સની લિયોનીને બીજાની સાથે શારીરિક સંબંધ બાંધતા જોઈને ડેનીયલ કરતો હતો ગુસ્સો, મળતાની સાથે જ આપી આ ભેટ..

સની લિયોનીને આપણે સૌ કોઈ જાણતા જ હશે,સની લિયોની એ બોલીવુડની અભિનેત્રી છે.અને બોલીવુડની ઘણી ફિલ્મો કરી ચુકી છે.સની લિયોની આઈટમ સોન્ગ માટે જાણીતી છે.પરંતુ સની લિયોનીના પતિ ડેનિયલ ની આજે કેટલીક વાત કરીશું, સની લિયોનીનો પતિ ડેનિયલ વેબરનો આજે જન્મદિવસ છે. ડેનિયલ પ્રખ્યાત ગિટાર વાદક રહ્યાં છે.અને તે ખુબજ પ્રખ્યાત પણ છે.તેમનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો.

Advertisement

પોતાના ટેલેન્ટના દમ પર બોલીવુડમાં જગ્યા બનાવવા વાળી સની લિયોની દરેક લોકોના દિલ પર રાજ કરે છે પરંતુ તેમના દિલ પર તો પતિ ડેનિયલ વેબરનું રાજ છે.અને બોલીવુડમાં સૌથી વધારે પ્રખ્યાત છે.સની લિયોની અનેક આઈટમ સોન્ગ કરી ચુકી છે.પરંતુ સની લિયોની અને ડેનિયલ ની કેટલીક વાતો જણાવીશું, દરેક પગલા પર પત્નીનો સાથ આપનાર ડેનિયલની પહેલી મુલાકાત સની સાથે કેવી રીતે થઈ હતી ચાલો જાણીએ.કેવી રીતે થઈ પહેલી મુલાકાત.

સની લિયોની એક ફિલ્મ અભિનેત્રી છે.અને તેને બોલીવુડની ઘણી ફિલ્મો કરી છે. સની લિયોનીએ ડેનિયલ જોડે લગ્ન કર્યા છે.ત્રણ બાળકોની મા બનેલી સનીની પહેલી મુલાકાત ડેનિયલ સાથે ખૂબ જ સાધારણ થઈ હતી.કોમન મિત્ર દ્વારા વેગાસના એક કલ્બમાં તે ડેનિયલને મળી હતી.અને તે ક્લબમાં તેમની પ્રથમ મુલાકાત થઈ હતી.આ ઉપરાંત સની જણાવે છે કે તેમના તરફથી આ પહેલી નજરનો પ્રેમ ન હતો પરંતુ ડેનિયલ તેને પહેલી નજરમાં જ પ્રેમ કરવા લાગ્યો હતો.અને પહેલી મુલાકાતમાં જ તેને દિલ આપી બેઠો હતો.

સની લિયોની એક સારી અભિનેત્રી છે.પરંતુ ડેનિયલ તેને પહેલી મુલાકાતમાં જ દિલ આપી બેઠો હતો.સની જણાવે છે કે ખબર નહીં ક્યાંથી ડેનિયલને મારો નંબર અને ઈમેઈલ આઈડી મળી ગઈ હતી પરંતુ તેણે ફોન કરવાની જગ્યાએ મેલ કર્યોં આ વાત સનીને ખૂબ જ પસંદ આવી અને પછી વાતો ચાલુ થઈ.અને પછી ડેનિયલ મારી સાથે વાત કરતો હતો.

ડેનિયલ સની લિયોની ને એક ક્લબમાં પહેલી મુલાકાતમાં જ દિલ આપી બેઠો હતો.અને પછી તે એક બીજા સાથે વાતચીત કરતા હતા.એક દિવસ ન્યૂયોર્ક જતા સમયે ડેનિયલે સનીને મળવા માટે પૂછ્યુ અને તેણે હા કરી દીધી.અને પછી બન્ને એ મળવાનો પ્લાન કર્યો હતો.સની જણાવે છે કે પહેલી જ ડેટ પર તે કલાકો લેટ પહોંચી પરંતુ ડેનિયલ કોઈ જેન્ટલમેનની જેમ મારી રાહ જોતો રહ્યોં.અને એ કલાકો સુધી મારી રાહ જોતો રહ્યો.

ત્યાં તેમણે ત્રણ કલાક સાથે વિતાવ્યા અને તે સમય ખૂબ જ ખાસ હતો કારણ કે સનીને લાગી રહ્યું હતુ કે તે રેસ્ટોરંટમાં તે બંને સિવાય કોઈ જ ન હતું.અને એ રેસ્ટોરન્ટમાં એ બન્ને એકલા જ હતા.ડેનિયલે સનીને ઈમ્પ્રેસ કરવા માટે સીડી અને આખી દુનિયામાંથી લાવેલા ફુલો ભેટમાં આપ્યા હતા.જેને જોઈને સનીને ડેનિયલ સાથે પ્રેમ થઈ ગયો.અને સની લિયોની પણ ડેનિયલ ના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી.

આ ઉપરાંત તેમની કેટલી વાતો એવી પણ છે જે તમે નહીં જાણતા હોવ.સની જણાવે છે કે એક દિવસ જ્યારે તે પોતાની રિંગ રાખવા માટે બોક્સ શોધી રહી હતી ત્યારે ડેનિયલે તેને એક બોક્સ આપ્યું અને કહ્યું કે મારી પાસે તારા માટે બીજી એક રીંગ છે.અને તેને આ રિંગ આપી હતી. સનીને ડેનિયલના પ્રપોઝ કરવાની આ રીત ખૂબ જ પસંદ આવી અને તેણે તરતજ હા પાડી દીધી.અને પછી બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

સની લિયોની અને ડેનિયલ ની આ વાત તમે કદાચ નહીં જાણતા હોવ,સની અને ડેનિયલ એડલ્ટ ફિલ્મ માં સાથે કામ કરતા હતા.પોતાના શરૂઆતના પ્રેમ વિશે બોલતા સની લિયોનીએ કહ્યું તે મને યાદ છે કે જ્યારે હું એકવાર ઓમાનમાં હતી ત્યારે તેણે મારા માટે દુનિયાભરના ગીતોની એક મિક્સ સીડિ અને ફુલ મોકલ્યા હતા. તે સમજદાર અને સપોર્ટિવ છે.

તે મને એડલ્ટ ફિલ્મોમાં કોઈ બીજા સાથે જોઈને ખુશ ન હતો એટલા માટે તેણે મારી સાથે કામ કરવાનું શરૂ કર્યુ અને અમે પોતાની કંપની શરૂ કરી. વર્ષ 2011મા બંનેએ લગ્ન કરી લીધા.અને અત્યારે સની લિયોની ત્રણ બાળકોની માં પણ છે.અને બંને એક બીજાને ખુબજ પ્રેમ કરે છે.અત્યારે સન્ની લિયોની બોલીવુડની સારી એવી અભિનેત્રી બની ગઈ છે.અને તે આઈટમ સોન્ગ માટે ખુબજ જાણીતી છે.

Advertisement