નીતા અંબાણી ના આવા શોખ તમે સપના માં પણ નહીં વિચાર્યા હોય.જોવો ફોટોગ્રાફ્સ..

નીતા અંબાણી ને તો આપણે સૌ કોઈ જાણતા જ હશે.નીતા અંબાણી એ ભારતના સૌથી મોટા ઔદ્યોગપતિ ના ઘરે થી આવે છે.નીતા અંબાણી મુકેશ અંબાણી સાથે લગ્ન કર્યા છે.જ્યારે અંબાણી પરિવાર મા કોઈ કાર્યક્રમ હોય અથવા તેમની કોઈ વાત હોય ત્યારે કોઈપણ ખબર હોય ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી હોય છે. અને તેમની દરેક હલચલ ઉપર સોસિયલ મીડિયા રિપોર્ટર ધ્યાન રાખતા હોય છે. એજ નહિ ,ના કોઈ અભિનેત્રી કે ના કોઈ મોડલ હોવા છતાં નીતા અંબાણી ને દર વખતે રિપોર્ટર ના કેમેરા પીછો કરતા રહે છે.અને તેમની ઉપર હમેશા નજર રાખતો હોય છે.નીતા અંબાણી એ ભારતના સૌથી મોટા આમિર ઘરમાંથી આવે છે.આટલું જ નહીં નીતા અંબાણી પણ એક મોટી ઔદ્યોગપતિ છે.નીતા અંબાણી ની દરેક હલચલ પર લોકો નજર રાખતા હોય છે.દરેક જણ નીતા અંબાણી સાથે જોડાયેલી દરેક નાની મોટી વાત જાણવા ઈચ્છતા હોય છે.અને તેમનો અંદાજ જોવા માટે લોકો ઉત્શુક હોય છે. લનીતા અંબાણી ની અદાઓ હોય, તેમની ડ્રેસિંગ સેન્સ તેમને ઘણા ફેશન આઇકોન માં પણ જુવે છે. આ ઉપરાંત આમ તો તમે નીતા અંબાણી વિશે ઘણું બધુ પહેલાંથી જાણતા હશો પરંતુ આ રિપોર્ટમાં તમને રિલાયન્સ ફાઉન્ડેશન ની અધ્યક્ષ સાથે જોડાયેલી એવી વાતો બતાવીશું જેને જાણીને કદાચ તમે પણ આલીશાન જિંદગી જીવવાનુ વિચારશો.અને તમને અમે નીતા અંબાણી ની 10 એવી બાબતો વિશે જણાવી શુ કે તમે પણ વાંચી ને ચકિત થઈ જશો.

Advertisement

1.આપણે સૌ જાણીએ છીએ કે ભારતીયો દિવસની શરૂઆત પહેલા ચાય પીને કરે છે. લપણ શું તમે જાણો છો કે નીતા અંબાણી ની સવાર ની પહેલી ચાય ની કિમંત શું હશે?જાણી ને તમે પણ ચોંકી જશો.નીતા અંબાણી ની સવારની પહેલી ચાય ની કિંમત 3 લાખ રૂપિયા છે.નીતા અંબાણી પોતાના દિવસ ની શરૂઆત ત્રણ લાખ રૂપિયા ની ચાય પીને કરે છે.2.ત્યારબાદ નીતા અંબાણી નાસ્તા માં નટ અને વગર યોક વાળા ઇંડા ખાવાનુ પસંદ કરે છે.તેની કિંમત પણ ખૂબ જ વધારે હોય છે. 3.આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય મહિલાઓ ને ઘરેણાં પહેરવાનો ખૂબ જ શોખ હોય છે તેમ નીતા અંબાણી ને પણ ઘરેણાં પહેરવાનો શોખ છે.નીતા અંબાણી ને ડાયમંડ વાળી જવેલરી ખૂબ જ પસંદ આવે છે. તેમને આવી જવેલરી થી ખુબજ લગાવ હોય છે.

4.આપણે સૌ જાણીએ છીએ કે ગિફ્ટ તો દરેક લોકો ને જન્મદિવસ પર મળે છે પણ વાત નીતા અંબાણી ની હોય ત્યારે વાત કંઇક ખાસ જ હોય.તમે નહીં જાણતા હોવ કે તેમના 44માં જન્મદિવસ પર મુકેશ અંબાણી એ તેમને 402 કરોડ રૂપિયા નો પ્રાઇવેટ જેટ આપ્યો હતો.જે તમે સપનામાં પણ ના વિચારી શકો. 5.આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય મહિલાઓ કપડાને લઈ ને ખુબજ ઉત્શુક હોય છે.ખાસ કરીને છોકરીઓ પોતાના કપડા ના રીપિટીશન ને લઈને ખુબજ એલર્ટ રહે છે.તેમજ નીતા અંબાણી પણ તેમના કપડા અને ચપ્પલ રીપિટ ક્યારેય નથી કરતી.અને નીતા અંબાણી જે કપડાં કે ચપ્પલ પહેરે છે તે બીજા દિવસ પહેરતી નથી.6.કોઈ પણ વ્યક્તિ ની બીર્થડે હોઈ તેમને ખાસ ગિફ્ટ અને ટ્રીટમેન્ટ મળે તે પસંદ જ હોય છે.પણ વાત નીતા અંબાણીની હોય તો તેમને સરકાર થી સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે. જોધપુર માં જ્યારે તેઓ 50મો બર્થડે મનાવી રહ્યા હતા ત્યારે મોદી સરકારે Y કેટેગરી ની સુરક્ષા ઉપલ્બધ કરાવી હતી.અને તેમને સંપૂર્ણ સુરક્ષા આપી હતી. 7.શુ તમને ખબર છે કે નીતા અંબાણી કયો મોબાઈલ ફોન યુઝ કરે છે તેની કિંમત કેટલી છે?નીતા અંબાણી ફોલ્કન સુપરનોટા નો એઇફોન 6 પિંક ડાયમંડ યુઝ કરે છે તેની કિંમત 315 કરોડ રૂપિયા છે.

8.નીતા અંબાણી ને જે કાર પસંદ છે તેની કિંમત સાંભળી ને તમે પણ ચોંકી જશો.નીતા ને maybach  62 કાર પસંદ છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા છે.  મુકેશ અંબાણી એ આ કાર તેમને ગિફ્ટ રૂપે આપી હતી.જે કોઈ ની પાસે નથી. 9.નીતા ના એક-એક ક્લચ ની કિંમત 3-4 લાખ રૂપિયા હોય છે. જ્યારે તેમના હેન્ડ બેગ ની કિંમત ની 1.43 કરોડ રૂપિયા થી શરૂ થાય છે. 10.એક વખત તેમના બર્થડે પર લાઈટ ઇફેક્ટ આપવા માટે સિંગાપુર ની વીડિયો ટીમ ને જોધપુર બોલાવામાં આવ્યા હતા.

Advertisement