લગ્ન બાદ મહિલાઓની કમર મોટી થઈ જવા પાછળ આ કારણ છે જવાબદાર,જાણી ને તમે પણ ચોંકી જશો…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન બાદ દરેક ના જીવનમાં નાના-મોટા બદલાવ આવતા હોય છે.અને લગ્ન કર્યા બાદ બન્ને ના જીવન માં અનેક બદલાવ આવતા હોય છે.આપણે જોઈએ છીએ કે લગ્ન બાદ કોઈ પણ વ્યક્તિ હોય તેનું જીવન એક અલગ રસ્તો લઇ લેતું હોય છે.

વ્યક્તિનું જીવન લગ્ન પછી નવા રસ્તા પર ચાલતું હોય છે.પછી કોઈ પુરુષ હોય કે સ્ત્રી બંને માટે જીવન જીવવાનો એક નવો તરીકો સામે આવતો હોય છે.અને સ્ત્રી અને પુરુષ બન્ને ના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળે છે.તો લગ્ન બાદ બંનેના જીવનમાં ઘણા બધા બદલાવો પણ આવતા હોય છે.

પરંતુ સૌથી વધારે બદલાવ સ્ત્રીના જીવનમાં આવે છે. કેમ કે તેણે આખી એક નવી સામાજિક વ્યવસ્થામાં પોતાને તબદીલ કરવાની હોય છે.આ કારણો સર સૌથી વધારે બદલાવ સ્ત્રીમાં લગ્ન પછી આવતા હોય છે.સામાન્ય રીતે કોઈ છોકરી લગ્ન કરે તે પહેલાં કોઈ જવાબદારીઓ હોતી નથી,પરંતુ લગ્ન બાદ તેના પર ખુબજ જવાબદારીઓ આવા લાગે છે.અને લગ્ન બાદ ઘણા બદલાવ પણ આવા લાગે છે.

જ્યારે કોઈ છોકરીના લગ્ન થઇ જાય ત્યાર બાદ તેના જીવનમાં ખુબ જ બદલવા લાવવા પડતા હોય છે. ઘણી બધી જવાબદારીઓ તેને ઘેરી વળે છે, પરિવારનું પણ પ્રેશર તેના પર સતત રહેતું હોય છે. માનસિક સ્થિતિમાં બદલાવ, સામાજિક રીતે પણ બદલાવ લાવવો ખુબ જ જરૂરી બની જાય છે.

પરંતુ છોકરીના લગ્ન બાદ તેના શારીરિક બાંધામાં પણ ઘણા બધા બદલાવો આપોઆપ આવી જતા હોય છે.લગ્ન પહેલા આપણી આસપાસ અને રોજ મળતા લોકો આપણને સલાહ આપતા હોય છે કે બરાબર પોતાને મેન્ટેન કરો. પરંતુ લગ્ન બાદ આવી સલાહ ખુબ જ ઓછા લોકો આપતા હોય છે.

જેના કારણે મહિલા પોતાની ફિટનેસ પ્રત્યે ગેર જિમ્મેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે.આ ઉપરાંત લગ્ન બાદ મહિલાઓ ને શરીરમાં પણ ફેરફાર જોવા મળે છે,એવું કહેવામાં આવે છે કે ભારતીય મહિલાઓમાં લગ્ન બાદ તેના શરીરની માત્રા વધવા લાગતી હોય છે.

લગ્ન બાદ પત્ની અને પતિ બંનેના જીવનમાં શારીરિક રૂપે સુખ જોવા મળતું હોય છે. કેમ કે લગ્ન બાદ બંને પાત્ર અંગત સંબંધોમાં આવે છે. જેમાં પુરુષના શરીરના બંધારણમાં ખુબ જ માઈનોર ફર્ક રહેતો હોય છે. જ્યારે કોઈ છોકરી અંગત સંબંધોમાં આવે તેના થોડા સમય બાદ શરીરમાં ઘણા બધા બદલાવો થતા હોય છે.

