તમે ભલે ગમે તેટલી વાર કોન્ડોમ વાપર્યો હશે પણ આ 7 વાત નહીં જાણતા હોવ, જાણો કોન્ડોમની હિસ્ટ્રી

આજે કોન્ડોમની અલગ અલગ ફ્લેવર બઝારમાં ઉપલબ્ધ છે તો આજે અહીં જાણીશું, આજે આપણે કોન્ડોમ વિશે વાત કરીશું. કોન્ડોમ સુરક્ષિત સેક્સ કરવા માટે સૌથી સુરક્ષિત છે, કોન્ડોમ કે કોન્ડમ એ એક ગર્ભાધાન અવરોધી કે નિરોધી સાધન છે આને જાતિય સંભોગનો સમયે સૌથી સામાન્ય રીતે વપરાતું સાધન છે. ગર્ભાધાન સાથે સાથે આ જાતીય રોગ જેવાકે ગોનોરીયા, સીફીલીસ અને એચ. આય.વી ને રોકવામાં પણ મદદ કરે છે. આ સાધનને પુરુષના ઉત્તેજીત લિંગ પર પહેરવામાં આવે છે. આ સાધન મોજા કે ફુગ્ગા જેવું હોય છે. આ સાધન પુરુષના વીર્યને તે સંભોગી સાથીના શરીરમાં પ્રવેશતા અટકાવે છે. હવે તો લગભગ 50 કરતા વધુ ફ્લેવર ના કોન્ડોમ બઝારમાં ઉપલબ્ધ છે તો ક્યાં કોન્ડોમ સારા મહિલાઓની શું છે પસંદ જાણો. માર્કેટમાં રોજ-રોજ આપણે નવી ફ્લેવર ના કોન્ડમ જોઈએ છે.

Advertisement

ઘણી રીતના કોન્ડમ બજારમાં ઉપલબ્ધ છે.

હાલના સમયમાં કોન્ડોમ પ્રાય લેટેક્સમાંથી બનાવવામાં આવે છે. તે સિવાય અન્ય પદાર્થો જેવાકે પોલીયુરેથેન, પોલીસોપ્રીન કે ઘેટાના આંતરડામાંથી પણ કોન્ડમ બનાવવામાં આવે છે. સ્ત્રીઓ વાપરી શકે તેવા સ્ત્રી કોન્ડોમ પણ હવે ઉપલબ્ધ છે. જો તમે બેડ પર કંઈક અલગ કરવાના શોખીન છો તો તમે અલગ અલગ પ્રકારના કોન્ડોમનો ઉપયોગ કરતા હશો. જેમ કે ફ્રૂટ, સ્ટ્રોબેરી અને કોલેટ ફ્લેવરના કોન્ડોમનો ઉપયોગ તમે કર્યો જ હશે પરંતુ આજે અમે તમને એવા 7 કોન્ડોમ વિશે માહિતી આપીશું કે જેનો ઉપયોગ કરીને તમે તમારી રાતને યાદગાર બનાવી દેશો.

વિસ્કી કોન્ડોમ.

દારૂની ચુસ્કી લગાવ્યા વગર નશો કરવો હોય તો આ વિસ્કી કોન્ડોમ તમારું સ્વાગત કરે છે. કોન્ડોમ સામાન્ય રીતે લેટેક્સ અથવા પોલીયુરેથેનથી(polyurethane) માંથી બને છે. તે પાતળા આવરણની જેમ છે જે સ્પર્મ ને યોનિમાં પ્રવેશતા અટકાવે છે, અને અનિચ્છનીય ગર્ભાવસ્થા અને એસટીડીની શક્યતા ઘટાડે છે. પુરૂષ કોન્ડોમ સામાન્ય રીતે લેટેક્સમાંથી બને છે અને સ્ત્રી કોન્ડોમ પોલીયુરેથીનમાંથી બને છે. જેમાં વિસ્કીના ફ્લેવર ઘણા છે.

લવ લાઈટ ટેકનોસેક્સ કોન્ડોમ.

આ કોન્ડોમ સાથે સાથે ગ્લો સ્ટિકનું કામ કરશે જે તમારી રાતને ઝળહળતી રાખશે.જેના માટે તમારે તેને માત્ર અડધો કલાક માટે ચાર્જ કરવો પડશે. એક સ્ત્રી કોન્ડોમ બંધ ખુલ્લું રિંગ જેવું હોય છે. કોન્ડોમનો બંધ ધાર ભાગ અંગૂઠાની મદદથી વૅગનમાં દાખલ થાય છે જ્યારે બીજો ભાગ વેજીના માં પ્રવેશ થાય છે. કોન્ડોમ યોનિની દિવાલો પર કામ કરે છે.

