પૈસા મેળવવા માટે કરો આ કેટલાક સરળ ઉપાય,આર્થિક સંકટ થશે દૂર,દેવી લક્ષ્મી ની રહેશે કૃપા..

જો, કે દરેક વ્યક્તિ વધારે પૈસા મેળવવા માંગતા હોય છે, પણ આવું ન ઇચ્છતા હોવા છતાં,પણ પૈસાને લઈને તેના જીવનમાં સમસ્યાઓ ઉભી થતી હોય છે, અને લોકો વધુને વધુ પૈસા કમાવવા, માટે અનેક પ્રકારના પ્રયત્નો પ્રયાસ કરી રહ્યા હોય છે. અને તેઓ રાત-દિવસ સખત મહેનત કરે છે, પણ આટલી બધી મહેનત કરતા હોવા છતાં પણ તેઓ પૈસામાં ઉમેરો કરી શકતા નથી, અને દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વના અને જીવન જરૂરિયાત માનવામાં આવે છે, અને પૈસા વગર કોઈ પણ વસ્તુ શક્ય હોતું નથી.

Advertisement

જો તમે પણ પૈસા મેળવવા માંગતા હોય, તો આ માટે તમારે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને આજે અમે તમને આવા કેટલાક ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં બધી જ આર્થિક સમસ્યાઓ થોડાક જ સમયમાં દૂર થઈ જશે.

આવો જાણીએ આ પૈસા મેળવવાના ઉપાયો.

અમુક વાર એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ પૈસા મેળવવા માંગે છે, તો તેના માટે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી એ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. લક્ષ્મીજીના આશીર્વાદ સિવાય પૈસા મેળવવાની ઇચ્છા રાખવી તે અશક્ય માનવામાં આવે છે, જેના માટે તમારે શુક્રવારે પૈસાની દેવી લક્ષ્મીજીને પુંજા કરવી જોઈએ અને લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ.અને જો તમે તેમની પ્રતિમા કે મૂર્તિની સામે તલના તેલથી અને ઘીનો દીવો પ્રગટાવો છો, અને જો તમે હળદર અને કુમકુમથી તિલક કરો છો. અને લક્ષ્મી માતાને ગુલાબના ફૂલો ચડાવવા જોઈએ.અને આ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. તમારે ધૂપ અને દીવો પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ, જો તમે આ ઉપાય કરો છો તો દેવી લક્ષ્મીમાતાજી નો આશીર્વાદ તમને ચોક્કસ મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

જો તમારે પૈસા મેળવવા હોય, તો તેના માટે તમારે શ્રી સુક્તમનો પાઠ કરવો જોઇએ, ઋગ્વેદમાં પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અને તેમની પૂજા કરવા માટે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે, અને તમે પણ શુક્રવારના દિવસે આ શ્રી સૂક્ત મંત્રનો પાઠ કરી શકો છો અને આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઇએ, જેનાથી માતા લક્ષ્મીજી ખુશ થઈ જાય છે અને તમારા જીવનમાંથી ગરીબી, અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ પણ દૂર થઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તર દિશામાં એ સંપત્તિના દેવ કુબેરનું સ્થાન માનવામાં આવે છે, જો કે, આ સ્થાનને અસરકારક બનાવવામાં આવે છે, તો તે વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બધી ખુશીઓને પાછી લાવે છે, જેથી તમે આ દિશામાં તમારા ઝવેરાત, પૈસા, સંપત્તિથી સંબંધિત કાગળો રાખો, આ ઉપરાંત તમે કુબેર યંત્ર અથવા લક્ષ્મી કુબેરની પ્રતિમા પણ રાખી શકો છો. તો તમને તેનો પણ લાભ મળશે.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, જો ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે છે તો તે બધી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા ને જાળવી રાખે છે, અને જો તમે લક્ષ્મી દેવીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે સાંજે તુલસીના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.

Advertisement