અને લગ્ન બાદ મહિલાઓ ની કમર પણ મોટી થઈ જતી હોય છે,જે સ્વાભાવિક રૂપે ઘણી વાર સ્ત્રીની સુંદરતાને પણ વધારતું હોય અને અને ઘણી વાર મોટાપણું પણ આવી જતું હોય છે.લગ્ન બાદ મહિલાઓની કમર મોટી પણ થવા લાગે છે તો આજે આપણે આ આર્ટિકલ દ્વારા જાણી શુ આ પાછળનું સત્ય.

મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે લગ્ન બાદ મહિલાઓની કમર મોટી થવા લાગે છે.તો આ સત્ય છે,ઘણી મહિલાઓને લગ્ન બાદ કમર મોટી થવા લાગે છે, જે લગભગ મહિલાના શરીરમાં આ બદલાવ આવી જતો હોય છે. લગ્ન બાદ મહિલાના શરીરમાં કમરનો ભાગ મોટાભાગે મોટો થઇ જતો હોય છે.ઈન્ટરનેટ ના માધ્યમથી જાણવા મળતી માહિતી અનુસાર એક ચોંકાવનારી માહિતી મળી છે

જે વાંચીને તમે પણ ચોંકી જશો.મળતી માહિતી અનુસાર આ વાત બિલકુલ સત્ય છે,લગ્ન બાદ મોટાભાગની મહિલાઓની કમર મોટી થવા લાગે છે.ખરેખર આ વાતની પૃષ્ટિ કરવા અને તેનો જવાબ શોધવા માટે સૈન ફ્રાંસીસ્કોના શોધકર્તાએ 18 વર્ષથી લઈને 26 સુધીની 162 મહિલાઓ પર આ પરીક્ષણ 6 મહિના સુધી કર્યું હતું.અને આ પરીક્ષણમાં અમને ઘણું જાણવા મળ્યું હતું,આ મુદ્દા પર વૈજ્ઞાનિક દ્વારા પુરા છ મહિના રીચર્સ કરવામાં આવ્યું.અને આ રિસર્ચ માં ઘણી મહિલાઓને પૂછપરછ કરવામાં આવી હતી

તેણે જાણવા માટે મહિલાઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી.અને બંને ગ્રુપ ની મહિલાઓ ને પૂછપરછ કરવામાં આવી હતી,અને કહ્યું હતું કે તેમાં મહિલાઓને સંબંધ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. પહેલા ગ્રુપની મહિલાઓને માત્ર એક જ પુરુષ સાથે અંગત સંબંધ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ ત્યારે બીજા ગૃપનની મહિલાઓને એક કરતા વધારે પાર્ટનર સાથે સંબંધો બાંધવા માટે કહેવામાં આવ્યું હતું. બંનેનું પરિણામ ખુબ જ ચોંકાવી નાખે તેવું સામે આવ્યું હતું.

આ દરમિયાન એવું પરિણામ આવ્યું હતું કે તમને પણ વિશ્વાસ નહીં થાય,હા એ સમય દરમિયાન એવું સામે આવ્યું હતું કે જે એક પુરુષ સાથે સંબંધ બાંધતી મહિલાઓ હતી તેની કમર વધારે મોટી થઇ ગઈ હતી.પરંતુ જે મહિલાઓએ એક કરતા અનેક પુરુષો સાથે અંગત સંબંધો રાખ્યા હતા તે મહિલાઓની કમરમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો.પરંતુ જે મહિલાઓ એક પુરુષ સાથે સંબંધો રાખતી હતી

તેની કમરમાં ખુબ જ બદલાવ આવી ગયા હતા.આમ બંને ગ્રુપ ની મહિલાઓ એ આવા અલગ અલગ જવાબ આપ્યા હતા.આ માહિતી સાચી છે કે ખોટી એ ખબર નથી પણ આ માહિતી ઈન્ટરનેટ પર જડપથી શેર થઈ રહી છે. જેની લીંક અમે અહી આપી રહ્યા છીએ.