પિકાચુ કોન્ડોમ.

પોકેમોન લવર્સ માટે પિકાચુ કોન્ડોમ સારો ઓપ્શન છે. તમે બેડરૂમમાં આ કોન્ડોમથી પણ પ્રેમ વ્યક્ત કરી શકો છો.એકવાર જયારે પુરુષ ઓર્ગેજ્મ મહેસુસ કરે, તો એને ઈરેક્શન ની સ્થિતિમાં પેનીસને બહાર કાઢી લેવું જોઈએ. એક વાર પેનીસનું ઈરેક્શન ખતમ થઇ જવું કે સાધારણ સ્થિતિમાં આવું , એના પછી કોન્ડોમ સરકવા લાગે.

ટક્સિડો કોન્ડોમ.

એક જેન્ટલમેનની જેમ જો તમે સિલ્કી અને સ્મૂથ ફીલિંગ ઈચ્છો છો તો આ ટક્સિડો કોન્ડોમનો ઉપયોગ કરો.જ્યારે કોઈ પુરુષ કોન્ડોમ પેહેને છે ત્યારે પુરે પૂરું પેનીસ ને કોન્ડોમથી કવર કરે છે. યાદ રાખો, જ્યારે પેનીસ સંપૂર્ણપણે ક્રિયાપ્રતિક્રિયા કરે છે ત્યારે કોન્ડોમ પહેરવામાં આવે છે.

બેકન કોન્ડોમ.

જો તમે બેડ પર બ્રેકફાસ્ટ કરવાનું પસંદ છે તો બેકન ફ્લેવરવાળો આ કોન્ડોમ તમારા માટે સારો ઓપ્શન બની રહેશે.સૌથી સામાન્ય કોન્ડોમ રીતે મળી રહેતાં કૃત્રીમ કોન્ડોમ પોલીયુરીથેન માંથી બનાવવામાં આવે છે. આ સિવાય અન્ય કૃત્રીમ પદાર્થો જેમકે રાળ કે પોલીઆઈસોપ્રીનમાંથી પણ બનાવવામાં આવે છે.પોલીયુરીથેન કોન્દોમ લેટેક્સ કોન્ડોમ જેટલીથ પહોળાઈ અને જાડાઈ ધરાવે છે.

ડ્યૂરેક્સ જિન્સ.

આ કોન્ડોમ એટલો સ્લિમ છે કે તેનું પેકેટ તમારા જિન્સના મીની પોકેટમા આવી જાય છે. આંતરડાની ચામડાંમાંથેએ બનતા કોન્ડોમને લેમ્બસ્કીન કોન્ડોમ કહે છે. આ પદાર્થમાંથેએ બનતાં કોન્ડોમ છીદ્રાળુ હોવાને કારણે ગુપ્ત રોગોના સંસર્ગથી બચાવ નથી કરતાં. તેમના છીદ્રો વીર્યને રોકવા સમર્થ હોય છે પણ રોગ કારક પદાર્થો તેમાંથી પસાર થઈ શકે છે.

લોલિપોપ કોન્ડોમ.

 

જો તમે બાળપણની લોલિપોપ મિસ કરો છો તો પછી કોની રાહ જુઓ છો..યાદ કરી લો ફરીથી તે લોલિપોપ કેન્ડીને. સ્તંભનમાં અભિ વૃદ્ધિ કરે તેવા કોન્ડોમ યુરોપીય યુનિયનની સંસ્થાની માન્યતા માટે મોકલાવાયા છે. બમણા અંધ પરીક્ષણમાં જણાયું છે કે આવા કોન્ડોમ સાધારણ કોન્ડોમ કરતાં વધુ ફાયદાકારક હતાં. આ વાપરવાથેએ લિંગના કદમાં વધારો અને સ્તંભન લાંબા સુધી ટકતું હોવાનું જણાયું હતું.

ચોકલેટ કોન્ડોમ.

તમે તમારી સેક્સ પાર્ટનરને ચોકલેટ કોન્ડોમની સાથે એક ચોકલેટ આપો તે તેને સૌથી વધુ ગમશે, એક સર્વે અનુસાર 75% કરતા વધુ મહિલાઓને ચોકલેટ કોન્ડોમ વધુ પસંદ છે. ચોકલેટ કોન્ડોમને ઓપન કરતા જ આખા રૂમમાં એક મસ્ત ચોકલેટની સ્મેલ ફેલાઈ જાય છે.

Advertisement