આ છે બોલિવૂડ ની સૌથી ગોરી હીરોઇનો, નંબર બે તો છે સૌથી સુંદર

ભારત ના સિનેમા જગતમાં વિવિધ પ્રકારના ની અભિનેત્રીઓ છે, અહીં કેટલીક અભિનેત્રી નેંચરલી બહુ સુંદર છે. તેમને પ્લાસ્ટિક સર્જરી કરાવવા ની કોઇ જરૂર નથી, તમને જાણવા મળ્યું હશે કે બોલિવૂડ ની કેટલીક અભિનેત્રીઓ પોતાની સુંદરતા વધારવા માટે પ્લાસ્ટિક સર્જરી નો મદદ લે છે, ગૌરી અને સુંદર દેખાવું તે દરેક ની ઈચ્છા હોય છે, કેટલીક વાર કાળો રંગ હોવાથી લોકો નો આત્મવિશ્વાસ ઓછો થાય છે.

Advertisement

બૉલીવુડ ઉધોગ માં કેટલીક અભિનેત્રીઓ જેવી કે કાજોલ, શિલ્પા શેટ્ટી, પ્રિયંકા ચોપડા, વગેરે ફેયર કોમ્પ્લેક્ષ માટે સ્કિન લાઈટીંગ ટ્રીટમેન્ટ નો સહારો લીધો છે, પછી કેટલીક એવી પણ અભિનેત્રી ઓ છે જેમની મુખ ની સુંદરતા પહેલેથી જ છે, અને તેમણે મેકપ કરવાની બહુ જરૂર નથી હોતી, બહુ ઓછી એવી મહિલાઓ છે જેમના ચહેરા અને ગૌરાપન બંને સાફ છે, આજે તમને અમે પોસ્ટ માં બતવી જઈ રહ્યા છે કે જેમની સંખ્યા બૉલીવુડ ની સૌથી ગોરી અભિનેત્રી માં કરવામાં આવે છે.

કરીના કપૂર.

કરીના કપૂર ની ગણના બોલીવૂડ ની સૌથી ગૌરી અભિનેત્રીઓ માં કરવામાં આવે છે, તેમનો રંગ કાજોલ ની જેમ સફેદ ચહેરા પર દાગ જોવા નથી મળતા.

અનુષ્કા શર્મા.

અનુષ્કા શર્મા આજે બોલીવૂડ ની ટોચ ની અભિનેત્રી બની ગઈ છે, હાલ માજ ક્રિકેટ ના સમ્રાટ વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા. અનુષ્કા શર્મા દેખાવ માં સુંદર અને તેમનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે.

તમન્ના ભાટિયા.

તમન્ના ભાટિયા નો જન્મ મુંબઈ માં થયો હતો, તેમને સાઉથ ની કેટલીક ફિલ્મમાં કામ કર્યું છે, તમન્ના ભાટિયા બોલિવૂડ માં પણ કામ કર્યું છે અને તે સૌથી ગૌરી અભિનેત્રી છે.

મોનિકા બેદી.

અંડરવર્લ્ડ ડોન અબુ સ્લેમ અને અભિનેત્રી મોનીકા બેદી નું અફયેર બહુ વર્ષો સુધી ચર્ચામાં રહ્યું, પોલીસ દ્વારા પકડવા પર મોનીકા બેદી એ અબુ સ્લેમ ની સાથે જેલમાં સજા ભોગવી હતી, પણ અત્યારે તે સજા ભોગવીને બૉલીવુડ માં પાછી આવી છે, મોનીકા બેદીનું પણ નામ બોલીવૂડ ની ગૌરી સુંદર મહિલાઓ માં રહ્યું છે.

જેકલીન ફર્નાંડીશ.

હવે લિસ્ટમાં નામ આવે છે શ્રીલંકા ની સુંદર અભિનેત્રી જેકલીન ફર્નાંડીશ નું, જેકલીન ફર્નાંડીશ બોલીવૂડ ની અભિનેત્રીઓ સૌથી વધારે ચર્ચા આવી ગઈ છે, પોતાના નાના સફર ના તે બોલીવૂડ ના મોટા મોટા સ્ટાર સાથે કામ કરી ચુકી છે, જેકલીન દેખાવ માં વાળ ની ઘટા અને સુંદર ચહેરા થી બૉલીવુડ ની સૌથી ગૌરી અભિનેત્રીઓ માં રહેલ છે.

કરિશ્મા કપૂર.

કરિશ્મા 90 ના દશક ની મશહૂર અભિનેત્રી હતી, કરીના કપૂર ની જેમ તેની બહેન કરિશ્મા કપૂર પણ 44 વર્ષ ની ઉંમર માં બહુ સુંદર નજર આવે છે.

કેટરીના કૈફ.

કેટરીના કૈફ નું નામ દુનિયા ની મહસુર અભિનેત્રી માં રહ્યું છે, કેટરીના કૈફ ને બૉલીવુડ ના પરદા પર લાવનાર સલમાન ખાન હતા, જુના સમય માં સર્વશ્રેષ્ઠ અભિનેતા માં શામેલ હતા, અને તમને જણાવી દઈએ કે કેટરીના કૈફ પણ સુંદર અભિનેત્રી છે.

આલિયા ભટ્ટ.

પોતાની ફિલ્મમાં અદાકારી નું બળ માનનાર અભિનેત્રી આલિયા ભટ્ટ આજે અભિનેત્રીઓ માં 1 નંબર પર છે, તેમણે, હાઇવે, જિંદગી ના મિલેગી દુબારા, જેવી ફિલ્મો માં ધમાલ મચાવી, અને હાલ માં રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ ઓફીસ માં સુપરહિટ રહી, આલિયા દેખાવ માં સુંદર અને તેમનો રંગ દૂધ જેવો છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here