પોતાના ઘરેણાં વેચીને પેટ ભરી રહી છે આ સિરિયલની હોટ એક્ટર્સ,આ રીતે થઈ બરબાદ..

આપણે ઘણી બધી સિરિયલની એક્ટર્સ જોઈ હશે,અને કેટલીક ઍક્ટર ને આપણે જાણતા પણ હશે.ઘણી બધી એવી સિરિયલ એક્ટર્સ છે જેમનું જીવન ખુબજ મુશ્કેલ પસાર થયું છે.પરંતુ આજે અમે જે સિરિયલ ઍક્ટર ની વાત કરવા જઈ રહ્યા છે તે ખુબજ દુઃખદ છે.આ સિરિયલ ની એક્ટર્સ પોતાના ઘરેણાં વેચીને પેટ ભરી રહી છે.

Advertisement

હવે હાલત એવી થઈ ગઈ છે કે ઘર ચલાવવા માટે ઘરેણાં વેચવાનો જ વિકલ્પ છે. કારણ કે પહેલા જ હું મારા મિત્રો પાસે ઉધાર લઈ ચૂકી છું મે મારા મિત્ર પાસેથી 3000 રૂ. ઉધાર લીધા.પછી બીજા કોઈ પાસેથી 500 રૂ. ઉધાર લીધા. હવે હું 50000 રૂ. ના દેવામાં ડૂબી ગઈ છું.હવે મારી સામે વધારે વિકલ્પ નથી રહ્યા.અને હવે તે પોતાના ઘરેણાં વેચી ને પોતાનું પેટ ભરી રહી છે.પોતાના ઘરેણાં વેચીને પેટ ભરી રહી છે સીરિયલની આ ઍક્ટ્રેસ, આ રીતે થઈ બરબાદ, બેંકના ગોટાળાથી આખા દેશને ઝાટકો લાગ્યો છે. પરંતુ પંજાબ અને મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ PMC બેંક પર ઘણાં પ્રકારના પ્રતિબંધ લગાવવાના કારણે પોતાના ઘરેણાં વેચીને પેટ ભરી રહી છે સીરિયલની આ ઍક્ટ્રેસ, આ રીતે થઈ બરબાદ.

આ સિરિયલ એક્ટર્સ ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજોમાં એક અભિનેત્રીઓ રોલ ભજવતી હતી.આ એક્ટર્સ નું નામ નૂપુર અલંકાર છે.ઍક્ટ્રેસ નુપુર અલંકાર ની હાલત ખૂબ જ ગંભીર છે. હાલત એવી થઈ ગઈ છે કે તેને પોતાના ઘરના ખર્ચ માટે પોતાના ઘરેણાં વેચવા પડી રહ્યા છે.અને ઘરેણાં વેચી ને પોતાનું પેટ ભરી રહી છે.

આ ઉપરાંત મળતી જાણકારી અનુસાર નુપુર અલંકારની વધુ સેવિંગ્સ PMC બેંક માં રાખી હતી. પરંતુ 23 સપ્ટેમ્બરે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ આ બેંક પર ફ્રૉડની બાબતને લઈને ઘણાં પ્રતિબંધ લગાવી દેવાયા છે. હવે આ આગામી 6 મહિનામાં પૈસા જમા નહીં થઈ શકે. સાથે જ કોઈ પણ અકાઉન્ટમાંથી 1000 રૂ.થી વધારે નહીં કાઢી શકો. પરંતુ આ રકમને વધારીને 10000 અને પછી 25000 કરવામાં આવશે.અને આવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના નિયમ થી તે પોતાન ઘરેણાં વેચવા પડ્યા હતા.અને ઘરેણાં વેચીને પેટ ભરતી હતી.

અભિનેત્રીએ 500 રૂપિયા પણ ઉધાર લેવા પડ્યા. સિરિયલની આ અભિનેત્રી નો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તેને 500 રુપિયા પણ ઉધાર લેવા પડ્યા હતા.ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં અપાયેલા પોતાના એક ઈન્ટરવ્યૂમાં નુપપરે જણાવ્યું કે તેનું અને તેના પરિવારના અન્ય એક સભ્યનું એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ ગયું છે.

હવે હાલત એવી થઈ ગઈ છે કે ઘર ચલાવવા માટે ઘરેણાં વેચવાનો જ વિકલ્પ છે. કારણ કે પહેલા જ હું મારા મિત્રો પાસે ઉધાર લઈ ચૂકી છું” મે મારા મિત્ર પાસેથી 3000 રૂ. ઉધાર લીધા.પછી બીજા કોઈ પાસેથી 500 રૂ. ઉધાર લીધા. હવે હું 50000 રૂ. ના દેવામાં ડૂબી ગઈ છું. હવે મારી સામે વધારે વિકલ્પ નથી રહ્યા.અને હવે મારી પાસે બસ એક જ વિકરલ્પ છે.અને હું ઘરેણાં વેચી ને જ મારું પેટ ભરુ છે.

આ ઉપરાંત નૂપુર અલંકારે બીજી અન્ય બાબતો વિશે પણ ચર્ચા કરી હતી.અને તેણે કહ્યું ખબર નહીં આ સમસ્યા હવે ક્યારે પૂરી થશે.ખબર નહીં બેંકમાં આ જે ચાલી રહ્યું છે તે ક્યારે ઠીક તસે. પરંતુ હું ઘણી આર્થિક તંગીમાંથી પસાર થઈ રહી છું.અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.મારે માત્ર હવે ઘરેણાં વેચી ને જ પેટ ભરવું પડે છે.

આ પછી નૂપુર અલંકારે બીજી વાત નો પણ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે મારી પાસે પહેલા અન્ય બેંક અકાઉન્ટ પણ હતા, પણ કેટલાક વર્ષો પહેલા મે પેસા ટ્રેન્સફર કરાવીને બાકીના બંધ કરાવી દીધા.અને ખાલી એક જ એકાઉન્ટમાં મારા બધા પૈસા જમા કરાવી દીધા હતા.ત્યાં સુધી કે મારી મા, બહેન, પતિ, નણંદ અને સસરાનું અકાઉન્ટ પણ આ જ બેંકમાં છે.જેથી અમે ખુબજ મોટી પરિસ્થિતી માં મુકાઈ ગયા છે. નુપુરે સવાલ ઉઠાવ્યા કે મારી મહેનતની કમાણી કાઢવામાં આટલી તકલીફ કેમ? કોઈ ફ્રૉડની સજા એવા લોકોને શા માટે આપવામાં આવી રહી છે, જેણે કંઈ જ નથી કર્યું.

Advertisement