પ્રેમમાં પાગલ થયેલા આ આશીકે કર્યું એવું કૃત્ય કે આખા જિલ્લાની પોલીસ પાછળ પડી છે,કારણ જાણી ને તમે પણ ચોંકી જશો..

આપણે અવારનવાર બળાત્કાર,સેક્સ,દુષ્કાર્મ વગેરે જેવા અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે.અને આવા કિસ્સાઓ હવે ખૂબ જ વધવા લાગ્યા છે.પરંતુ આ કિસ્સો વાંચીને તમારા પણ રુવાડા ઉંચા થઈ જશે.આ કિસ્સો મૂળ યુપીના એક વિસ્તારનો છે.પ્રેમમાં નિષ્ફળતાએ એક આશિકને કાતિલ બનાવી દીધો. તેણે પોતાની જ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી.

Advertisement

જો કે તેનો બદલો હજુ પૂરો નથી થયો. એક અઠવાડિયામાં તેણે એક નહી પરંતુ ત્રણ-ત્રણ લોકોને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધાં. આ પાગલ પ્રેમીએ એક એક કરીને ત્રણ લોકોના જીવ લીધાં. પરંતુ પોલીસના હાથ હજુ સુધી તેના સુધી પહોંચી નથી શક્યા.અને હજુ પણ પોલીસ કર્મચારી તેમી શોધખોળ કરી રહી છે. યુપીના બિજનૌર જિલ્લાની પોલીસ એક પ્રેમીને શોધી રહી છે.

આ પ્રેમી એ એવું કામ કર્યું હતું કે આખા જિલ્લા ની પોલીસ તેની પાછળ પડી છે.એવો પ્રેમી જે કાતિલ બની ગયો. હકીકતમાં આ શખ્સ એક યુવતીને ખૂબ જ પ્રેમ કરતો હતો.અને તે તેના પ્રેમમાં ખૂબ જ પાગલ થઈ ગયો હતો.તેની સાથે તે પોતાનું જીવન જીવવા માગતો હતો.અને આખી જિંદગી ખુશી થી પસાર કરવા માંગતો હતો.પરંતુ યુવતીના પરિવારે તેના લગ્ન કોઇ અન્ય વ્યક્તિ સાથે નક્કી કરી દીધાં.યુવતીએ પરિવારજનોવા દબાણમાં આવીને પોતાના પ્રેમી સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા.વાત આટલેથી ન અટકી અને પ્રેમમાં પાગલ યુવકે પોતાની પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી દીધી.અને તેની હત્યા કરી દીધી.

આ કિસ્સો મૂળ યુપી નો છે.બિજનૌરના રહેવાસી અશ્વિની ઉર્ફે જૉની દાદા નામનો યુવક ક્રાઇમની દુનિયા સાથે જોડાયેલો હતો.અને તેનાથી અનેક લોકો ડરતા હતા.તે દૌલતાબાદની નિતિકા નામની યુવતીને પ્રેમ કરતો હતો.અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.પરંતુ તેના પરિવારજનોએ તેના લગ્ન બીજે નક્કી કરી દીધાં જેના કારણે 30 સપ્ટેમ્બરે તેની હત્યા કરી નાંખી હતી.અને જંગલમાં ફેંકી દીધી હતી.

આ ઉપરાંત જૉની દાદા નામનો યુવક ખુબજ ગુસ્સે હતો, આ વાત આટલાથી નથી અટકતી. પ્રેમિકાની હત્યા કરતા પહેલાં જ તેનું મગજ ફરી ગટયુ હતુ. તેના માથે ખૂન સવાર હતુ. તેણે પ્રેમિકાની હત્યા કરતાં પહેલા 26 સપ્ટેમ્બરે ભાજપના પૂર્વ નગર અધ્યક્ષના દિકરા રાહુલ તથા ભત્રીજા કૃષ્ણાની અંગત અદાવતના પગલે ધોળા દિવસે હત્યા કરી.અને તેમને મોત ને ઘાટ ઉતારી દીધા હતા.

આ પછી તેની ફરિયાદ પોલીસ કર્મચારીઓ ને સોંપવામાં આવી હતી.અને ખૂનીની તલાશમાં સર્ચ ઓપરેશન એક પછી એક ત્રણ હત્યાઓથી પોલીસ પણ દોડતી થઇ ગઇ.પોલીસ ત્યારથી અશ્વિની ઉર્ફે જૉની દાદાની તલાશમાં લાગી છે. હત્યાના આરોપી જૉનીને પકડવા માટે બિજનૌર પોલીસે જંગલમાં જાળ પાથરી.અને તેને પકડવા માટે પોલીસ કર્મચારી જંગલમાં રોકાયા હટ્સ. પોલીસને સૂચના મળી હતી કે ખૂની ખેતરોમાંથી થઇને સ્યોહારાના જંગલમાં જઇને છુપાયો છે.પોલીસે તેને તલાશવા માટે અનેક ટીમો બનાવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.પરંતુ જૉની દાદા નામનો યુવક પોલીસ ના હાથે આવ્યો ન હતો.

Advertisement