સુહાગરાત પર કામ આવશે આ 5 ટિપ્સ જાણો એના વિશે..

જેથી લગ્નની રાત્રે વિચિત્ર અનુભવ ન થાય. મોટાભાગના લોકો માટે, જેમ કે બોલીવુડની મૂવીઝ જોઈને મોટા થાય છે.તેમના માટે સુહાગરાત એટલે લગ્નની પહેલી રાત જેને લગ્નની રાત્રી કહેવામાં આવે છે. જેનો મતલબ થાય છે કે પાર્ટનર જોડે સેક્સ કરવું. જેમકે તમે સ્કિન પર જોઈ શકો છો.

Advertisement

અથવા તમારા મિત્રો જે તમને કહાની કહી હસે તે સંપૂર્ણપણે સાચું નથી. થઈ શકે છે કે તમારા મનમાં પણ સુહાગરાત ને લઈને ખૂબજ સેક્સ કરવાનો પ્લાન હોય. પરંતુ આ બંને પાર્ટનર માટે સુહાગરાત પર કોઈ અજીબ પરિસ્થિતિ ન બને તેના માટે 5 સેક્સ ટિપ્સ નું ધ્યાન કરો.

સેક્સને લઈને ઉતાવળ ન કરો.

સૌથી અગત્યની બાબત એ છે કે તમે સુહાગરાત પર કોઈ ઉતાવળ કરશો નહીં. સમય જતાં, પ્રેમથી અને ધીરે ધીરે બધું કરવાનો પ્રયાસ કરો અને આગળ વધો. ઉતાવળમાં કઈ એવું કામ ન કરો, જેના માટે તમારે પાછળથી પસ્તાવું પડે. તે સમયને જીવવાની કોશિશ કરો કારણે કે પછી આ સમય આવશે નહિ. સુહાગરાત ને સેન્સ્યુઅલી બનાવ્યા વગર જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી.પોતાની જીવનની સૌથી રોમેન્ટિક અને ઈમોશનલ રાત બનવાની કોશિશ કરો.

બિનજરૂરી ઉમ્મીદ ન રાખો.

લગ્નનાં દિવસે ભાગ દોડમાં અને રસ્મો ના કારણે સુહાગરાતના દિવસે મોટાભાગના કપલ્સ વધારે થાકી ગયેલા હોય છે. જો તમારા જીવનની સૌથી યાદગાર રાતે બેસ્ટ સેક્સ ન કરી શકાય. તો મનમાં કોઈ પણ પ્રકાર નું દુઃખ ન રાખો.અથવા તો થઈ શકે છે કે વધારે થાક ના કારણે પાર્ટનર સેક્સ કોઈ રસ ન ધરાવે, એવામાં બેસ્ટ સેક્સને લઈને ન કામ ની ઉમ્મીદ ન રાખો.

લગ્ન દરમિયાન ફ્લટિંગ જાળવી રાખો.

થોડુક વિચારો કે અંજાન વ્યક્તિ સાથે સેક્સ કરવું પડે તો, તે પણ એટલા માટે કે દરેક વ્યક્તિ કરે છે. પાર્ટનર ના મનમાં પોતાના વિશે કોઈ પ્રશ્ન ન રહે. અને શર્મિદગી વારી પરિસ્થિતિ બચવા માટે જરૂરી છે. કે તમે લગ્ન દરમિયાન પાર્ટનરની સાથે થોડીઘણી વાત કે મજાક કરો.આવું કરવાથી પોતે અને પાર્ટનરને સુહાગરાત માટે પહેલાથી જ રેડી કરી શકશો.

પાર્ટનર ને શું જોઈએ છે તે ધ્યાન રાખો.

યાદ રાખો, સુહાગરાત નો મતલબ માત્ર પોતાની જરૂરિયાતો જ નથી. પરંતુ પાર્ટનર ને પણ સમાન મહત્વ આપવાની જરૂર છે. સુહાગરાત પર સેક્સ કરતા પહેલા આ જરૂર જાણી લો કે પોતાની પાર્ટનર ખૂબજ થાક મહેસૂસ કરે છે. કે પછી તેમણે સેક્સ કરવાની ઈચ્છા ન હોય કે પછી બીજી વાતને લઈને પરેશાન હોય. આવી સ્થિતિમાં પાર્ટનર ની ઇચ્છાઓને મહત્વ આપવું જોઈએ.

વર્જીનીટી પર વધારે ધ્યાન કેન્દ્રિત ન કરો.

જો કે આપણા દેશમાં પણ લોકોની વિચારધારા અને પરિવેશ બદલાતું રહે છે,પરંતુ હજી પણ મોટી સંખ્યામાં લોકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે જે વ્યક્તિ જોડે લગ્ન કરવા માગે છે. તે વર્જી છે કે નહિ આવા માં થોડુક વિચારો જો તમારી પાર્ટનર વર્જિત નથી તે વિચારીને પરેશાન થશે કે લગ્નની રાત્રે જ્યારે પાર્ટનર ને આ વાતની ખબર પડશે તો શું થશે, ટેન્શન લીધા વગર પહેલા જ પોતાના પાર્ટનર ને આ વાત વિશે જણાવી દો.

Advertisement