મલાઈકા અરોરાની ફિટનેસ અને સેક્સી ફિગરનું રાજ જાણી ને તમે પણ ચોંકી જશો,જોવો ફોટોગ્રાફ્સ..

મલાઈકા અરોરા ને આપણે સૌ જાણતા જ હશે,અને મલાઈકા અરોરા ને બૉલીવુડની સૌથી હોટ હિરોઇન તરીકે પણ ઓળખવામાં આવે છે.46ની મલાઈકા અરોરાએ 25 વર્ષની મૉડેલ જેવા ફોટો શેર કર્યા,જેને જોઈ ને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. જોવો તેમની બોલ્ડ તસવીરો.બોલિવૂડ ઍક્ટ્રેસ મલાઇકા અરોરા પોતાનો 46 મો જન્મદિવસ મનાવી રહી છે અને આ ઉંમરે પણ મલાઈકા ઇન્ડસ્ટ્રીની સૌથી ફિટ અને સેક્સી ફિગર અભિનેત્રી છે.

Advertisement

મલાઇકાની આ સફળતાનું રહસ્ય થે તેની ફિટનેસને તેના જીવનનો મહત્વપૂર્ણ ભાગ માનતી નથી, પરંતુ જીવન જીવવાનો માર્ગ છે. દરરોજ જીમની બહાર એક પોશાકમાં જોવા મળતી મલાઇકા વર્કઆઉટ્સને પસંદ કરે છે અને તેના આહારમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરે છે તે અહીં જાણો.

બોલીવુડની સૌથી હોટ અભિનેત્રી મલાઈકા અરોરા વિશે તમને ખબર હસે કે, તે બોલિવુડમાં હોટ ફોટોગ્રાફી માટે ખૂબજ ફેમસ છે.અને તેમણે હાલના દિવસોમાં હોટ ફોટોગ્રાફી કરી ને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોટો પણ શેર કર્યા હતા. આમ મલાઈકા અરોરા તેના બોલ્ડ ફોટો સોસિયલ મિડોયામાં શેર કરીને તેના ફેન્સ ને આકર્ષિત કરે છે.

મલાઈકા અરોરા તેના અફેર અને બોલ્ડ ફોટોગ્રાફના કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. આ વખતે તેણે કંઈક એવા કપડા પહેરી લીધા કે ફેન્સ તેના પર ભડકી ગયા છે. મલાઈકા તેની ફેસનના કારણે અને બોલ્ડ ફોટોગ્રાફ્સના લીધે આકર્ષણ ઉભુ કરે છે. પણ આ વખતે તેની ફેન્સ જોઇને લાલા પીળાં થઈ રહ્યા છે.અને ફેન્સે વખાણ પણ કર્યા હતા.અને તેમણે આ ફોટોગ્રાફી તેમના તલાક લીધા પછી કર્યા હતા.

જો તમે મલાઈકાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર નજર કરશો તો તમે પણ સમજી શકશો કે મલાઇકા કેવી રીતે આટલી ફીટ અને હેલ્ધી રહે છે. મલાઇકા સોશિયલ મીડિયા પર તેની જુદા જુદા વર્કઆઉટ વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે.મલાઈકા સ્ટ્રિક્ટ જીમની રૂટિનને અનુસરે છે.

તેણી તેના દિવસની શરૂઆત 1 અથવા 2 કલાકની સખત કસરતથી કરે છે. જીમમાં મલાઈકા પિલાટેઝ, કાર્ડિયો, વેઇટ ટ્રેનિંગ કરે છે, પરંતુ આજકાલ મલાઈકાનું ધ્યાન એરિયલ યોગા પર છે અને તે ઇન્સ્ટાગ્રામ પર હાર્ડ વર્કઆઉટ્સ વીડિયો પોસ્ટ કરતી રહે છે.કર્વી બોડી અને ફ્લોલેસ સ્કીન માટે મલાઇકા દરરોજ વર્કઆઉટ પછી તંદુરસ્ત નાસ્તા તરીકે વેજીટેબલ સ્મૂધી પીવાનું પસંદ કરે છે.

વેજીટેબલ સ્મૂધી એન્ટી ઑક્સિડેન્ટ્સનો ઉત્તમ સ્રોત છે જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.મલાઈકા ખાંડ પ્રોડક્ટથી દૂર રહે છે પરંતુ તેણી આહારમાં 4 ભારતીય સુપરફૂડ – ગોળ, ખજૂર, મધ અને ઘીનો સમાવેશ કરવાનું ભૂલતી નથી.મલાઈકા તેના રોજિંદા ભોજનમાં ઘીનો ઉપયોગ કરે છે, સ્મુધીમાં ખજૂર અને પાણીમાં મધ મિ્કસ કરીને પીવે છે.

મલાઇકા કહે છે કે તે પેકડ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડને બદલે સ્થાનિક અને ઓર્ગેનિક ફૂડ ખાવાનું પસંદ કરે છે જે સંપૂર્ણ રીતે કુદરતી છે.અનેક હસ્તીઓની જેમ મલાઈકા પણ રાત્રે આઠ વાગ્યે ડિનર લઇ લે છે અને તે પછી કંઇ ખાતી નથી.

મલાઇકા કહે છે કે જો કે તે તે મોડી સાંજે ક્યાંક બહાર નીકળી જાય તો તે રાત્રે આઠ વાગ્યાનું ડિનર કરી લે છે. મલાઇકા કહે છે કે સૂવાના સમયે 2 કલાક પહેલા ખાવાનું ખાવાથી પાચનમાં સુધારો થાય છે અને પેટમાં ચરબી પણ જમા થતી નથી.

Advertisement