પેટના રોગોને મિનિટો માં દૂર કરે છે ‛સર્પગંધા’નો છોડ,જાણો આ છોડ સાથે સંકળાયેલા ફાયદા..

સર્પગંધા એક ઔષધી નું પાન છે, અને આ પાન ને આયુર્વેદમાં બહુ ગુણકારી માનવામાં આવે છે, આયુર્વેદિક દવાઓ માં સર્પગંધા ના પાન નો ઉપયોગ કરવામાં આવે છે, અને તેની મદદથી સુંદર ત્વચા પણ મળી શકે છે, આ પણ ની મદદથી સાપ નું ઝેર પણ ઉતારી શકાય છે,આને કારણે આ પાન નું નામ સર્પગંધા પડ્યું,સર્પગંધા ની સાથે ઘણા ફાયદા જોડાયેલા છે,તે આ પ્રકારના છે જાણો. સર્પગંધા ના ફાયદાઓ.હાઈ બ્લડ પ્રેશર થાય છે. હાઈ બ્લડ પ્રેશર એક ભયાનક બીમારી હોય છે અને તેના કારણે અટક,હૃદય ફ્લેયોર અને સ્ટોક જેવી અન્ય બીમારીઓ શરીર ને લાગવાથી ખતરો વધે છે.એટલા માટે બહુ જરૂરી હોય છે કે તમારું બ્લડપ્રેશર ના વધે અને હંમેશા બરાબર લેવલ માં રહે,તેમાં જે લોકો ને હાર્ડ બ્લડપ્રેશર ની તકલીફ છે તે સર્પગંધા ની મદદ થી આ રોગ ને મટાડી શકો છો.

Advertisement

આયુર્વેદ પ્રમાણે સર્પગંધા ની જળો નું ચૂર્ણ ખાવાથી બ્લડપ્રેશર કાબુ માં રહેછે,અને આ બીમારીઓ થી છુટકારો પણ મેળવી શકાય છે. કેટલી માત્રા માં ચૂર્ણ લેવું  તમે તેનો ઉપયોગ 3,5 ગ્રામ ની માત્રા માં ખાઈ શકો છો તેનું ચૂર્ણ કડવું હોય છે એટલા માટે તમે ધારો તો તેમાં ખાંડ નું મિશ્રણ કરી ને તેનું સેવન કરી શકો છો.

નિદ્રા પુરી થાય.

ઉઘ ના આવા ની બીમારી થી ગ્રસ્ત લોકો ના માટે સર્પગંધા બહુ લાભદાયક છે,અને તેને ખાવા થી ઉંઘ ના અવવાનો રોગ દૂર થાય છે,એટલા માટે જે લોકો ને ઉધ ના આવતી હોય તે લોકો આ સર્પગંધા ના ચૂર્ણ નો ઉપયોગ કરવાથી તેમને રાત્રી માં ઊંઘ સારી આવવા લાગે છે.

પેટ ના રોગ ને મટાડવામાં મદદ કરે.

કબજિયાત, ગેસ,પેટ માં દુખવું વગેરે થી ને દુર કરવામાં સર્પગંધા નું પાન સફળ થયું છે,જો તમારું પેટ ઠીક નથી થતું અને વારંવાર ખરાબ થઈ જતું હોય તો તમે સર્પગંધા નું કાઢું પીવો,તેનું કાઢું પીવાથી તમારું શરીર એકદમ સરસ થઈ જશે.

આ રીતે તૈયાર કરો ઉકાળો.

સર્પગંધા ની જળો ને તમે સારી રીતે સાફ કરો,ત્યારબાદ તેની જળો ના નાના-નાના ટુકડા કરો,એક વાસણ માં 1લીટર ૮પાણી લઈને તેમાં જળો ના ટૂકડા નાખો ત્યારબાદ પાણી ગરમ કરવા માટે ગેસ પરમુકો ,જ્યારે આ પાણી ગરમ થઇ અડધું થાય ત્યારે ગેસને બંધ કરો, અને પાણી ને ગાળી લો આ પાણી માં અડધી ચમચી કાળું મીઠું 1ચમચી મોરસ અને લીંબુ ના રસનું મિશ્રણ કારીદો.તમારો ઉકાળો તૈયાર છે.

કેટલીવાર પીવું. સર્પગંધા નો ઉકાળો તમે દિવસ માં 3થી4 વાર પીવો,અને આ ઉકાળો પિવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે,પણ આ ઉકાળા ને 2દિવસ થી વધારે ના પીવી શકાય,કરણ કે વધારે ઉકાળો પીવાથી પેટ ખરાબ થઇ શકે છે. સર્પગંધા ના ફાયદા વાંચ્યા પછી તમે તેનો ઔષધી તરીકે પ્રયોગ જરૂર કરી સકો છો,આ ખૂબ જ ફાયદાકારક છોડ છે.

Advertisement