સોનાની વિટી ક્યારેય ન પહેરવી જોઈએ આ ત્રણ રાશિના જાતકોએ

સોનાની વીટી જે લોકો પહેરે છે એમના માટે અમે આજે એક ખબર લઇ ને આવ્યા છીએ. લોકો ખુબ જ શોખ થી સોના ની વિતિ પહેરતા હોય છે. ઘણા લોકો જ્યોતીસ ની સલાહ લઇ અને વિટી પહેરતા હોય છે. સોના ની વીટી પહેરવી ઘણા લોકો માટે ખુબ જ શુભ હોય છે. આ વીટી પહેરવાથી ઘણી તરક્કી મળે છે

Advertisement

તેના દ્વારા ભાગ્ય ના દ્વાર ખુલી જાય છે અને કિસ્મત પણ ચમકી જાય છે. અને ભાગ્ય પણ ખુલી જાય છે. પણ જ્યોતિષ અનુસાર આ ત્રણ રાશિના જાતકો માટે સોના ની વીટી શુભ નથી હોતી. સોનાની વિટી પહેરવાથી એમને આર્થિક નુકશાન થઇ શકે છે. આવો જાણી લઈએ કે કઈ છે એ ત્રણ રાશી જેણે ક્યારેય સોનાની વિટી ન પહેરવી જોઈએ.

સૌથી પહેલી રાશી છે મેષ રાશી, આ રાશિના જાતકો એ ક્યારેય સોનાની વિટી ન પહેરવી જોઈએ. એમના માટે સોનાની વીટી અશુભ સાબિત થાય છે. જો તેઓ આ વીટી પહેરશે તો એમના જીવન માં દુખ અને દુર્ભાગ્ય જ રહેશે. તેઓને સોનાની વીટી પહેર્યા પછી તમને ધંધા અને નોકરી માં સફળતા નહિ મળે. તેઓ ને આર્થિક નુકશાન પણ થઇ શકે છે.

આ બાદ જે રાશી છે તે છે કન્યા રાશી. તેઓ માટે પણ સોના ની વીટી દુર્ભાગ્ય લઇ ને આવશે.તેઓ એ સોનાની વીટી ક્યારેય ન પહેરવી જોઈએ. સોના ની વીટી પહેરવા થી એમના જીવનમાં પૈસા નું ખુબ જ નુકશાન થશે. તેઓ ની સ્થિતિ સારી થવા ને બદલે નબળી થવા લાગશે. અને જીવન માં અમુક મુશ્કેલીઓ પણ આવશે.

આ બાદ છે ધનુ રાશી. સોના ની વીટી પહેરવાથી એમના વ્યાપાર ના તરક્કી અટકી જશે. તેઓ ની ધન સંપતિ ઓછી થઇ જશે. સોના ની વીટી ની અસર તેઓ ના સુખ અઉપર પડી શકે છે. તમારા પરિવાર વચ્ચે મનભેદ અને ઝગડાઓ થઇ શકે છે. સાથે કોઈ ગંભીર શારીરિક રોગ પણ થઇ શકે છે. અને તમને આર્થિક નુકશાન પણ થઇ શકે છે. માટે આ ત્રણ રાશિના જાતકો એ સોના ની વીટી પહેરતા બચવું જોઈએ.

Advertisement