શું તમે જાણો છો કે કોન્ડોમ વગર પણ, આ 4 રીત થી થઇ શકે છે સુરક્ષિત સેક્સ..

સેક્સ સમયે પાર્ટનરને પ્રેગ્નેન્સીથી આ રીતે દૂર રાખો. ભારત દેશમાં દિવસેને દિવસે એક ખૂબજ મોટું પ્રદૂષણ વધી રહ્યું છે અને જે પ્રદૂષણની વાત કરું છું તે છે વસ્તી વધારો,અને આ બાબતને લઈને કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.અને ભારત દેશમાં વસ્તીને નિયંત્રણ કરવા માટે કેટલીક યોજનાઓ બહાર પાડેલી છે.

Advertisement

તે છતાં વસ્તી નિયંત્રણ કરવી એક મોટી સમસ્યાનો પ્રશ્ન છે.અને વિશ્વમાં સૌથી વધુ વસ્તી મામલે ચીન બાદ ભારત બીજા નંબરે છે. અંદાજ મુજબ થોડા જ વર્ષોમાં સૌથી વધુ વસ્તી મામલે ભારત ચીનને પણ પાછળ છોડી શકે છે.

એવી એક રિસર્ચ થી ખબર પડી હતી કે, આવતા 20 થી 25 વર્ષ દરમિયાન ભારત દેશ ચીન કરતા વધુ વસ્તીની ધરાવતો હસે અને વસ્તીને નજરે 1 નંબરે આવી જસે. અને દેશમાં જેવી રીતે જન્મદર સતત વધી રહ્યો છે તે સરકાર માટે પણ ચિંતાના વિષય બન્યો છે. એવામાં પ્રેગ્નેન્સી રોકવા માટે દરેક સમયે મહિલાઓને જ પરેશાન થવું પડે છે અને ખૂબજ તણાવમાં આવી જાય છે.

જેનાથી ગંભીર બીમારીઓને જપેટમા આવીને સ્વાથ્ય ગણું નુકશાન થાય છે.અને તેને રોકવા માટે ઘણા પ્રયાસો કરે છે. અને ક્યારેક દાવો તો ક્યારેક અન્ય કોઈ બીજી રીત. પુરુષો પણ આ વસ્તી રોકવામાં યોગદાન આપી શકે છે, પરંતુ તેઓ કોન્ડોમનો ઉપયોગ કરવાની ના પાડે છે.જેનાથી તેમણે સેક્સ દરમિયાન ભરપૂર મજા નથી માડી સકતા. જોકે પુરુષો માટે કોન્ડોમ ઉપરાંત પણ એવી અન્ય 5 રીતો છે. જેની મદદ થી પ્રેગ્નેન્સી રોકી શકાય છે.તો આવો જાણીએ આ લેખના માધ્યમથી કે પ્રેગ્નેન્સી કઈ 5 રીતો છે. પુરુષ નસબંધી અથવા વાસેક્ટોમી.

પુરુષ નસબંધી નું નામ તો સાંભળ્યું હસે.આજથી 20 થી 25 વર્ષ પહેલાં 80 ટકા પુરુષો નસબંધી ની સર્જરી કરાવતા હતા.જેનાથી વસ્તીમાં કન્ટ્રોલ થઈ શકે છે.પણ અત્યારના જમાના માં કોઈ પુરુષ નસબંધી કરાવતો નથી.અને આવો જાણીએ કે નસબંધી કયા ફાયદા થાય છે.આ એક પરમીનન્ટ બર્થ કન્ટ્રોલ છે, જેમાં સર્જરી દ્વારા સ્પર્મને રોકવામાં આવે છે અને પાર્ટનરના પ્રેગ્નેટ થવાનો ભય ટલી જાય છે.

આ સર્જરી બાદ સેક્સ્યુઅલ લાઈફ પહેલા જેવી જ રહે છે. અને આ સર્જરીથી સેક્સ્યુઅલી જીવનમાં કોઈ અસર નથી પડતી અને તમે ખુલ્લાં ઈંજોય કરી શકો છો.અને કોઈપણ પ્રકારની બિખ વગેરે સેક્સ્યુઅલી જીવન ઈંજોય કરી શકો છો.અને આ રીત ભારતમાં ખૂબ જ સામાન્ય છે, તેને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણા માહિતી કેન્દ્રો પણ ખોલ્યા છે. પરંતુ પુરુષોને ડર લાગે છે કે નસબંધી કરાવવાથી તેમના પૌરુષત્વ પર અસર પડશે. પરંતુ આ વાત સાચી નથી. નસબંધી બાદ પણ પુરુષની સેક્સ્યુઅલ લાફઈની સંપૂર્ણ મજા લઈ શકે છે.અને અને પોતાની પાર્ટનર જોડે કોન્ડમ નો ઉપયોગ કર્યા વગર સેક્સ કરી શકે છે અને આર્થિક સ્વસ્થ્ય સારું રહે છે. વેસેલ જેલ.

