પેટની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે અજમાવો આ અસરકારક ઘરેલુ ઉપાય,પાચન તંત્ર રહેશે એક દમ તંદુરસ્ત.

પેટથી જોડેલી બીમારીઓ જેમ કે,ગેસ,કબજિયાત,અપચો,અને વગેરે નો ઈલાજ સમય પર ના કરવામાં આવે તો તેના કારણે બીજી રીતે ના રોગ પર શરીર ને લાગી શકે છે. એટલા માટે જો તમારું પેટ હંમેશા ખરાબ રહે છે અને તમને ખાવાનું સારી રીતે નથી પચતું તો તમે નીચે બતાવેલા ઘરેલુ ઉપાયો ને અજમાવો. આ ઘરેલુ ઉપાયોની મદદથી તમને પેટ સબંધિત આ રોગોથી છુટકારો મળી જશે.પેટની સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે અજમાવો આ અસરકારક ઘરેલુ ઉપાય.

Advertisement

ફુદીના ખાઓ.

ફુદીના ને પેટ માટે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. અને ફુદીનો ખાવાથી પેટ ને ઠંડક મળે છે. પેટથી સબંધિત ઘણા પ્રકારની દવાઓ ને બનાવામાં ફુદીનો નો ઉપાયો પણ કરવામાં આવે છે. એટલા માટે તમને જ્યારે પણ પેટ માં દુખાવો હોય તો તમે ફુદીના ના પાન ને પાણીમાં નાખી ને પીવો. તમે ઇચ્છો તો આ પાણીની અંદર લીંબુ પણ નાખી શકો છો. ફુદીનાનું આ પાણી પીવાથી તમારું પેટ એક દમ સરખું થઈ જશે.

અજમો ખાઓ.

અજમાં ને પેટ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને અજમો ખાવાથી ગેસ ની સમસ્યાથી છુટકારો મળી જાય છે. ગેસ થયો હોય તો તમે એક ગ્લાસ પાણી ગરમ કરી ને એ પાણીની અંદર અજમાં ને નાખી દો અમે એ પાણી ને પી જાવ. આ પાણી પીવાથી ગેસની તખલીફ એકદમ દૂર થઈ જશે. આ ઉપરાંત પેટ માં દુખાવો થયો હોય તો તમે અજમાંને નાખો અને ખાઈલો. કચડેલોના અજમો ખવાથી પેટ દુઃખવો તરતજ જ સરખો થઈ જશે.

ફાયબરયુક્ત ખોરાક.

ફાયબરયુક્ત ખોરાક ને ખાવાથી પેટ હંમેશા સરખું રહે છે અને કબજિયાત,ગેસ,અપચો,જેવી બીમારીઓથી પેટની રક્ષા થાય છે. એટલા માટે તમે ફાયબરયુક્ત ખાવાનું,જેમ કે ફળ,દહીં,વગેરે વસ્તુઓ ને પોતાના ખોરાકમાં સમાવેશ કરી દો.

ચાં પીવો.

કબજિયાત ની સમસ્યાથી પીડાતા લોકો એ ચા પીવી જોઈએ. ચા પીવાથી પેટ એકદમ સાફ થઈ જાય છે. જે લોકો ને કબજિયાત છે એ લોકો રોજ સવારે બાથરૂમ જતા પહેલા ચા પીવો.

લીંબુ પાણી.

જે લોકો ને અપચો ની સમસ્યા છે એ લોકો લીંબુ પાણી પીવો. લીંબુ પાણી પીવાથી અપચોની સમસ્યાથી રાહત મળી જશે. લીંબુ પાણી ઉપરાંત દહીં ખાવાથી પણ પેટમાં સારી અસર પડે છે અમે ખાવાનું સરખી રીતે પચવા લાગે છે.

તરબૂચ ખાઓ.

તરબૂચ ને પેટ માટે ઘણું શક્તિશાળી માનવામાં આવે છે. અને તરબૂચ ખાવાથી પેટ મા ગેસ નથી થતો. હકીકતમાં, તરબૂચની અંદર વધારે પ્રમાણમાં પાણી મળી આવે છે અને પાણી યુક્ત વસ્તુઓ ખાવાથી પેટમાં ગેસ નથી થતો.

રાત્રે સૂતા પહેલા દૂધ પીવો.

જે લોકો ને ઘણીવાર કબજિયાત થાય છે એ લોકો રાત્રે સૂતા પહેલા દૂધ પીવો. દૂધ પીવાથી પેટ સરળતાથી સાફ થઈ જશે. દૂધ ઉપરાંત તમે વધારે પાણી પણ પીવો. કારણ કે ઓછુ પાણી પીવાના કારણે પણ કેટલીક વાર પેટમાં કબજિયાત થઈ જાય છે અને પેટ માં દુઃખવો થવાનું ચાલુ થઈ જાય છે.

Advertisement