રોજ એક ચમચી મધ પીવાથી દૂર થઈજય છે એ રોગ જાણો આ ફાયદા

મધ નું સેવન ઘણી રીતે કરવામાં આવે છે ઘન લોકો એને હલકા ગરમ પાણીની સાથે લે છે જયારે ઘણા લોકો મધ નું સેવન દૂધની સાથે પણ કરે છે મધ ને તંદુરસ્ત માટે ઘણું સહેતમંદ માનવામાં આવે છે અને ખાવાથી ઘણા પ્રકાર ના લાભ જોડાયેલા છે મધની અંદર વિટામિન એ,વિટામિન બી અને વિટામિન ડી મળવામાં આવે છે તો એવો જાણીએ મધના ફાયદા વિશે.

Advertisement

મધ ના ફાયદા.તણાવ થાય દૂર.

મધનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે. એવું હોવાથી તણાવની પરેશાનીથી પણ રાહત મળે છે. જો તમને વધારે તણાવ હોય તો તમે મધ નું સેવન ગરમ દુધ સાથે કરવું જોઇએ દૂધ ની સાથ મધ ખાવાથી તણાવની મુશ્કેલી દૂર થાય છે એના સિવાય જે લોકો ને ઊંઘ ના આવાની બીમારી છે અને એ લોકો પણ મધ ને ગરમ દૂધ સાથે લે તો તેમને પણ ઊંઘ ના આવાની બીમારથી છુટકારો મળી જાય છે.

પાંચન ક્રિયામાં સુધારો.

પાંચન ક્રિયા સારી ના હોય તો તમે મધનું સેવન કરવું જોઈએ. મધનું સેવન કરવાથી પાંચન પ્રકિયા સારી બને છે. તમે રોજ સવારે ગરમ પાણીમાં મધ ભેગું કરીને સેવન કરી શકો છો. તમે ચાહો તો દૂધની સાથે પણ મધનું સેવન કરી શકો છો

હાડકા હોય મજબૂત.

મધ અને દૂધ એક સાથે સેવન કરવાથી હાડકા પર સારો પ્રભાવ પડે છે અને હાડકા મજબુત બને છે. એટલે માટે જે લોકો હાડકા કમજોર હોય તે લોકો મધ નું સેવન કરવાનું શરુ કરી દે અને દહીં સાથે ખાઓ.

શરદી થાય દૂર.

શરદી અને ઉધરશ થાય ત્યારે મધ નું સેવન આદું ની સાથે લેવું જોઇએ. તમે થોડુંક આદું લઈને સાફ કરીને મધ માં ભેગું કરવાનું એનું સેવન કરવાથી શરદી દૂર થઈ જાય છે હિમોગ્લોબીન સ્તર વધે.

શરીરમાં હિમોગ્લોબીન નું પ્રમાણ ઓછું હોય તો તમે મધનું સેવન કરો. મધનું સેવન કરી એ તો હિમોગ્લોબીનનું સ્તર એની જાતે જ વધી જાય છે. તમે રોજ 1 ચમચી મધનું સવારના સમય કરી લો.

ચહેરો મુલાયમ બને.

મધ નો ફાયદો ત્વચાની સાથે પણ જોડાયેલો છે મધ ને ત્વચા પર લગાવાથી ચેહરો સુંદર બને છે તમે એક ચમકી મધ જોડે લઈ ને ટામેટાનો રસ ભેગો કરો. પછી તમે આ પેસ્ટને પોતાના ચેહરા ઉપર લગાવો અને સુકાવા દો અને પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખો. તમારો ચહેરો એકદમ મુલાયમ થઈ જશે.

દિલ માટે સહેતમંદ.

મધ નુ સેવન દાડમ સાથે કરીએ તો હૃદય માટે લાભદાયક હોય છે છે. દાડમનું જ્યુસ કાઢીને મધ મોટી ચમચી મધ ઉમેરો અને એનું સેવન 3 દિવસ સવારે ભૂખ્યા પેટે લેવાનું. એના સિવાય ખજૂર સાથે મધનું સેવન એક સાથ કરવાથી તબિયત પર સારો પ્રભાવ પડે છે. જો સુગરના દર્દી હોય તો દાડમનું જ્યુસ અથવા પછી ખજૂરની સાથે મધનું સેવન કરવાથી બચો. એવું કરવાથી એમનું શુગર સ્તર વધારે વધી શકે છે.

ઉદરસથી મળે રાહત.

ઉદરસ થાય ત્યારે તેમાં કળા મરચાનો પાવડરમાં મધ ઉમેરી દો. પછી તે મિશ્રણનું સેવન કરો. દિવસમાં 3 વાર આ મિશ્રણનું સેવન કરો તમારી ખાંસી તરત જ દૂર થઇ જશે

વજન થાય ઓછો.

વધારે વજનથી પીડિત લોકો મધનું સેવન કરે દરરોજ સવારે ભૂખ્યાં પેટ મધનું સેવન લિબુ સરબતની સાથે કરવાથી વજનમાં ઓછો થવામાં મદદ મળે છે. આના સિવાય વજન ઘટાડવા ખાંડની જગ્યાએ મધનું સેવન કરો.

મધુમેહના દર્દીઓ માટે લાભકારી.

મધના ફાયદા મધુમેહની બીમારી સાથે પણ જોડાયેલું છે. મધનું સેવન કરવું મધુમેહના દર્દીઓ માટે વધારે ફાયદામંદ છે. મધુમેહની બિમારીથી ગ્રસ્ત લોકો એક ચમચી મધમાં તુલસી નું રસ, લીમડા નો રસ અને હળદર પાવડરનો સેવન મિશ્રણનું સેવન ખાલી પેટે કરો. એના સિવાય ચાહો તો મધ નું સેવન દહીંની સાથે પણ કરી શકો છો.

ઘાવ થાય સહી.

વાગવું અથવા દાઝેલા ઘાવ પર મધ લગાવાથી આરામ મળે છે. તમે ઘાવ ને પહેલ પાણીથી સાફ કરો પછી ઘા પર મધ લગાવી લો સારી રીતે પટ્ટી બાંધી લો.

ઉર્જા સ્તર વધે છે.

મધ ખાવાથી શરીરની ઉર્જા સારી રહે છે.અને શરીરમાં કમજોરી નથી આવતી જે લોકો 1 ચમચી મધ સવારે અને રાતે સૂવાથી પહેલા લો અને એ લોકોને થકાવતની શિકાયત નહીં હોય છે મધના ફાયદા બીજા પણ છે અને એને ખાવાથી શરીર એકદમ સહેતમંદ રહે છે. એટલા માટે તમે મધનું સેવન કરવાનું શરૂ કરી દો.

Advertisement