ઑફિસ જતા પહેલા આ કપલ કરે છે આવું કામ ,જેનું કારણ છે ઘરની નોકરાણી .

આજ કાલનો જમાનો ઘણો આગળ વધી ગયો છે.અને આવી સ્થિતિ માં દરેક જણ પોતાના કામથી મતલબ રાખે છે.દરેક જણ પોતાના મતલબ ના લીધે બીજા જોડે વાત કરે છે.કે કામ કરે છે.દરેક વ્યક્તિને પોતાના કામથી કામ હોય છે. અને બીજા ભલે મરી રહ્યા ,પણ એવું નથી અમુક વ્યક્તિમાં હજુ પણ ઇન્સાનિયત બાકી છે.

Advertisement

અને આવી વાતો ને સાબિત કરે છે એક પતિ અને પત્ની પાસે સારી નોકરી હોવા છતાં પોતાની નોકરાણી માટે ઑફિસ જતા પહેલા પતિ પત્ની કરે છે આવું કામ જે જાણીને તમને ગર્વ થશે.

ઑફિસ જતા પહેલા કપલ કરે આવું કામ. ભગવાન દરેક જગ્યાએ મદદ માટે નહિ આવી શકતો તેના માટે કોઈના માધ્યમથી મોકલે છે.જેનાથી લોકોની પરેશાની ઓછી થાય છે.અમુક એવીજ એક લગ્ન વાળી દંપતી માટે એક સુહાગન મહિલા બોલે છે.કારણ કે તેના પતિનું જીવન બચાવવા માટે પતિ અને પત્ની સ્ટેશન બહાર પૌવા વેચે છે.

મુંબઈના કાંદિવલી સ્ટેશન પર સવાર ના સમય દિપાલી ભાટિયા અને તેમની પતિ પોહા,ઉપમા ,પરોઠા,અને ઈડલી ની સ્ટોલ લગાવી છે.દીપાલી ભાટિયાએ ફેસબુક પર પોસ્ટ કર્યું છે કે જે મુજબ તેઓ 55 વર્ષના નોકરાણી ના પતિને લકવા થી બચાવવા મદદ કરી રહ્યા છે. પૈસાના અભાવે કારણે તેણી તેના પતિની યોગ્ય સારવાર કરાવી શકતી નથી અને આ ઉંમરે તે બહાર કમાણી કરી શકશે તે નથી. તેથી સ્ટોલ મદદ થી તે સવારે 4 થી 10 વાગ્યા સુધી આ સ્ટોલ લગાવે છે. અને તેના પછી ઑફિસ જાય છે.

જ્યારે ફૂડ સ્ટોલ લગાવ્યો ત્યારે દિપાલીને ખૂબ વિચિત્ર લાગ્યું. ખાવામાં કોઈ તકલીફ નહોતી, પરંતુ આ દંપતી એવી વસ્તુઓ વેચે છે જે સામાન્ય નથી. દીપાલીએ તેના મનમાં ઉભા થયેલા સવાલને દબાવ્યો નહીં અને તેની મદદ કરવા માટે આ કરવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે આ દંપતી એમબીએ ગ્રેજ્યુએટ છે અને બંને સારી કંપનીમાં કામ કરે છે.

Advertisement