સાપ્તાહિક રાશિફળ, દિવાળી ના તહેવાર પર આ રાશિઓ પર રહેશે લક્ષ્મી માં ની કૃપા, થશે ધન નો વરસાદ, મળશે ઇચ્છિત પરિણામ..

તમારી રાશિ તમારા જીવન પર ખૂબ પ્રભાવ પાડે છે રાશિફળ દ્વારા જીવન માં થનારી ઘટનાઓ વિસે ની માહિતી મળી શકે છે.ઘણા લોકો ના મન માં એવો સવાલ હસે કે આવનારું અઠવાડિયું આપના માટે કેવું હશે.આ અઠવાડિએ આપણા સિતારાઓ સુ કહે છે.આજે અમે તમને આગળ ના અઠવાડિયા નું રાશિફળ કહી રહ્યા છે.આ સાપ્તાહિક રાશિફળ માં તમારા જીવનમાં થનારી એક અઠવાડિયા ની ઘટના વિસે ની માહિતી મળશે. તો જાણવા માટે વાંચો સાપ્તાહિક રાશિફળ 21 ઓક્ટોબર થી 27 ઓક્ટોબર સુધી.

Advertisement

આ અઠવાડિયાના અંતેથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ રહી છે. હિંદુઓનું નવું વર્ષ શરૂ થવાનું છે. નવું વર્ષ નવી આશા અને ઉલ્લાસ લઈને આવશે. આ અઠવાડિયા દરમિયાન આવતા ધનતેરસના તહેવારે મા લક્ષ્મીજીની કૃપા કઈ રાશિઓનું નવું વર્ષ સુધારશે અને મળશે એમને ઇચ્છિત ફળ,જો તમે પણ જાણવા માંગતા હોય તો વાંચો આ સાપ્તાહિક રાશિફળ.

મેષ.

તમારો પાર્ટનર તમને સપ્રાઈસ આપી શકે છે, તમારો વ્યવહાર સારો રહેશે,વેપાર માં રિસ્ક ન લો,કાર્યશેત્ર માં વાદ વિવાદ થઈ શકે છે,જીવનસાથી ના સ્વાસ્થ્ય ની ચિંતા રહેશે,શારીરિક મુશ્કેલી આવી શકે છે, કાર્યક્ષેત્રે અઠવાડિયાની શરૂઆતમાં થોડો સંકોચ રહેશે પરંતુ હિંમત રાખશો સફળતા મળશે. આર્થિક વ્યય વધારે થઈ શકે છે. યાત્રા દ્વારા સાધારણ સફળતા મળી શકે છે. પારિવારિક સંબંધોમાં એવું લાગશે કે જે માનપાનના તમે હકદાર છો તે નથી મળતું.

વૃષભ.

આ અઠવાડિયુ તમારા ધીરજ ની પરીક્ષા લઈ શકે છે.કાર્યશેત્ર માં હિંમત ન હારો,તમારી યોજનાઓ માં બદલાવ આવી શકે છે.કોઈ નવી યોજના અમલમાં આવી શકે છે,જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને જુસ્સા સાથે ત્વરિત નિર્ણય લેશો તેટલો વધુ ફાયદો થશે. કોઈ વડીલ મદદ માટે આગળ આવશે. આર્થિક મામલે સુધાર થશે અને વૃદ્ધિકારક સ્થિતિ બનશે. યાત્રા દ્વારા શુભ સંકેત મળી રહ્યા છે. અઠવાડિયાના અંતે ભાગીદારીમાં કરેલા નિર્ણય સફળતા લઈને આવશે.

મિથુન.

આ અઠવાડિયે તમારે ઉત્સાહ અને લગન થી કામ કરવું જોઈએ,તમને કોઈ સારા સમાચાર મળી શકે છે,કાર્ય માટે કરેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે,જીવનસાથી સાથે સારી વાત ચીત થઈ શકે છે,વેપાર માં વિકાસ ની સાથે આવક પણ વધશે,નોકરી વાળા લોકો ને લાભ ન અવસર મળી શકે છે, કાર્યક્ષેત્રે લાભ થશે અને યાત્રાના શુભ પરિણામ આવશે. આ અઠવાડિયે કોઈ અંગત વ્યક્તિ સાથે યાત્રા કરશો તો વધારે સફળતા મળશે. આર્થિક મામલે સફળતા પ્રાપ્ત મળશે અને કલાત્મક ક્ષેત્રે શુભ પરિણામ મળતા દેખાઈ રહ્યા છે.

