વજન ઉતારવા માં જાદુ સમાન સાબિત થશે લસણ અને મધ,

વજન ઉતારવા માં જાદુ સમાન સાબિત થશે લસણ અને મધ.

Advertisement

વજન ઓછું કરવાનું કોઈ શોર્ટ કટ નથી વજન ઘટાડવા માટે તમારે તંદુરસ્ત આહારની સાથે કસરત રૂટિન ને સિરિયસલી ફોલો કરવુ જોઈએ.પણ તમને એ જાણીને ખુશી થશે કે અમુક ટ્રીકસ છે, જેના ઉપયોગથી તમારું વજન ઘટી શકે છે. કાચું લસણ અને મધ વજન ઘટાડવા માટે એક જાદૂઈ ટ્રિક્સ સાબિત થઈ શકે છે.લસણ અને મધ ના અલગ અલગ ફાયદા બધાને ખબર છે, પણ તેને સાથે લેવાથી ખૂબજ ફાયદો થઈ શકે છે. અહી જાણો લસણ અને મધ સહિત કેટલાક ડ્રિંકસ જે વજન ઘટાડવા માટે તમને મદદ કરસે.

લસણ અને મધ.

આ મિશ્રણ બનાવવા માટે, લસણની 3-4 કળીઓ લો અને તેને નાના ટુકડા કરો. હવે નાના કપમાં મધ લો અને તેમાં લસણ ટુકડા મિક્સ કરો.પછી તેને સારી રીતે મિશ્રણ કર્યા પછી સવારે ખાલી પેટ લો, તમે તેને ઓછામાં ઓછા 3 દિવસ માટે પણ રાખી શકો છો અને તેને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

શું છે ફાયદો.

લસણ અને મધ પીવું એટલું સારું નહિ લાગે પણ વજન ઘટાડવા માટે તમને ગણો ફાયદો જોઈ શકો છો. તેને ખાલી પેટ લેવાથી વજન ઘટાડવાની સાથે તમારા ઓવરઓલ સ્વાસ્થ્ય પર પણ ઘણો સારો અસર પડે છે. આ ડાયાજેક્સ સારું કરવાની સાથે સાથે તમારી બોડીને પણ ડિટોક્સિફાઇ કરે છે. શરદી અને ઉધરસ સામે લડવામાં પણ મદદ કરે છે, તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

કાકડી અને આદુ.

આદુને તેના ઔષધીય ગુણોનો લીધે વર્ષો થી વાપરવામાં આવે છે.તેમાં એન્ટી ઇન્ફોલેમટ્રી ગુણ હોય છે.અહી તમારે ડાજેકશ સારું કરે છે.અને તમારી કમ્યુનિટી સિસ્ટરન ને સારી બનાવે છે. તેને ખીર જોડે મિક્સ કરવાથી તેનો ઔષોધી નો વધારે ફાયદો મળે છે.તેનું ડ્રિંકે બનવા માટે પાણીમાં આદુ નાખો અને પાણી ઉકાળો અને પછી ઠંડુ થવા દો ત્યારે કાકડીના ટુકડા ઉમેરો તમે તેમાં બરફ અને મધ પણ ઉમેરી શકો છો.

સફરજન નો રસ.

તેને સફરજન સીઇડર વિનેગમ કહે છે.આ સફરજન ખાંડ અને યિસ્ટથી બને છે.તેને સૈલડ ડ્રેસિંગ, મૈંરીડેશ, ફૂડ પ્રિઝર્વેટિવ્સ અને ચટનીમાં ઉપયોગ થાય છે તેનાથી સ્વસ્થ્ય ફાયદો રહે છે, વજન ઘટાડવા મદદ થાય છે. તેમાં એસિટિક એસિડ હોય છે અને અભ્યાસ મુજબ તે વજન વધારવામાં રોકે છે.

હળદર ની ચા.

હળદર ચાના ઘણા ફાયદા છે જેમ કે તે તમારી રોગપ્રતિકારક શક્તિને તેજ કરે છે. હૃદયની સમસ્યાઓ દૂર કરે છે અને કેન્સરથી પણ બચાવે છે, તે પાચનની પ્રક્રિયાને તેજ કરે છે, પાચનશકિત વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ કરક્યુંમીન હોય છે જેમાં હીલિંગ ગુણધર્મ હોય છે, તે ચરબી પેશીઓના વિકાસને અટકાવે છે.

મેથીના દાણા.

તેમાં ગેલેક્ટોમેન નામનું કમ્પાઉન્ડ હોય છે જેનાથી ભૂખ નથી લાગતી તે શરીરની પાચનશક્તિ વધારે છે. મેથીના કેટલાક દાણા શેકી લો અને તેને ભૂકો કરીને પાવડર બનાવો તેને વહેલા સવારે ખાલી પેટે પીવો અથવા આખી રાત પાણીમાં રાખો અને તેને સવારે સેવન કરો.

Advertisement