લગ્નમાં ફોટોગ્રાફી કરવા આવેલા યુવક સાથે,ભાગી દુલ્હન ,કારણ જાણી થઈ સજો ચકિત

લગ્નના એક મહિના પહેલા એક ફોટોગ્રાફર જોડે દુલ્હનને પ્રેમ થઈ ગયો હતો. અને તે લગ્ન ના દિવસ ફોટા પાડવા આવ્યો.ફેરા ફર્યા પછી બંને સાથે ભાગી જવાનો પ્લાન હતો.પણ મૌકો ના મળ્યો.પણ પછી પગફેર ના દિવસે તે બંને પ્રેમી ભાગી ગયા.

Advertisement

કોઈના પ્રેમમાં પડી ને લગ્ન કરવી આમ વાત છે. પણ પોતાના લગ્નના દિવસે દુલ્હનના એક મહિનો જૂનો પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન બનવાનો સામન્ય રીતે એવું નહિ થતું.પણ ગોકુલ પૂરના ઇલાકામાં એવું જોવા મળ્યું છે. લગ્ન ના એક મહિના પહેલા દુલ્હનને ફોટોગ્રાફર જોડે પ્રેમ થઈ ગયો.અને તે લગ્ન ના દિવસે ફોટા પાડવા આવ્યો. ફેરા ફર્યા પછી બંને નો ભાગી જવાનો ઈરાદો હતો.પણ મોક્કો ના મળ્યો.પછી પગફેર ના દિવસે બન્ને પ્રેમીઓ ફરાર થઈ ગયા.

દુલ્હનને સુહાગ્રાત ના દિવસે કીધુ કે કે તે સબંધ માટે તૈયાર નથી. જ્યારે પતિએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તેને ઓછામાં ઓછા છ મહિનાનો સમય જોઇએ છે. પતિને આ વાત પસંદ ન આવી.તો દુલ્હનને પોતાની સાસુ જોડે આ વાત કરી. પણ નવવિવાહ માં સમજવાથી પણ નહિ માની.અને લગ્નના 7 ફેરા લીધા પછી 4 દિવસ પછી. જ્યારે પગફેરે માં પોતાના ઘરે આવી ત્યારે તે ત્યાંય થી ફોટોગ્રાફીક જોડે ભાગી ગઈ.

અને તેના પછી તેને માતા પિતાએ રિપોર્ટ પોલીસ માં દર્જ કરાવી. ત્યાર બાદ ખબર પડી કે લગ્નના બધા ઘરેણાં લઈને ફરાર થઈ છે. તે સાજે દુલ્હનને ફોન કરીને કહ્યું કે પોતાની દોસ્તના ઘરે છે. હાલાકી પછી ખબર પડીકે લગ્નમાં આવેલા ફોટોગ્રાફર જોડે ભાગી ગઈ છે.હવે પતિએ કોર્ટમાં અરજી કરીને છૂટાછેડા માટે મંજૂરી માંગી છે.

વકીલ અરુણકુમાર શર્માના પ્રમાણે ગંગા વિહારમાં રહેતા આ પતિએ તેની પત્ની સામે ગોકલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.લગ્ન 27 જૂન 2019 ના રોજ થયાં હતાં. જ્યારે પત્નીએ સૂહાગ્રાત ના દિવસે સબંધ બનાવવા માટે ના પાડી હતી. અને 6 મહિનાનો સમય માગ્યો ત્યારે તે વાત અજીબ તો લાગી હતી, પણ પતિ માની ગયો હતો. અને 4 દિવસ પછી 1 જુલાઈ જ્યારે પગફેરે વિધિ થઈ અને પછી તે પિયરમાં ગઈ હતી. ત્યારે તે ફરાર થઈ ગઈ હતી. પાછળથી પતિને ખબર પડી કે લગ્ન પહેલા ફોટોગ્રાફર સાથે તેનું અફેર હતું.

Advertisement