કર્ક.

વિવાહિત જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે,પાર્ટનર થી સુખ અને ખુશી મળશે,મન ની વાત પાર્ટનર સાથે શેર કરશો,સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે,મસાલેદાર ભોજન થી બચો,પેટ સંબંધિત મુશ્કેલી આવી શકે છે, કાર્યક્ષેત્રે જેટલું પ્લાનિંગ કરીને નિર્ણય લેશો તેટલો ફાયદો વધારે થશે. પોતાના ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને ભવિષ્ય વિશે નિર્ણય લેવો. આર્થિક મંદી રહેશે અને મહિલા વર્ગ પાછળ વધારે ખર્ચ થઈ શકે છે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે. પોતાની મનપસંદ જગ્યા પર ફરવાનો પ્લાન બનાવી શકો છો. અઠવાડિયાના અંતે અચાનકથી જીવનમાં સુધાર આવી શકે છે.

સિંહ.

આ અઠવાડિયું આર્થિક સમૃદ્ધિ વિશેષ ફાયદો થઈ શકે છે. આ મામલે કોઈ સલાહકારની મદદ મળી શકે છે. સ્વાસ્થ્ય સુધરશે. કાર્યક્ષેત્રે મહેનત વધારે થશે પણ સારું પરિણામ મળશે. પરિવારમાં કોઈ માતૃતુલ્ય મહિલા મદદ માટે આગળ આવી શકે છે. યાત્રા દ્વારા કષ્ટ થઈ શકે છે અને નુકસાન થવાની સંભાવના છે એટલે ટાળી દેવી યોગ્ય રહેશે,આ અઠવાડિયામાં મોટા અધિકારી અને સંબંધી ની મદદ મળશે,એવા લોકો થી દુર રહો જે તમને નુકસાન પહોંચાડી શકે છે,તમે બીજા ની વાતો માં ધ્યાન ન રાખો,આવક ઓછી થઈ શકે છે,અને ખર્ચ વધી શકે છે.

કન્યા.

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. આ સમયે શરૂ કરેલું નવું કાર્ય આવનારા સમયમાં શુભ પરિણામ લઈને આવશે. આર્થિક સમૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. આર્થિક મામલે શુભ સમાચાર મળી શકે છે. કોઈ રમણીય સ્થળે પ્રવાસ પર જઈ શકો છો. અઠવાડિયાના અંતે અગત્યના દસ્તાવેજો પર વિચારીને કામ કરો,કોઈ મુશ્કેલી તમને હેરાન કરી શકે છે,કોઈ ની સાથે વાદ વિવાદ કરવા ની જરૂર નથી,પતિ પત્ની સાથે સંબંધ સારા રહેશે વાદ વિવાદ દૂર રહો,કરિયર માં બદલાવ આવી શકે છે,મુશ્કેલીઓ દૂર થશે,સાવસ્થ્ય માં રુકાવટ આવી શકે છે,એલર્જી થી મુશ્કેલી થઈ શકે છે.

તુલા.

આ અઠવાડિયામાં મિત્રો સાથે બહાર જઇ શકો છો,વિવાદ દૂર કરવા નો સમય છે,એક નાનો કિસ્સો સમય પર હલ ન કરવા થી એ કિસ્સો મોટો થઈ શકે છે,વિવાદ નો સારી રીતે ઉકેલ લાવો,કામ માં સફળતા ન મળવા ને કારણે આર્થિક મુશ્કેલી ની ચિંતા રહેશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને નવી વિચારધારા આગળ વધવામાં મદદ કરશે.આર્થિક સ્થિતિ મજબૂત થશે અને રોકાણ તમારા માટે શુભ સમાચાર લઈને આવશે. યાત્રામાં અનુકૂળતા રહેશે. પરિવારમાં બોલાચાલી થઈ શકે છે. અઠવાડિયાના અંતે કોઈ વડીલ સાથે મતભેદ થઈ શકે છે,

વૃશ્ચિક.

જીવનસાથી સાથે તાલ મેલ સારો રહેશે,કોઈ વાત નો સારી રીતે નિકાલ થઈ શકે છે,નોકરી માં કામ અને બિઝનેસ ના કોઈ વિષય ને લઇ ને મુશ્કેલી વધી શકે છે.સાવસ્થ્ય માં રુકાવટ આવી શકે છે.કોઇ નાની મુશ્કેલી આવી શકે છે, આર્થિક મામલે વૃદ્ધિકારક સ્થિતિ બની રહી છે. આ અઠવાડિયે કરેલું રોકાણ લાંબા સમય સુધી સારા પરિણામ આપશે. કાર્યક્ષેત્રે પરેશાન રહેશો અને ભાવનાત્મક રીતે મન હતાશ રહી શકે છે. યાત્રા દ્વારા વિશેષ ફાયદો મળી શકે છે. અઠવાડિયાના અંતે સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

ધન.

