100 ટકા તમે નહીં જ જાણતાં હોવ કે, લગ્નની એક રાત પહેલા સેક્સ વિશે છોકરીઓ શુ વિચારે છે..

શું તમને ખબર છે સુહાગરાત ની એક રાત પહેલાં સેક્સ વિશે મહિલાઓ શું વિચારે છે. પુરુષ અને મહિલાઓ વચ્ચેનો સંબંધ ખૂબજ સુંદર હોય છે.પુરુષ ના જીવનમાં જ્યાં સુધી મહિલાનું આગમાં ના થાય ત્યાં સુધી.તેમનું જીવન અધુર રહે છે.તેવીજ રીતે મહિલાના જીવનમાં પુરુષનું આગના ન થાય ત્યાં સુધી મહિલા અધૂરી છે.બંને એક બીજા વગર અધૂરા છે.તો પછી આવો જાણીએ પુરુષ અને મહિલાઓ વચ્ચેના સબંધ વિશે.

Advertisement

પુરુષ અને મહિલા વચ્ચે જ્યારે તેમના લગ્નની વાત આવે ત્યારે તે જીવન ની ખૂજબ મોટી ખુશીનો અનુભવ કરે છે. અને જ્યારે લગ્નની વાત ચાલતી હોય ત્યારે અત્યારના સમયમાં છોકરો અને છોકરી એક બીજા સાથે ફોન પર વાત કરતા હોય છે.અને પોતાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધી ફોન પર વાતો ચાલતી હોય છે.

આવી વાતોમાં તેમનું લગ્ન નજીક આવતું હોય ત્યારે તેમની વાતોમાં પણ બદલાવ આવે છે. અને તેમની વાતો પોતાના લગ્નની પછી સુહાગરાત સુધી જાય છે. તેમની વાતોમાં રોમાન્સ, સેકસ, ફોર પ્લેય, જેવી વગેરે વાતો થતી હોય છે અને તે સુહાગ્રાત પહેલા મહિલાઓ ની વિચાર શ્રેણી ખૂબજ અલગ હોય હોય છે.

આપણે જાણીએ કે છોકરીઓ લગ્નની એક રાત પહેલાં સેક્સ વિશે શું વિચારે છે. છોકરીને લગ્ન પહેલાં એવો ખ્યાલ જરૂર આવે છે કે, જો પહેલી જ રાત્રે તે પતિને કહેશે કે, તે સેક્સ કરવામાં અત્યારે કન્ફર્ટેબલ ફીલ નથી કરી રહી, તો તેના પતિને એવું ન લાગે કે, તે તેને પ્રેમ નથી કરતી. પણ તેમણે શરમ આવતી હોવાથી તે એવી રીતે વાત કરે છે.

તાજેતરમાં જ થયેલાં એક સરવેમાં જાણવા મળ્યું હતું કે, 37% કપલ થાકના કારણે જ્યારે 23% કપલ દારૂ પીવાના કારણે સુહાગરાતે સેક્સ કરી શકતાં નથી.તે તેમની લગ્ન જીવન માટે ખૂબજ પોટો પ્રશ્ન ઊભો થાય છે. મહિલાઓ સુહાગરાત દરમિયાન આ વાતો વધુ વિચારતી હોય છે.

Advertisement