એક રિસર્ચમાં સામે આવ્યું છે.કે વસેલ જેલ, ના ઉપયોગથી પ્રેગ્નેન્સી રોકી શકાય.અને એક નવી ટેકનોલોજી થી સાબિત થયુંછે .કે તમે અમુક સમય માટે આનો ઉપાયો કરવાથી તમે  પ્રેગ્નેન્સી કન્ટ્રોલ કરી શકો છો. આ એક પ્રકારની નોન-હાર્મોનલ કોન્ટ્રોસેપ્ટિક છે. જેમાં સ્ખલન દરમિયાન સ્પર્મ નથી નીકળતા. આ જેલને ઈંજેક્શન દ્વારા વાસ ડેફરેન્સમાં નાખવામાં આવે છે. જે બાદ તે સ્પર્મને બહાર આવતા અટકાવી દે છે.અને મહિલાઓને પ્રેગ્નેન્સી થવાની શક્યતાઓ ખૂબજ ઘટી જાય છે.અને સેક્સનો ભરપૂર મજા કરી શકાય છે.અને આવો જાણીએ કે તેની શરૂઆત ક્યારથી થઈ હતી.અને આ જેલ કાયમી નથી હોતી, કેટલાક વર્ષો બાદ ફરીથી તેને વાસ ડેફરેન્સમાં ઈજેક્ટ કરાય છે. તેની શરૂઆથ 2018માં થઈ હતી.

RISUNG ના મદદથી પણ પ્રેગ્નેન્સી રોકી શકાય છે.શું તમે જાણો છો કે એક શોધથી ખબર પડી છે.કે RUSING  તેનો મતબલ છે રિવર્સેબલ ઈન્હીબિશન ઓફ સ્પર્મ અંડર ગાઈડેન્સ તેને IIT ખડગપુરથી ડો. સુજોયની ટીમે બનાવ્યો છે. RISUGને પણ વાસ ડેફરેન્સમાં ઈન્જેકશન દ્વારા જેલ નાખીને સ્પર્મ રોકવામાં આવે છે.આ પ્રક્રિયા વેસેલ જેલ જેવી જ છે. પરંતુ RISUGમાં જેલ સ્પર્મને રોકતી નથી, પરંતુ નષ્ટ કરી નાખે છે. અને મહિલાઓ આ મદદથી પણ પ્રેગ્નેન્સી રોકી શકે છે.અને શરીરના પર્સનલ પાર્ટને પણ કઈ નુકશાન જતું નથી. વિડ્રોલ.

વિડ્રોલ ની મદદથી પ્રેગ્નેન્સી રોકી શકાય છે.અને તેનો ઉપયોગ સરળ રીતે કરી શકાય છે. આનો ઉપયોગ સેક્સ દરમિયાન કરવામાં આવે છે.આવો જાણીએ, એક પ્રકારનો મેલ બર્થ કંટ્રોલ રીતે છે, જેને પુલ આઉટ મેથડ પણ કહે છે. આ રીતમાં ઈન્ટરકોર્સ દરમિયાન આર્ગોઝમ પહેલા જ પુરુસ પેનિસને વજાઈનામાંથી બહાર કાઢી લે છે. તેનાથી સ્ખલન અંદર નથી થતું અને પ્રેગ્નેટ થવાના ચાન્સ ઓછા થઈ જાય છે.

આ રીતમાં સફળતા ઓછી હોવા છતા પણ સૌથી વધુ પ્રચલિત રીત છે.અને આ બાબતે પુરુષને વધારે ધ્યાન આપવું જોઈએ.કારણે વિડ્રોલની પ્રકિયા પુરુષને કરવાની હોય છે.અને યોગ્ય સમયે પોતાનું પેનિસને વજાઈનામાંથી બહાર કાઢી લેવું જોઈએ, જો આવું ન કરવામાં આવે તો પ્રેગ્નેન્સી થવાની સંભાવના વધી જાય છે.

Advertisement