સંબંધમાં આવી રહેલી મુશ્કેલીઓ ને દૂર કરવા માટે જરૂરી છે તમે સંબંધના ઉતાર-ચડાવને સમજો..

તમારે આ વાતને મહેસૂસ કરવી જોઈએ કે તમે પોતાના સબંધમાં કેવું મહેસૂસ કરો છો.અમુક સબંધ ખટાસનું નું કારણ બની શકે છે. મનમુટાવ કોઈ પણ સબંધને ખરાબ કરી શકે છે.આવામાં ખૂબજ જરૂરી છે.કે પાર્ટનર ની સાથે સબંધ મજબૂત અને સ્વસ્થ્ય રાખવો જોઈએ.જેથી પ્રેમ અખંડ રહે.અને કેવી રીતે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં કડવાશ આવી રહી છે.જો તમારા સંબંધ માં ખટ- પટ ચાલી રહી છે અને તમે અસ્વસ્થતા અનુભવો છો.તો તમારી જાતને સવાલ પૂછો.સવાલ દ્વારા જ જવાબ મળશે.અને જવાબ દ્વારા તમે કોઈ નિષ્કર્ષ પર પહોંચશો.અને એ વાતની તપાસ કરાવી જોઈએ કે તમારો પાર્ટનર સાથેનો તમારો સંબંધ સ્વસ્થ છે.કે પાછો કડવો થઈ રહ્યો છે.જેનો જવાબ તમને પોતારી ભિતરમાંથી મળસે.

Advertisement

તમારે સૌથી પહેલો પોતાને સવાલ કરો.કે તમારો પાર્ટનર તમારી ઈજજત કરે છે. પાર્ટનર તમારા વિચારોને મહત્વ આપે છે. તમારા વિચારો થાક્યા વગર. તે તમારા વિચારોને પણ પસંદ કરે છે.

શું તમારો પાર્ટનર તમારા માટે પર્સનલ સમય આપે છે. તે તમને તમારા મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવા દે છે.શું તમે તમારા પાર્ટનર સાથે મજાક મસ્તી કરો છો. ભરપૂર સમય વિતાવે  છે, પાર્ટનર તમારી ભાવનાઓને મહત્ત્વ આપે છે.પોતાને સવાલ પૂછો કે તમે તમારા પાર્ટનર થી કોઈ વાત પાર ગુસ્સે છો,તો શું તમે એની જોડે ખુલી ને એ વાત કરી શકો છો,આવી વાત કરતા તમને શું ડર લાગે છે, પોતાની ભાવના અને વિચારો ને પોતાના પાર્ટનર સાથે કહેવામાં સંકોચ અનુભવો છો.

શું તમારા પાર્ટનર સાથે તમારી યૌન ઈચ્છાઓ વિશે ખુલ્લાસ થી વાત કરો છો.શું તમારો પાર્ટનર તમારી સાથે સાથે પરિવાર ને સમય આપે છે.અને આ પ્રશ્નોના જવાબો દ્વારા, તમે જાણશો કે તમારા અને તમારા પાર્ટનરના સંબંધોમાં કોઈ કડવાશ નથી.

Advertisement