‛સિરિયલની અપ્સરા’ હિના ખાનના ફોટો જોઈને ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ જોવો..

હિના ખાનને આપણે સૌ જાણતાં હશે.હિના ખાન એક સિરિયલમાં અભિનેત્રી નો રોલ ભજવે છે.અને તેને ખુબજ હોટ કહેવામાં પણ આવે છે.આ ઉપરાંત ગોલ્ડ એવોર્ડ 2019 શુક્રવારે રાત્રે એટલે કે 11 ઓક્ટોબરે મુંબઈમા આયોજિત કરવામાં આવ્યો હતો.આ એવોર્ડમાં અનેક મોટા લોકો સામેલ થયા હતા.

Advertisement

આ એવોર્ડ સમારોહમાં ટીવીની દુનિયાની તમામ હસતીઓ શામેલ થઈ હતી.અને ઘણા લોકો એ આ એવોર્ડમાં ભાગ લીધો હતો,પરંતુ બધાની નજર મોસ્ટ ચાર્મિંગ અભિનેત્રી હિના ખાન પર ટકેલી હતી.અને દરેક હસ્તીઓ હિના ખાનને જોઈ રહ્યા હતા.ગોલ્ડ એવોર્ડમાં હિના ખાન એ પણ ભાગ લીધો હતો.ગોલ્ડ એવોર્ડ સમારોહમાં હિના ખાન પિન્ક કલરનું વન ઓફ શોલ્ડર હાઈ સ્લિટ ગાઉન પહેરીને પહોંચી હતી.

આ ગાઉનમાં હિના ખાન ખૂબ જ હોટ લાગતી હતી.અને દરેક લોકો હિના ખાન ને જોઈ રહ્યા હતા.હિનાના ગાઉન પર સુંદર હૈંડવર્ક હતું.હિનાએ મેકઅપ પણ ડ્રેસ સાથે મેચ કરી રાખ્યો હતો.તે આ લૂકમાં એકદમ ગ્લેમર લાગી રહી હતી.અને તે ખુબજ હોટ પણ લાગતી હતી હિના ખાન એ દરેક હસ્તીઓ ના દિલ જીતી લીધા હતા.અને દરેક મોટી હસ્તીઓની નજર હિના ખાન પર હતી.

હિના ના આ લુકને જોઈ ને ફેન્સ ખૂબ જ ઉત્શુક થઈ ગયા હતા.હિનાના આ ગ્લેમર લૂકને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હિના ખાનના આ નવા અવતારની ખુબ તારીફ કરવામાં આવી રહી છે. કોઈએ તો કહ્યું કે, પ્રિયંકા અને દીપિકા પછીની બોલિવૂડની આ સુંદરી છે.આમ અનેક લોકો એ તેના લુક પર કોમેન્ટ કરી હતી.

આ ઉપરાંત હિના ખાન ને અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે.હિનાને ટીવી પર્સાનાલિટી ઓફ ધ યર, મોસ્ટ ફિટ એક્ટર અને બેસ્ટ એક્ટર ઈન નેગેટિગ રોલનાં એવોર્ડ માટે સન્માનિત કરવામાં આવી છે.આ ઉપરાંત તેને ખૂબ જ સમ્માન પણ આપવામાં આવ્યું હતું. તો આ તરફ હાલમાં જ હિના ખાન બિગ બોસમાં પણ ગેસ્ટ તરીકે આવી ચૂકી છે.શોમાં હિનાએ બધા સ્પર્ધકોની હિંમત વધારી હતી અને શોમાં આગળ વધવા માટે ટિપ્સ આપી હતી.

Advertisement