મોટાપો અને વજન ઘટાડવા માટે મદદ થશે, આ 6 પ્રકારના બીજ.

વધતા વજનથી પરેશાન દારોજે ખાવ 6 પ્રકારના બીજ આજકાલ મોટાભાગના લોકો વજન અને મોટાપા થી પરેશાન છે. આ માટે લોકો વિવિધ આહારનું પાલન કરે છે.અને ડાયટિંગ કરે છે.અને ટફ ટુ વર્કઆઉટને પણ કરે છે.જો તમે અહીં જણાવેલ બીજ નુ સેવન કરશો તો વજન ઘટાડવા માટે તમારે આ બધી પદ્ધતિઓની જરૂર રહેશે નહીં. ચાલો અમે તમને તે બીજ વિશે જણાવીશું જે વજન ઘટાડવામાં મદદ કરે. છે.

Advertisement

ભાંગ ના બીજ.

શાયદ તમને વિશ્વાસ નહિ થાય કે ભાંગ ના બીજાથી વજન ઘટાડવા મદદ રૂપ થાય છે. આ બીજ ફક્ત વજન ઘટાડવામાં જ મદદ કરે છે. પરંતુ તેની સાથે શરીરને વિટામિન, મીનરલ્સ અને આવશ્યક પોષક તત્વો પણ પૂરા પાડે છે. આ ફૂડ ક્રેવિંગ ને ઓછું કરે છે.અને તેમાં ગણા માત્રામાં ફાઇબર છે.

કોળા ના બિજ.

જો તમે વધતા વજનથી પરેશાન છો.તો એના માટે કોળાના બીજ થઈ વિશિષ્ઠ કાઈ નથી.કોળાનાં બીજમાં વિપુલ પ્રમાણમાં ફાઇબર હોય છે જે પચવામાં લાંબો સમય લે છે. આને જલદી ભૂખ નથી લાગતી અને વજન નિયંત્રણમાં રહે છે.આ સિવાય કોળાના દાણાની ડેન્સીટી વધારે છે. જેનો અર્થ છે કે તે ખૂબ ભારે છે. જે લાંબા સમય સુધી પેટ ભરે છે.

ક્વિનવા બીજ.

આ દિવસોમાં ક્વિનવા ફૂડ એકદમ લોકપ્રિય થઈ રહ્યું.ભારતમ માં પણ તેના તરફ વધારે દીવાનગી બતાવે છે.ક્વિન્વા એ ઘઉં, ચોખા અને સાબુદાણા ની જેવા અનાજ છે. જે દક્ષિણ અમેરિકાથી ભારત આયાત થાય છે. કે, તેમાં ચોખા કરતાં વધુ ફાઇબર અને પ્રોટીન હોય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો દરરોજ એક કપ ક્વિનનું સેવન કરો.

ચિયા ના બીજ.

મેક્સિકોમાં જોવા મળતા ચિયા બીજ હવે ભારતમાં પોપ્યુલર થઈ રહ્યા છે. તેમાં ભરપૂર પોષક તત્ત્વો, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ્સ અને ઓછી કેલરી હોય છે. આનો અર્થ માં ,તે લોકો માટે શ્રષ્ઠ છે.જેઓ વજન વધારવાની ચિંતા કરે છે.

સૂર્યમુખી નું બીજ.

ફાયબર, વિટામિન ઇ, ફોલેટ, કોપર અને પ્રોટીન ની ભરપુર માત્રાને કારણે સૂર્યમુખીના બીજ વજન ઘટાડવા માટે ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement