શ્રી દેવી થી સની લીયોની સુધી, 9 ફોટા જે થઇ ગયા વાયરલ

દોસ્તો વર્ષ 2018 બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના લોકો માટે ખૂબ ખાસ રહ્યો છે. બોલિવૂડના સિતારાઓની વાત કરવામાં આવે તો તેના જીવનની અંદર ઘણા બધા ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. જેમાં શરૂઆતની અંદર અભિનેત્રી શ્રીદેવી નું નિધન થયું હતું જેના કારણે બોલિવૂડની અંદર એક શોકનું મોજું છવાઈ ગયું હતું. આ ઉપરાંત પુરા વર્ષની અંદર બીજી ઘણી બધી ઘટનાઓ જોવા મળી હતી. જેમાં બોલિવૂડના સેલિબ્રિટીના લગ્ન ની વાતો પણ સામેલ છે.

Advertisement

તો આવો જાણીએ આ વર્ષ 2018 માં બોલીવુડ ના સિતારાઓ ના જીવન માં થયેલા ઉતાર-ચડાવ ના સોશિયલ મીડિયા પર થયેલા વાયરલ ફોટા વિશે.

શ્રી દેવીનો છેલ્લો ફોટો.

મિત્રો ઉપર દર્શાવેલો અભિનેત્રી શ્રીદેવી નો ફોટો જોઈને દરેક લોકો ભાવુક થઈ જાય છે. આ ફોટો તેના ચાહકો માટે એક યાદગાર ફોટો બની રહેશે. આ ફોટા પર થી નજર હટાવી મુશ્કેલ બની જાય છે. આ ફોટો જ્યારે શ્રીદેવીના દેહને અંતિમ સંસ્કાર આપવાના હતા ત્યારનો છે. કે જ્યારે તેને એક સુહાગીની ની જેમ સજાવવામાં આવી હતી.

ઐશ્વર્યા અને આરાધ્યા ની લીપ કિસ.

મિત્રો આ ફોટા ની અંદર તમને એશ્વર્યા રાય બચ્ચન તથા તેની દીકરી આરાધ્યા બચ્ચન એકબીજા સાથે લિપ કિસ કરતા જોવા મળે છે, આ ફોટો પણ બહુ ચર્ચામાં રહ્યો હતો. મા દીકરી નો આ ફોટો એકદમ ક્યુટ નિશાન બની રહ્યો છે. અમુક લોકોને આ ફોટો ખૂબ જ પસંદ આવ્યો છે જ્યારે અમુક લોકો આ પ્રકારની હરકતથી નારાજ પણ છે. આ ફોટો ફ્રાન્સ ફેસ્ટિવલ દરમિયાન પાડવામાં આવ્યો હતો.

સલમાન ખાન ના જેલ માં બેસવાનો અંદાજ.

આપણે સૌ જાણીએ છીએ કે સલમાન ખાનનો ઉઠવાનો અંદાજ એકદમ નિરાળો હોય છે. જોધપુર જેલની અંદર પોલીસ સમક્ષ બેઠેલા સલમાનખાન આ ફોટો પણ એકદમ અલગ છે. જોધપુર ની કોટી ની અંદર જ્યારે થઈ રહી હતી ત્યારે સલમાન ખાન સેન્ટ્રલજેલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેના બેસવાની અદાથી સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી. આ ફોટામાં સલમાન ખાનનું ટેન્શન સાફ નજર આવે છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના લગ્ન.

મિત્રો બોલિવૂડના બે સિતારાઓ દીપીકાપાદુકોણ તથા રણવીર સિંહ ના લગ્ન 14 15 નવેમ્બર ના દિવસે થયા હતા. તેમના લગ્ન નો આખો ફોટો એકદમ મસ્ત છે. આ કપલે પોતાના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ ફોટા ઇન્ટરનેટ પર આવવાથી થોડા સમયમાં વાઇરલ થવા લાગ્યા હતા. તેને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 15 કલાકની અંદર 49 લાખથી વધારે લાઇક્સ મળી છે.

પ્રિયંકા ચોપડા અને નીક જોનસ ના ક્રિશ્ચિયન લગ્ન.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રિયંકા ચોપડા તથા તેનો બોયફ્રેન્ડ નિક બે ડિસેમ્બરના રોજ લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. પ્રિયંકાના લગ્ન હિન્દુ તથા ક્રિશ્ચિયન રિવાજમાં થયા હતા. તેના ક્રિશ્ચિયન લગ્નનો આ ફોટો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે.

સોનાલી બેન્દ્રે.

જે લોકો સોનાલી બેન્દ્રે ની આ ફોટો જોઈએ છે તેને બહુ જ દુઃખ થાય છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો હતો. તમને જણાવી દઇએ કે સોનાલી બેન્દ્રે ને કેન્સરની ટ્રીટમેન્ટ માટે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે ટ્રીટમેન્ટ કરીને ફરી પાછી મુંબઈ આવી ચૂકી છે. પરંતુ કેન્સરનો આ જંગ હજી પૂરો થયો નથી. કેન્સરના કારણે તેના વાળ હટાવવામાં આવ્યા હતા.

ઈરફાન ખાન.

તમને જણાવી દઇએ કે લન્ડન ની અંદર ઈરફાન ખાન પોતાના રેયર પ્રકારની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. ઈરફાન ખાનને એક બીમારી હતી જેનું નામ રોક્રાઈન ટ્યુમર છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો હતો. તમે જોઈ શકો છો કે ઈરફાન ખાન ફોટામાં ખૂબ પાતળા નજર આવી રહ્યા છે.

15 ઓગસ્ટ એ તૈમુર નો ફોટો.

મિત્રો 2018 ની અંદર 15 ઓગસ્ટના દિવસે તૈમુર અલીખાન નો સોશિયલ મીડિયામાં છવાયેલો આ ફોટો એ બધાનું ધ્યાન પોતાના તરફ એકત્રિત કર્યું હતું. તિરંગા સાથે તેનો અંદાજ એકદમ જોવાલાયક છે. આ ઉપરાંત આ વર્ષ દરમિયાન તૈમુર બીજા ઘણા બધા ફોટો વાયરલ થયા છે.

ઋષિ કપૂર ના ગ્રે હેર.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ઋષિ કપૂર અમેરિકાની અંદર પોતાનો ઈલાજ કરાવી રહ્યા હતા. તેમના ગ્રે વાળને લઈને પણ ઘણી બધી અફવાઓ જોવા મળી હતી. પરંતુ આ અફવાનો જવાબ ઋષિ દ્વારા આપી દેવામાં આવ્યો હતો. તેમણે પોતાના ટ્વિટ પર જવાબ આપ્યો હતો કે “મારા વાળ અવાન કોન્ટ્રેક્ટર એ ડાઈ કર્યા છે, જે એક ફિલ્મ માટે છે. આ સફાઈ પર ભરોસો કરો.” તેમનો આ ફોટો પણ બહુ વાયરલ થયો હતો.

Advertisement