લિફ્ટ ના બહાને માં દીકરી કરતા હતાં આવું વિચિત્ર કૃત્ય,જાણી ને તમારા હોશ ઉડી જશે.

પંજાબના પટિયાલાનું એક હેરાન થઈ જાવ તેવી હાનીટ્રેપ બ્લેકમેલિંગ રૌકેટ સામે આવ્યું છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે માતા અને છોકરી બંને સાથે મળીને રસ્તા નું બાણું,બનાવીને લિફ્ટ માગતા હતા. અને ચા પીવાના બાણે ઘરે લઈ જતા હતા.અને ત્યારબાદ ત્યાં હની ટ્રેપની ગંદી રમત શરૂ થઈ.

Advertisement

માતા અને છોકરીઓ પહેલા તેમની પાડોસી વ્યક્તિઓને વાતોમાં વ્યસ્ત કરતી હતી.અને પછી શારીરિક સંબંધ બનાવતી હતી.અને હની ટ્રીપ માં ફસવતી હતી.અને આ મામલામાં પોલીસે મહિલાઓએ તેની સાથે ત્રણ મહિલાઓને ગિરફ્તાર કરી હતી.પણ તેમાંથી એક મહિલા ફરાર થઈ હતી.

પોલીસે કહ્યું કે 7 ઑક્ટોબર ની રાતે પીડિત યુવક બળદેવસિંહ આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.અને ત્યારે આ મહિલાએ તેની પાસેથી લિફ્ટ પણ માંગી હતી.અને પછી ચા અને પાણી ના બાણે ઘરે લઇ ગયા હતા.

બલદેવ સિંહ થાકેલા હોવાથી રાત્રે ત્યાં રોકાઈ ગયા.મહિલાએ પોતાની છોકરીની ઉળખાં બલદેવ સિંહ જોડે કરવી.અને પછી થોડા દિવસો પછી તેણે બલદેવ સિંહ વાતોમાં લલચાવ્યો અને ફરીથી ઘરે બોલાવ્યો.

પછી મહિલાની પુત્રીએ તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતા.અને જેની મહિલાએ વીડિયો બનાવ્યો હતો. અને ત્યારબાદ બળદેવનો મોબાઈલ અને આધારકાર્ડ અને એક હજાર રૂપિયા છીનવી લીધા.અને પછી પચાસ હજાર રૂપિયાની માંગણી કરી.જો પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રણબીરસિંહે જણાવ્યું હતું કે બલદેવસિંહે બદનામીના ડરથી 25 હજાર સોદો નક્કી કર્યો હતો.બલદેવ સિંહ તેમણે પૈસા આપ્યા હતા. પૈસા આપવા છતાં મહિલા અને તેની પુત્રી તે વિડિયો પરત નહીં કર્યો.

ઘરે પહોંચ્યા પછી બલદેવે સિંહ આ વાત પોતાના જીજાજી ને બતાવી હતી.અને પછી તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધ કરવી હતી.પછી બલદેવ સિંહને 10 હજાર રૂપિયા લઈને મહિલાઓના ઘરે મોકલ્યા હતા.અને આ દરમિયાન પોલીસે રેડ પાડીને આરોપીને ગિરફ્તાર કર્યા હતા.અને આરોપી પાસેથી બલદેવનું આધારકાર્ડ અને અન્ય સામાન પરત લીધો.અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement