તમારી હથેળીમાં તો નથી ને આવી રેખાઓ,નહીં તો રહેશે આર્થિક મુશ્કેલીઓ..

કહેવામા આવેછે કે જીવન માં સુખ દુઃખ અને અમીરી ગરીબી ના કિસ્મત ની રમત છે. હાથો ની રેખાઓ માં જીવન નું રહસ્ય છુપાયેલું છે. આ રેખા માં લખેલું હોય છે કે જોવન મોજ થી જશે અથવા જીવન માં હંમેશા સાહસ કરશો. હથેળી કઈ રેખાઓ વિસે સમૃદ્ધ શાસ્ત્ર માં જણાવ્યું કે આ રેખાઓ ની હાજરી માં જીવનભર ધન ની મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.વ્યક્તિ લાખ રૂપિયા કમાઈ લે પણ બરકત નહીં મળે.

Advertisement

મનિબંધ રેખા થી વધારે મુશ્કેલીઓ.

હસ્તરેખા વિજ્ઞાન પ્રમાણે.જે વ્યક્તિ ની રેખાઓ દરેક જગ્યાએ તૂટેલી હોય તે તેની પર જીવનભર મુશ્કેલીઓ આવશે.અને જો વ્યક્તિ ની હાથ ની મનીરેખા સ્પષ્ટ અને સીધી તો તેનું ભાગ્ય પ્રબળ બની જાય છે.મનિબંધ નું તૂટવાનો અર્થ આર્થિક સ્થિતિ દર્શાવે છે.

ભાગ્ય રેખા હોય એવી તો નથી રહેતા રૂપિયા.

ભાગ્ય રેખા જો છૂટી છૂટી અથવા જર્જરીત હોય છે અને તે રેખા મસ્તિષ્ક રેખા પર જોઈને રોકાય તો તેવા વ્યક્તિ તેવો વ્યક્તિ કેટલીક બાબતો માં ઉજવાયે લો હોવા ના કારણે તે આર્થિક સ્થિતિ કષ્ટ નો સામનો કરે છે .તેવા લોકો ની ઇન્કમ એટલી નથી હોતી.અને ઘેર જરૂરી ખર્ચો સામે આવે છે. અને તેમના બજેટ ને હલાવી દે છે.

મહેનત કરવામાં પાછળ નથી રહેતા.

સમૃદીક શાસ્ત્ર અનુસાર મણીબેન રેખા અંદર થી ભાગ્ય રેખા ની મધ્ય માં વચ્ચે વાળી આંગળી ના ત્રીજા પર્વ સુધી પહોંચી જાય તો તેમને આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.

શોખ મોજ માં ખર્ચ.

જો કોઈ રેખા શુક્ર પર્વત થી નીકળી અને મંગળ પર્વત સુધી જાય તો તેવા વ્યક્તિ પાસે રૂપિયા નથી ટકતા .સાથે સાથે શુક્ર નિશાન ની સામે ચોકડી હોય તો તે વ્યક્તિ પણ રૂપિયા બચાવવામાં નિષ્ફળ જાય છે. આવા લોકો ખોટી આદતો અને મોજ શોક માં રૂપિયા વધારે ખર્ચ કરે છે.

રૂપિયા બચાવવાની સંભાવના નથી.

જો કોઈ પણ હાથની આંગળીની આંગળી ની બાજુ નજીકમાં ભૂરા અથવા કાળા રંગની તલ હોય, તો આવા લોકોને પૈસા બચાવવાની સંભાવના ઓછી હોય છે. પૈસા આવે તે પહેલાં પણ ઘણા પ્રકાર ના ખર્ચ કરવામાં આવે છે.

અહીં હથેળી માં હોય તારાની નિશાની છે.

હસ્તરેખાશાસ્ત્ર મુજબ, જો કોઈની હથેળીમાં હૃદયની રેખાની નીચે તારો અથવા ચક્ર નિશાની હોય છે. વળી,જો તેની કોઈ પણ શાખા બુધ પર્વતને પાર કરે છે અને હૃદયની રેખામાં જોડાય છે,તો પછી આ બંને પરિસ્થિતિઓમાં વ્યક્તિ ગરીબીનો સામનો કરી શકે છે. તેને લાંબા સમય સુધી પૈસાનો નથી રહેતા.

Advertisement