આ સિવાય બીજી ઘણી સમસ્યાઓને કારણે પણ મહિલાઓની કમર મોટી થઈ જતી હોય છે અને વજન પણ વધી જતું હોય છે જેની પાછળનું આ કારણો જવાબદાર છે જે નીચે પ્રમાણે છે.વધુ ટીવી જોવું : કમર મોટી થઈ જવા પાછળનું આ પણ એક મોટું કારણ છે.ઘણી મહિલાઓને આ સમસ્યા આખો દિવસ બેસી રહેવાના કારણે પણ થાય છે. કેમ કે જ્યારે મહિલા નવા ઘરમાં ફ્રી હોય ત્યારે ટીવી જોવામાં અથવા બેસીને વાતો કરવામાં સમય પસાર કરે છે.

જેના કારણે પણ વજન વધવાની સમસ્યા થાય છે.અને વધુ સમય બેસી રહેવાથી શરીર વધુ વધી જાય છે અને કમર પણ મોટી થઈ જાય છે.બેદરકારી લગ્ન પહેલા છોકરી પોતાના લુકને લઈને ખુબ જ કેર કરતી હોય છે.શરીરને યોગ્ય કસરત વ્યાયામ વડે મેન્ટેન રાખતી હોય છે.

પણ આ બધું લગ્ન પછી મુશ્કેલ થઈ જતું હોય છે.આ કારણોસર પણ ઘણી માહિલાઓ ને લગ્ન બાદ કમર મોટી થઈ જતી હોય છે.ઊંઘની કમી લગ્ન બાદ શરીર નું વજન વધી થઈ જવાનું આ પણ એક મોટું કારણ છે,લગભગ દરેક છોકરીની લગ્ન બાદ ઊંઘની પદ્ધતિમાં ફેરફાર થઇ જતો હોય છે.ઘણી ઓછી ઊંઘના કારણે પણ મોટાપાની સમસ્યા થાય છે.બહારનું ખાવાનું લગ્ન બાદ દરેક કપલ્સ બહારનું ખાવાનું પસંદ કરે છે.

મોટાભાગે નવવિવાહિત કપલ્સ રાત્રે જમવા માટે બહાર જવાનું પસંદ કરતા હોય છે. અને સગા વ્હાલાને તો જમવાની કેમ ના કહી શકે? જેના કારણે મહિલાઓના પેટનો એરિયા વધે છે.અને શરીરમાં પણ ફેરફાર જોવા મળે છે.પ્રેગનેન્સી : દરેક મહિલા લગ્ન બાદ ફેમેલી પ્લાન કરતા હોય છે.મહિલાઓમાં વજન વધવો તેની પાછળનું એક મહત્વનું કારણ છે પ્રેગનેન્સી. મોટાભાગે લગ્ન બાદ બધા કપલ્સ ફેમેલી પ્લાનિંગ કરતા હોય છે.

મોટાભાગે મહિલાઓ બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓ વજન ઉતારવાની કોશિશ કરતી નથી.આમ કમર મોટી થવા પાછળ નું આ પણ એક મોટું કારણ છે.ઉંમર આજકાલ લોકો 28 30 વર્ષની વચ્ચે લગ્ન કરી લેતા હોય છે.અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે 30 વર્ષ પછી શરીરનું મેટાબોલિક રેક ઓછું થઇ જાય છે જેના કારણે શરીર વધવા લાગે છે.અને શરીરમાં મોટા બદલાવ આવે છે.સ્ટ્રેસ લગ્ન બાદ દરેક મહિલાને સ્ટ્રેસ આવી જાય છે.

અને લગ્ન બાદ જવાબદારીઓ પણ આવી જાય છે.પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં સેટ થવું થોડું મુશ્કેલ હોય છે. આ પ્રકારનું સ્ટ્રેસ લગભગ મોટાભાગની મહિલાઓને હોય છે જે વજન વધવ માટેનું કારણ બની જાય છે.સામાજિક દબાવ લગ્ન પહેલા આપણી આસપાસ અને રોજ મળતા લોકો આપણને સલાહ આપતા હોય છે કે બરાબર પોતાને મેન્ટેન કરોપરંતુ લગ્ન બાદ આવી સલાહ ખુબ જ ઓછા લોકો આપતા હોય છે.જેના કારણે મહિલા પોતાની ફિટનેસ પ્રત્યે ગેર જિમ્મેદાર બની જાય છે અને વજન વધવા લાગે છે.