જોઈલો આ છે તારક મહેતા સિરિયલ ની ભાભીઓ ના રિયલ લાઈફ ના ઘરવાળા,એક વાર જરૂર જોવો..

આપણે સૌ તારક મહેતા ના ઉલ્ટા ચશ્માં સિરિયલ જોતા જ હશે,અને ટીવી પર ખૂબ જ પ્રચલિત થયેલો એવો ફેમેલી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકોને મનોરંજન કરી રહ્યું છે. લાખો લોકો તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં ટીવી શો જોતા હોય છે.

Advertisement

તારક મહેતા કા ઉલટાચશ્મા એક સો છે જેની અંદર ભારતના અલગ-અલગ પ્રાંતોમાંથી આવેલા ફેમેલી એક સોસાયટીની અંદર રહે છે અને લોકોનો ખૂબ મનોરંજન કરે છે.અને સીરિયલમાં દરેક લોકો એક જ સોસાયટીમાં રહે છે અને સિરિયલ નો ટીવી શો ઉતારે છે.

દયા ભાભી.

તારક મહેતા ના ઉલ્ટા ચશ્માં માં અનેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે.અને ખુબજ મનોરંજન કરે છે.તેમાં અનેક લોકો જેઠાલાલ દયા ,તારક મહેતા, બબીતા,અયર,રોશન વગેરે લોકો આ શો માં કિરદાર નિભાવે છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા સૌથી વધુ પસંદ દયા ભાભી નું કિરદાર નિભાવનાર દિશા વીકાણી એ ત્રણ વર્ષ પહેલા વર્ષ 2015 માં સીએ મયુર સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે તેને એક બાળક પણ છે.અને તે સીરિયલમાં બધા ની સૌથી પહેલી પસંદગી છે.

માધવી ભાભી.

માધવી ભાભી ને તો આપણે સૌ કોઈ ઓળખતા જ હશે,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના એકમેવ સેક્રેટરી એવા ભીડે માસ્તર ની પત્નીનો રોલ ભજવતી સોનાલિકા જોષી ના લગ્ન સમીર જોશી સાથે થયેલા છે અને હાલમાં તેને બે દીકરીઓ પણ છે.અને તે સીરિયલમાં ખુબજ સારો રોલ નિભાવે છે.

કોમલ ભાભી.

કોમલ ભાભી જે તારક મહેતા સીરિયલમાં એક સારો કિરદાર નિભાવે છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંસરાજ હાથી ની પત્ની નો કિરદાર નિભાવતી અંબિકા રંજનકર ના લગ્ન ડાયરેક્ટર અને એવા અરૂણ રંજનકર સાથે થયા છે તેમના પતિ ખૂબ જ સારા ડાયરેક્ટર અને એક્ટર રહી ચૂક્યા છે.અને તે તેમની સાથે લગ્ન કરીને ખુબજ ખુશ છે.

રોશન ભાભી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રોશન ભાભી નું કિરદાર નિભાવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલ ના લગ્ન બોબી બંસીવાલ ની સાથે થયેલા છે અને તેની એક પ્યારી એવી બેટી પણ છે.અને તે ખુશી થી જીવન પસાર કરે છે.

Advertisement