરવામાં ન આવે તો તે સામાન્ય ધાતુના ટુકડાથી વિશેષ નથી રહેતું.

Advertisement