30 વર્ષીય ડિલિવરી બોય એ મહિલાને ઘરમાં એકલી જોઈ ને ઘરમાં લઈ ગયો અને કર્યું એવું કામ કે..

આપણે સૌ જાણીએ છીએ કે અજલાક બળાત્કાર,રેપ,દુષ્કાર્મ વગેરે જેવા કિસ્સાઓ ખુબજ સામે આવી રહ્યા છે.અનેક શહેરો માંથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.સરકારે તેમની સામે કડક પગલું ઉઠાવું જોઈએ,આ ઉપરાંત તમે આવા કિસ્સાઓ તો ખુબજ જોયા હશે પરંતુ આ કિસ્સો સાંભળી ને તમે પણ વિચારમાં પડી જશે.

Advertisement

આ કિસ્સો મૂળ નોઈડા શહેરનો છે.આ કિસ્સો એવો છે કે એક 30 વર્ષીય ડિલિવરી બોય રિટર્ન વસ્તુ લેવા માટે મહિલાના ઘરે આવ્યો ઘરમાં એકલી જોઈ ને મહિલાને અંદર લઈ ગયો હતો અને પછી જે થયું એ ખુબજ આશ્ચર્યજનક હતું.ડિલિવરી બોય સોમવારે પીડિતાના ઘરે રિટર્ન આઈટમ લેવા આવ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થયા બાદ યુવકે મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.અને મહિલાને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ કિસ્સો એક ડિલિવરી બોયનો છે.આ ડિલિવરી બોય નું નામ ભુપેન્દ્ર પાલ હતું.નોઈડામાં રહેતી 43 વર્ષની એક મહિલાએ એમેઝોનના 30 વર્ષના ડિલિવરી એજન્ટ સામે જાતીય સતામણી અને દુષ્કર્મના પ્રયાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે.અને તેની સામે કડક કાર્યવાહી કરવાની નોંધ કરી છે.મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યાં છે કે, નોઇડાના એપાર્ટમેન્ટમાં તેના ઘરે આવેલા ડિલિવરી બોયે તેને હિપ્નોટાઈઝ કરીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો.અને મને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સંપૂર્ણ કિસ્સો ખુબજ ચોંકાવનારો છે.આ બનાવ નોયડામાં રહેતી એક મહિલાનો છે.ડિલિવરી બોય સોમવારે પીડિતાના ઘરે રિટર્ન આઈટમ લેવા આવ્યો હતો. મહિલા અને યુવક વચ્ચે કોઈક વાતે બોલાચાલી થયા બાદ યુવકે મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ 30 વર્ષના ડિલિવરી બોયને શોધી રહી છે.અને તેની સંપૂર્ણ શોધખોળ કરી રહી છે.અને તેને પકડીને કડક કાર્યવાહી કરવાની મહિલાએ માંગ કરી છે.

આ ઉપરાંત મહિલાને સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવી હતી.મહિલાની પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે એમેઝોન પાસેથી કેટલીક પ્રોડક્ટ ખરીદ કર્યાં બાદ તે તમામ વસ્તુ પરત કરવાની અરજી કરી હતી. આરોપી સવારે 11:20 વાગે પ્રોડક્ટ પરત લેવા તેના ફ્લેટ પર પહોંચ્યો હતો.અને દરેક વસ્તુ પછી લેવાની માંગ કરી હતી.સોસાયટી રજિસ્ટરમાં થયેલી નોંધ મુજબ તેનું નામ ભૂપેન્દ્ર પાલ હતું.અને તે મૂળ ક્યાંનો છે તે હજુ કોઈ જાણકારી મળી નથી.

આ ઉપરાંત મહિલાએ તેના પર આરોપ લગાવ્યો હતો અને તેના પર મહિલાએ આક્ષેપ કર્યાં છે કે ભૂપેન્દ્રએ તેને હિપ્નોટાઇઝ કરતાં તેનું મગજ સુન્ન થઈ ગયું હતું. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જોયું કે યુવક તેની સામે કપડાં પહેર્યાં વગર ઉભો હતો. ત્યાર બાદ તેણે મદદ માટે ચીસો પાડવાનું શરૂ કર્યું હતું. મહિલાએ બાથરૂમમાં જઈને ફ્લોર વાઈપર ઉપાડીને યુવકને માર મારવાનું શરૂ કરતાં તે ભાગી ગયો હતો.અને એ ઘર છોડી ને ભાગી ગયો હતો.

મહિલાની બહેને જણાવ્યું હતું કે, તે બપોરે બે વાગે બહેનના ફ્લેટ પર આવી હતી. સોસાયટી રજિસ્ટરમાં ભુપેન્દ્રએ લખેલા ફોન પર તેણે પૂછ્યું હતું કે તે ક્યાંથી આવ્યો હતો? તો તેણે જવાબ આપ્યો હતો કે તે સેક્ટર 58માં આવેલી એમેઝોન પિક અપ ઓફિસમાંથી આવ્યો હતો.બહેને એમેઝોનને પણ ફરિયાદ કરી છે.અને આરોપી પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Advertisement