70 ના દાયકામાં બોલ્ડ સીન્સ જોઈ ને આ અભિનેત્રીએ મચાવી દીધી હતી સંનસની, જોવો ફોટોગ્રાફ્સ..

પહેલાના વખતની આ પ્રખ્યાત અભિનેત્રી સિમી ગ્રેવાલનો જન્મ 17 ઓક્ટોબર 1947 માં થયો હતો અને પંજાબના મુકતસરમાં જન્મેલા સિમીનો ઉછેર ઇંગ્લેંડમાં થયો હતો અને તેનો અભ્યાસ તેની બહેન અમૃતા સાથે ન્યુલેન્ડની હાઉસ સ્કૂલમાં થયો હતો અને તેમના જન્મદિવસ પર ચાલો આપણે તેમને લગતી વિશેષ બાબતો વિશે જાણીએ.

Advertisement

અને તેઓ વિદેશમાં હોવાને કારણે સિમીના ઉચ્ચારણમાં તફાવત પણ હતો અને આ કારણોસર જેની ફિલ્મની નિર્માતાઓએ તેમને ફિલ્મ ‘ટારઝન ગોઝ ટૂ ઈન્ડિયા’ માં ભૂમિકાની ઓફર પણ કરી હતી અને સિમી તે સમયે માત્ર 15 વર્ષની જ હતી અને તે 1962 માં ફિરોઝ ખાન સાથે સિમી ગ્રેવાલની પહેલી ફિલ્મ બનાવવામા આવી હતી.

જે સિમિએ તેની ફિલ્મની કારકીર્દિ દરમિયાન ઘણાં બોલ્ડ સીન આપ્યા હતા જેનાથી સર્વત્ર સનસનાટી મચી ગઈ હતી અને 1970 માં રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર પણ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં સિમી ગ્રેવાલની ભૂમિકા એટલી લાંબી નહોતી.

પણ તે વાર્તાના પાયાના ભાગ પર ફરતી હતી અને જે ખેતરમાં કપડાં બદલવાનો તેમનો દ્રશ્ય હિન્દી સિનેમાના સૌથી બોલ્ડ સીન્સમાંનો એક હતો.

અને ત્યારબાદ સિમીએ 1972 માં આવેલી ફિલ્મને સિદ્ધાર્થ માં ન્યૂડ સીન આપ્યો હતો અને તે જમાનામાં જ્યારે અભિનેત્રીઓ સાડી પહેરી હતી અને સ્ક્રીન પર કિસ કરવા માટે શરમાતી હતી જેમાં સિમિ ગ્રેવાલ ન્યૂડ સીન આપીને હેડલાઇન્સ પણ બનાવતી હતી.

અને સિમીને રાજ કપૂર સત્યજીત રે. મૃણાલ સેન અને રાજ ખોસલા જેવા મોટા દિગ્દર્શકો સાથે કામ કરવાની પણ તક મળી હતી જેમાં સિમિ ગ્રેવાલ કરઝ ફિલ્મમાં નકારાત્મક રોલમાં સિમિ ગ્રેવાલ બધા ને જોવા મળી હતી.

સિમી ગ્રેવાલનું નામ અભિનયની સાથે સાથે એન્કર માટે પણ યાદ છે કારણ કે તેમણે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે અનેક કાર્યક્રમો કર્યા હતા અને સિમી સ્ટાર પ્લસના ટોક શો ઇન્ડિયાના મોસ્ટ ડિઝિરેબલની યજમાન બની હતી.

જેમાં તે બોલિવૂડના ઉદ્યોગપતિઓ. ક્રિકેટરો અને મીડિયાના હસ્તીઓનો ઇન્ટરવ્યૂ લેતા હતા જેમાં સિમિએ બી.બી.સીના દસ્તાવેજી નાટક મહારાજાઓ માટે પણ કામ કર્યું હતું.

Advertisement