ઓછા પૈસામાં કરો આ ખાસ બિઝનેસ, દર મહિને થશે 35 હજાર ની કમાણી

જો તમારી પાસે ઓછું પૈસા હોય અને તમે સારો વ્યવસાય કરવા માંગો છો,તો અમે તમને જાનવીએ છીએ એક ખાસ વ્યવસાય વિશે.તમે સેકન્ડહેન્ડ ગાડી લઈ ને તેને ભાડે આપી કમાઈ શકો છો. જો તમે મુસાફરી ક્ષેત્રમાં વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ એક સારો વિચાર છે.

Advertisement

આ બિઝનેસ તમે OLA સાથે ચાલું કરી શકો છો OLA ની સાથે જોડાયને તમે પણ ટ્રાવેલ એન્ટરપ્રાઇઝ પણ બની શકો છો. તેથી તમે આ વ્યવસાય શરૂ કરી ને દર મહિને 30 35 હજાર રૂપિયા કમાઇ શકો છો.આ છે કમાઈ કરવાની પ્રોસેસ OLA તમને તમારા પ્લેટફોર્મ પર ફ્લીટ જોડીને એટલે કે ઘણી કરો જોડવાની તક આપે છે 2 3 કારથી શરૂ થતી ઘણી કારની સંખ્યા હોઈ શકે છે તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને વધારી શકો છો,એની કોઈ લિમિટ નથી.જેટલી કરો જોડશો,એટલી તમારી કમાઈ થશે.

કંપની એ વધારી આ સુવિધા કંપની તેના માટે વિશેષ સુવિધા પ્રદાન કરી રહી છે કે હવે તમે તે જ એપ્લિકેશનમાંથી દરેક ટૅક્સીની કમાણી અને પ્રદર્શન વિશેની માહિતી મેળવી શકો છો. આના વિશે,ઓલાએ તેની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી આપી છે.

બિઝનેસ ચાલુ કરવા માટે જરૂરી છે એ ડોક્યુમેન્ટસ.

1.તમારા દસ્તાવેજો પાન કાર્ડ,રદ કરાયેલ ચેક અથવા પાસબુક,આધાર કાર્ડ,ઘરનું સરનામું

2.કાર દસ્તાવેજો માટે વાહન આરસી,વેહિકલ પરમિટ,કાર વીમો

3.ડ્રાઈવરના દસ્તાવેજો માટે ડ્રાઇવિંગ લાયસન્સ,આધાર કાર્ડ,ઘરનું સરનામું ચકાસણી

દરેક કારથી 30 35 હજારની આવક થશે.

ઓલા લાંબા સમય પહેલા પોતાની સાથે ડ્રાઇવર ભાગીદારો બનાવવા માટે પ્રોગ્રામ ચલાવી રહ્યું છે.જે એક કાર સાથે OLA થી જોડાયેલા છે,તે મુજબ દરેક ખર્ચ કાપ્યા પછી મહિનાની આવક 30 થી 35 હજાર રૂપિયા થઇ રહી છે એવામાં જેટલી કાર હશે,એના કુલ રકમ તે મુજબ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે. આમાંથી તમારે ડ્રાઇવરોને સેલેરી આપવી પડશે, જેટલી તમે નક્કી કરી હોય.

આ છે કમાઈ ની પ્રોસેસ.

સૌ પ્રથમ,તમારા બધા દસ્તાવેજો લઈને ઓલાની નજીકની ઑફિસમાં જવું પડશે.ત્યાં તમને સંબંધિત ટીમને જાણ કરવાની જરૂર પડશે કે તમે ઓલા સાથે મલ્ટીપલ કાર ને જોડવા માંગો છો ઓલાની ટીમ કોમર્શિયલ લાયસન્સ સહિતના તમામ દસ્તાવેજોની માંગ કરશે. બધા ની ચકાસણી કર્યા પછી,તમારી નોંધણી શરૂ થશે. આખી પ્રક્રિયામાં 8 થી 10 દિવસ લાગી શકે છે,જેના પછી તમારી ફ્લીટ ઓલા ની સાથે ચાલવાનું ચાલુ કરશે. ડ્રાઇવરને પગાર ફ્લીટ મલિક આપશે,ના કે કંપની સીધી સેલેરી એમને આપશે .તમારા ફ્લીટ માં જેટલી કાર હશે,એટલા ડ્રાઇવર નો બંદોબસ્ત તમારે કરવાનો રહેશે. તમને મળશે આ સુવિધા.

1.આ પછી,ઓલા તમને એક એપ્લિકેશન ઉપલબ્ધ કરશે જેના દ્વારા તમે તમારી બધી કાર અને ડ્રાઇવરોને ટ્રૅક કરી શકશો.

2.તે દરેક કારની બુકિંગ અને તેની કમાણી વિશેની માહિતી પણ પ્રદાન કરશે.

3.મહિનાની સંપૂર્ણ આવક તમારા બેંક એકાઉન્ટમાં આવશે.

કેવી રીતે થાય છે આવક.

જો કોઈ બુકિંગ પિક ઓવર્સમાં હોય તો એના પર 200 રૂપિયા સુધી બોનસ મળે છે.જો તમે દિવસમાં 12 રાઇડર્સ પૂર્ણ કરો છો,તો કંપની ની તરફથી એક નિયમિત બોનસ જે 800 થી 850 રૂપિયા છે તે તમને વધારે મળશે.7 સવારી પૂર્ણ થયા પછી,600 રૂપિયાનો વધારાનો બોનસ છે. કંપની એરપોર્ટ ડ્રોપ પર પણ બોનસ આપે છે. અન્ય બોનસ પણ છે,જે મહિનાના અંતે બેંકમાં આવે છે. નોંધ કંપની દ્વારા આપવામાં આવતી કમિશન અને બોનસ સમય સમય પર બદલાય છે,તેથી તેને તપાસો. Ola ની સાથે જોડાઈને તમે ટ્રાવેલ એન્ટરપ્રાઇઝ પણ બની શકો છો.

Advertisement