પત્ની ને ખુશ રાખવાના આ છે ઉપાયો જાણી લો ક્યારેય નારાઝ નહીં થાય

આમ તો વધારે પડતા પુરુષો ને એવું લાગેછે મહિલાઓ ખુશ નથી થતી .પણ હાલ એ થઈ તેમાં એ વાત સામે આવી કે પ્રેમીકા અથવા પત્ની ને ખુશ કરવા માંગતા હોય તો તેને હમદર્દી નું જતન કરો પત્ની અથવા પ્રેમિકા ને ખુશ કરવા માટે ના ઉપયો.જો તમે પુરુષો ને વાત કરશો વધારે પડતા પુરુષો દ્વારા એવું જાણવા મળે છે કે પ્રેમિકા અથવા પત્ની ને ખુશ કરવી નામૂંકીન છે અને તેનો કોઈ ટુંકો ઉપાય નથી પણ વિજ્ઞાન નું માણો તો તેમના પાસે આ પ્રશ્ન નો જવાબ છે ! હાલ માં એક સ્ટડીઝ માં એ તરફ ઈશારો કર્યો કે પોતાની પત્ની અથવા પ્રેમિકા ને ખુશ રાખવા માટે સૌથી સરળ ઉપાય છે. તેને હમદર્દી દેખાડવી.

Advertisement

3 વર્ષ થી વધારે સમય ન સબંધ માં હતા પ્રતીભાગી અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન ની તરફ થી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી સ્ટડી માં અનુસંધાનકર્તાઓ એ 156 હેટરોસેક્સુલઅલ કલ્પ્સ ની સ્ટડી કરી જે અલગ અલગ અર્થ શાસ્ત્ર અને એથનીક બેકગ્રાઉન્ડ થી સબંધ રાખે છે ! આ બધા કપલ્સ માં કમિટેડ સબંધ માં હતા અને પાછલા 3 વર્ષ માં એકબીજા સાથે હતા ! આ સ્ટડી માં લક્ષ્ય જાણવા મળ્યું કે મહિલા અને પુરુષ બન્ને પ્રતિભાગી હમદર્દી ને કેટલું મહત્વ આપે છે. બધા પ્રતિભાગીયો ને કેટલાક વિડીયો દેખાડવામાં આવ્યા અને તેમને પ્રશ્ન પૂછ્યો કે તેમને કેવું મહેસુસ થઈ રહું હતું અને તેમને સમજવા માટે તેમના સાથીદાર કેટલી મહેનત કરે છે.

સાથીદાર ને તેમના સાથીદાર ને સમજવા માટે લગાવો વધુ તાકત તો સારું લાગે છે. આ સ્ટડી માં મહિલા અને પુરુષ બન્ને એટલું કહેવું હતું કે પોતાના સાથીદાર ને સમજવા માટે વધારે તાકત લગાવી દો તો તેમને સારું લાગે છે ! પણ આ ખૂબી ને મહિલાઓ એ વધારે સહમતિ આપી. સ્ટડી માં આવેલ મહિલા પ્રતિગભાગીયો એ સબંધ માં વધારે સેન્ટિફેક્શન દેખાડ્યું જ્યારે તેમના પ્રેમી અથવા જીવનસાથી એ તેમને વધારે સમજવાની માટે વધારે મહેનત કરી હતી.

કોઈપણ સબંધ ને હેપ્પી અને સ્વસ્થ બનાવી રાખવા માટે તો કેટલાક ફેક્ટર્સ હોય છે.પણ તેમાં દર્દી પણ એક હોય છે તે વાત સાબિત થઈ ચૂકી છે ! પોતાની સાથીદાર પુરી વાત સાંભળ્યા વગર એકદમ ચોંકી ને ઝગડા થાય છે! તેવા સાથીદાર ને સારી રીતે સમજો અને તેની પુરી વાત સાંભળો ત્યારબાદ તેને હમદર્દી જતાવો.

Advertisement