વિશ્વની સૌથી ગ્લેમરસ ફૂટબોલ રેફરી છે કલાઉડિયા રોમાની,બૉલીવુડની અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે,જોવો ફોટા..

આપણે ઘણી બધી હોટ મોડેલો ને જોઈ હશે,અને બૉલીવુડમાં પણ અનેક અભિનેત્રીઓ છે જે ખુબજ હોટ અને સુંદર દેખાઈ છે.પરંતુ આ હોટ ગર્લ્સ ને જોઈ ને તમે પણ ચકિત થઈ જશો,આ વિશ્વની સૌથી ગ્લેમરસ રેફરી છે.

Advertisement

કલાઉડિયા રોમાની.બૉલીવુડ ની અભિનેત્રીઓ ને પણ આપે છે ટક્કર.ઇટાલિયન-અમેરિકન મોડલ ક્લાઉડિયા રોમાની જાણીતી ફુટબૉલ રેફરી છે.તેણે પ્રોફેશનલ ફુટબોલ લીગ Serie A અને Serie Bને ક્વૉલીફાઇડ કરી છે.

રોમાની ફુટબૉલ રેફરી હોવાની સાથે મૉડેલ પણ છે.અને તેને ફૂટબોલની ગ્લેમરસ રેફરી તરીકે ઓળખવામાં આવે છે.અને એવું પણ કહેવામાં આવે છે કે તે બૉલીવુડની અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે છે.

આ ઉપરાંત કલાઉડિયા રોમાની ખૂબ જ હોટ અને સુંદર રેફરી તરીકે પણ ઓળખવામાં આવે છે.તે અનેક ઇન્ટરનેશનલ મેગેઝીનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે. રોમાની પોતાની હૉટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.અને તેને ફોટા માં લોકો લાખો ની સંખ્યામાં લાઈક પણ કરે છે.

આ સિવાય તેને ઇન્સ્ટાગ્રામમાં પણ લાખો લોકો ફોલો કરે છે.અને તેની આ તસવીરો પર હજારો લાઇક્સ મળે છે.અને સોસિયલ મીડિયામાં તેની આ તસવીર ખૂબ જ પ્રખ્યાત પણ છે.

આ ઉપરાંત તે બૉલીવુડ ની અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે છે.ક્લાઉડિયા રોમાનીને વર્ષ 2016માં દુનિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત રોમાનીના ફોટોને લાખો લોકો લાઈક કરે છે.રોમાનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મિલિયનથી વધુ ફૉલોઅર્સ છે.

આ સિવાય રોમાની તેની અનેક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકે છે.રોમાની અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

આ ઉપરાંત રોમાની ના ફેન્સ તેની બોલ્ડ તસવીરો જોવા માટે ખૂબ જ ઉત્શુક હોય છે.રોમાનીના ફેન્સ તેની આવી તસવીરોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.

આ સિવાય તે અવારનવાર અનેક વાર તેના ફોટો શેર કરે છે અને ક્લાઉડિયા રોમાની જબરદસ્ત ફોટોશૂટ કરાવતી રહે છે.રોમાનીની પોપ્યુલારિટી દુનિયાભરમાં ફેલાયેલી છે.

Advertisement