આ અઠવાડિયે તમને પરિવાર નો સાથ મળશે,પરંતુ તમારે નકારાત્મક લોકો થી દુર રહેવું પડશે,ખર્ચા માં વધારો તમારા માટે મુશ્કેલી સાબિત થઇ શકે છે,તમારો સ્વભાવ તમને જીત અપાવવા માં હયોગ આપશે,તમારા અધૂરા કાર્ય પૂર્ણ થશે,વ્યવસાય શેત્રે કર્મચારીઓ નો સહયોગ મળશે, પરિવારમાં ખુશીના સમાચાર આવશે અને સંતાન સંબંધિત સુખદ સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રે ધીરે-ધીરે ઉન્નતિ થશે. આર્થિક વ્યય આ સમયગાળા દરમિયાન વધારે થઈ શકે છે. સમજી વિચારીને રોકાણ કરવાની સલાહ છે. આ અઠવાડિયે કોઈનું માર્ગદર્શન ફળદાયી સાબિત થઈ શકે છે. યાત્રા દ્વારા સુખદ સમાચાર મળી શકે છે.

મકર.

માતા પિતા સાથે તમારી ખુશીઓ જાહેર કરો,પ્રેમ પ્રસંગે માં સફળતા મળશે,ધન પ્રાપ્તિ મસ અવરોધ દૂર થશે,કોર્ટ કચેરી માં સફળતા મળશે,સાવસ્થ્ય માટે આ અઠવાડિયુ સારું રહેશે,જૂની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે, આર્થિક મામલે વૃદ્ધિકારક સ્થિતિ બની શકે છે. મહિલા વર્ગના સપોર્ટથી વધારે ઉન્નતિ થશે. આ અઠવાડિયું યાત્રા માટે વિશેષ શુભકારી છે. યુવા વર્ગની સલાહ પ્રગતિના માર્ગ ખોલી શકે છે. કાર્યક્ષેત્રે પ્રેક્ટિકલ વિચારસરણી રાખશો તો ઉન્નતિકારક સ્થિતિ પેદા થશે. અઠવાડિયાના અંતે સ્થિતિ કાબૂમાં આવી જશે.

કુંભ.

આ અઠવાડિયામાં તમને શુભ સમાચાર મળશે,ઘર પરિવાર માં સંબંધીઓ નું આગમન થશે,આવક વધસે,આત્મવિશ્વાસ માં વધારો થશે,કોઇ ને પણ ધન ઉધાર ન આપો,નહિ તો તમને નુકસાન થઈ શકે છે, કાર્યક્ષેત્રે ભરપૂર વિકાસ થશે. પ્રોજેક્ટ સમયસર પૂરા થતાં રિલેક્સ મહેસૂસ કરશો. આર્થિક મામલે બહારના પરિબળોના લીધે ખર્ચો વધારે થઈ શકે છે. યાત્રા દ્વારા સુખાકારી અને સફળતા મળશે. આ અઠવાડિયે સરપ્રાઈઝ મળી શકે છે. અઠવાડિયાના અંતે ધૈર્ય અને વ્યવહાર કુશળતા દ્વારા ઘણું મેળવી શકો છો.

મીન.

કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને આ અઠવાડિયે એવી મહિલાનો સપોર્ટ મળશે જેમણે મહેનત કરીને કોઈ સ્થાન પ્રાપ્ત કર્યું હોય. આર્થિક મામલે વૃદ્ધિ થશે. શરૂઆતમાં કોઈ રોકાણને લઈને મનમાં શંકા રહેશે. પરંતુ આનો અમલ કરશો તો વધારે સમૃદ્ધ થશો. યાત્રા દ્વારા સાધારણ ફાયદો થશે, કપલ એકબીજા ને સમય આપી શકે છે,કોઈ ને પ્રપોઝ કરવા માટે સમય સારો છે,આર્થિક લિહાજ માટે આ અઠવાડિયુ અનુકૂળ રહેશે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો,સરીર માં દર્દ થઈ શકે છે.

Advertisement