પોતાની માઁ કરતા સોતેલી માઁ ને વધુ પસંદ કરે છે, આ બોલિવૂડ સ્ટાર.

આજ અમે તમને બોલીવુડ ના એવા સિતારાઓ વિશે કહેવા જઈ રહ્યા છે જે પોતાની સૌતેલી મા ને ખૂબ જ પ્રેમ કરે છે આજકાલ બોલિવૂડમાં સ્ટાર કીડ્સ નો સમય ચાલી રહ્યો છે. અને સ્ટાર કીડ્સ પોતાના નામ અને એક્ટિંગ ના દમ પર બોલીવુડમાં નવી જગ્યા બનાવવા માટે ગમતે હદ સુધી સફળ રહે છે. જી હા કીડ્સ ના લીધે બોલીવુડ ની રાહ અન્ય છોકરાના મૂતાબિક આસન થઈ જાય છે.

Advertisement

કારણ કે તેઓ તેમના નામની આગળ સ્ટાર કિડ્સ લાગી જાય છે. તેથી તેઓ પોતાને માટે કામ શોધવામાં વધારે સમય લાગતો નથી. પરંતુ કામ સુધી વાત નહિ અટકતી, પણ તેની સાથે સખત મહેનત પણ કરવી પડે છે. આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. કે જેઓ તેમની સૌતેલી માતાને ખૂબ જ ચાહે છે. તો ચાલો જાણીએ કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે.

બોલીવુડ માં એવા કેટલાક સિતારાઓ છે. કે જેમને બિજા લગ્ન કર્યા છે. અને તેમના છોકરા તેમનાથી અલગ રહે છે. પણ અમુક એવા સ્ટાર છે, કે જે પોતાની સોતેલી માં ને નફરત કરવાનું વિચારતા પણ નથી. પણ એમને ખૂબજ પ્રેમ કરે છે. તો આવો જાણીએ કે આ કડીમાં ક્યાં ક્યાં સિતારાઓ આવે છે.

શાહિદ કપૂર.

બોલિવૂડના ચોકલેટ બોય તરીકે જાણીતા શાહિદ કપૂરની કારકિર્દી ઘણી સારી રહી છે. શાહિદ કપૂરે નામ અને ફેમ બંને બનાવ્યા છે. શાહિદ કપૂર ના પિતા પંકજ કપૂર બીજા લગ્ન સુપ્રિયા પાઠક સાથે કર્યા હતા. જેને શાહિદ કપૂરના ખૂબજ પ્રેમ કરતા હતા. તમને જણાવી દઈએ કે શાહિદ કપૂરની માતાનું નામ નીલિમા અઝીમ છે.

સની દેઓલ.

સની દેઓલના પિતા ધર્મેન્દ્ર બોલિવૂડના સર્વશ્રેષ્ઠ કલાકારોમાંના એક રહ્યા છે. ધર્મેન્દ્ર એ પોતાના કરિયરમાં એકથી બળકર એક ફિલ્મમાં કામ કર્યું છે. અને તેમનો છોકરો સની દેઓલ પણ ખૂબ નામ કમાયું છે. ધર્મેન્દ્ર એ હેમા માલીની જોડે બીજું લગ્ન કર્યું છે. જેના પછી સનિ દેઓલ હેમા માલિની ખૂબજ પ્રેમ કરે છે. અને હંમેશા પોતાની સોતેલી માં જોડે રહે છે.

સારા અલ્લી ખાન.

બોલીવુડ ની નયી નવેલી અભિનેત્રી અલી ખાન હવે કોઈ પહેચાનની મોહતાજ નથી. સારા અલી ખાન જ્યારે થી હિરોઈન બની છે ત્યારથી તેમની ચર્ચા લગાતાર થતી આવી રહી છે જણાવી દઈએ કે સારા અલી ખાન ની માતાનું નામ અમૃત સિંહ છે. જેને એ ખૂબજ પ્રેમ કરે છે પરંતુ તે સૈફ અલી ખાનની બીજી પત્ની એટલે કે કરીના કપૂરને પણ ખૂબ પસંદ કરે છે. એટલે કે સારા અલી ખાન તેની સોતેલી માતાને નફરત નથી કરતી.

સલમાન ખાન.

સલમાંન ખાનના કહેવા પર બોલીવુડ આજે ફેરવાય જાય છે. મતલબ સાફ છે. સલમાન ખાન બોલીવુડનો એક મોટો ચહેરો છે. સલમાન ખાન ભલે કુવારા હોય. પણ તેમના પિતા બે લગ્ન કરી ચુંક્યા છે. સલમાન ખાન પોતાના પિતાની બીજી પત્ની હેલન થી વધારે પ્રેમ કરતા હતા એમને પોતાની મા અને સોતેલી માતા વચ્ચે ક્યારેય ભેદ કર્યો નથી અને તે બંનેનો સંપૂર્ણ આદર કરે છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here