નવરાત્રી દરમિયાન કરો પાન ના આ ઉપાય,થઈ જશે દુઃખો નો અંત..

નવરાત્રી દરમિયાન ઉપાય નો ઉપયોગ કરો.પોતાના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ ને મૂળ થી દુર કરી શકો છો,નવરાત્રિ ના સમય માં મુશ્કેલીઓ મૂળ માંથી દૂર કરે છે,નવરાત્રી દરમિયાન પાન ના પત્તાં નો પ્રયોગ જરૂરી થી કરો અને પત્તાં નો ઉપયોગ કરી તમારા દુઃખ થી છુટકારો મેળવો, પાન ના પત્તાં થી જોડાયેલા અચૂક ઉપાય તમે નવરાત્રી ના ગમે તે દિવસે કરી શકો છો.

Advertisement

ગોરબતલ છે કે શારદીય નવરાત્રી આ વર્ષે 29 સપ્ટેમ્બર થી શરૂ થઈ રહી છે.અને આ 9 દિવસ સુધી રહેવાની છે.અને આન પાન થી જોડાયેલા આ ઉપાય દરમિયાન કરવામાં આવે છે. પાન થી જોડાયેલા ઉપાય.

પૈસા ની અછત નહીં રહે.

તને એક પાન નું પત્તુ લઈ તેના પર લાલ ગુલાબ ની પાંખડીઓ રાખી દો.અને આ પત્તાં ને માં દુર્ગા ના ચરણો માં અર્પણ કરો. તને નવરાત્રિ ના 9દિવસ સુધી આ ટોટકાનો ઉપયોગ કરો.આ ટોટકા કરવાથી માં ની કૃપા તમારી પર બની રહેશે.અને તમારા જીવન માં ધન કદી ઘટશે નહીં.

દેવું ઘટે.

નવરાત્રી માં આવનાર મંગળવારે તમે આ ટોડકું કરો.આ ટોળકા પ્રમાણે આન પાન નું એક પત્તુ લઈ તેમાં લોંગ અને ઈલાયચી રાખી દો અને તેનું બીડું વાળો .આ પત્તુ ને હનુમાનજી ના ચરણો માં અર્પણ કરો.આ ટોડકું કરવાથી તમારું જે દેવું હશે તે ઘટી જાય છે.

મનની ઈચ્છા થાય પુરી.

તમારી ઈચ્છા પૂર્તિ કરવા માટે પાન નું એક પત્તુ લઈ તેના પર લોંગ રાખી દો અને પત્તા ને જળ માં પધરાવી દો.

દુઃખ થાય દૂર.

જીવન માં કોઈપણ પ્રકાર ની દુઃખ થી તમે એક પાન નું પત્તુ લઈ તેના પર સિંદૂર ની મદદ થી શ્રી રામ લખો. ત્યારબાદ આ પત્તાં ને હનુમાન ના ચરણો માં અર્પણ કરી દો.આ પત્તાં અર્પણ કર્યા દરમિયાન તમારા દુઃખ નો અંત આવશે.

તરક્કી મેળવવા માટે.વ્યાપાર અથવા કરિયર માં આગળ વધરવા માટે તમે આ નવરાત્રી ના 9 દિવસ દરમિયાન આ ટોળકા નો પ્રયોગ કરો,આ ટોટકા પ્રમાણે રોજ એક પાન નું પત્તુ માં ના ચરણો માં દુર્ગા માં અર્પિત કરો.અને તે પત્તુ ચરણો માં અર્પિત કર્યા બાદ દુર્ગાચાલીસા નો પાઠ કરો.

આર્થિક તંગી ને દૂર કરવી.

નવરાત્રી ના 5 દિવસો સુધી તમે એક પાન નું પત્તુ લઈ અને તેના પર સુપારી અને 1રૂપિયો રાખી દો.અને આ પત્તાં ને માં દુર્ગા ના ચરણો માં અર્પણ કરો.આ ઉપાય કરવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે. અને ધન માં સમૃદ્ધિ થાય છે.

નકારાત્મક ઉર્જા ને ખત્મ કરે છે. ઘર માં નકારાત્મક ઊર્જા દૂર થયા બાદ તમે પાન ના પત્તાં પર કેસર રાખી માં દુર્ગા ને અર્પણ કરો,અને ત્યારબાદ માં દુર્ગા થી જોડાયેલા સ્ત્રોતો ને વાંચો. આ ટોટકા કર્યા બાદ ઘર ની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.કલહ ના હોય. નવરાત્રી ના 9 માં સવાર માં ઉઠી અને સ્નાન કર્યા બાદ માં ની પૂજા કરો.અને પૂજા દરમિયાન માં ના ચરણો માં એટલા પાન ના પત્તાં અર્પણ કરો જેટલા તમાંરા પરિવાર ના સભ્યો હોય.એક એક સભ્ય નું એક એક પાન નું પત્તુ માં ના ચરણો માં અર્પણ કરો.આ ટોટકા કરવાથી તમારા પરિવાર માં શાંતિ મળી રહે છે.અને પરિવાર માં કલહ નથી થતું. ગોરતલબ છે કે માં દુર્ગા ને પાન ના પત્તાં અતિપ્રિય છે.અને પાન ના પત્તાં થી માં સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. એટલા માટે નવરાત્રિ દરમિયાન ઉપર બતાવવામાં આવેલા ટોટકા જરૂરી થી ઉપયોગમાં લો.

Advertisement