27 વર્ષ નો યુવાન 15 વર્ષીય યુવતી ને પ્રેમજાળમાં ફસાવી, તેની સાથે દરરોજ કરતો હતો એવું વિચિત્ર કૃત્ય, જાણી ને તમે પણ ચોંકી જશો

હાલમાં સમગ્ર દેશ માં પ્રેમી પંખીડાઓ ના વિચિત્ર કિસ્સા જોવા મળી રહ્યાં છે જેમાં ક્યાંક ને ક્યાંક છોકરીઓ ને પોતાની ભૂલ ને કારણે ખુબજ કપરી પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે.ખીરીના મૈલાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસાથે ભાગેલા એક પ્રેમી યુગલે ઝહેર ખાઈ લીધું.

Advertisement

જેમાં પ્રેમિકાનું મૃત્યુ નીપજ્યું.તેનું શબ ગામની બહાર પડેલું મળ્યું.જ્યારે પ્રેમીની સ્થિતિ નાજુક છે.તેને પીએન સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.કિશોરીના પરિવારજનોએ યુવાન પર રેપ બાદ હત્યાનો આરોપ મૂક્યો છે.પોલીસે કિશોરીનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે.અહીં જાણવા મળ્યું છે કે યુવાન 27 વર્ષનો હતો અને યુવતી 15 વર્ષની હતી.

દેશમાં અવારનવાર નાબાલિક અને ઘણી વાર તો બાલિક ને પણ શિકાર બનાવવા માં આવે છે.મૈલાની પોલીસ સ્ટેશનન વિસ્તારના ગામમાં રહેતો 27 વર્ષિય મહેશ તેના જ ગામની 15 વર્ષની કિશોરીને પ્રેમ કરતો હતો.

બીજી જાતિ હોવાની સાથે-સાથે કિશોર પરિણીત હોવાના કારણે કિશોરીનાં ઘરવાળાંને આ સંબંધ મંજૂર નહોંતો.જેથી બુધવારે મોડી રાત્રે મુકેશ કિશોરીને લઈને ભાગી ગયો અને થોડી વાર બાદ બંનેએ ઝહેર ખાઈ લીધું.જો કે પરિવાર જનોનું કહેવું છે કે યુવકેજ યુવતી ને ફસાવી હતી.

યુવતી ને ભરમાઈ ને યુવક એ તેનો માત્ર ને માત્ર ઉપયોગ જ કર્યો છે.ગુરૂવારે સવારે ગામથી થોડે દૂર એક સ્મશાન પાસે કિશોરીનું શબ મળ્યું. અને મુકેશ પણ ત્યાં બેભાનાવસ્થામાં પડ્યો હતો. ઘરવાળા મુકેશને ઉઠાવી ગયા અને પીલીભીત જિલ્લાના પીએન સિંહ હોસ્પિટલમાં દાખલ કર્યો.

મુકેશની હાલત નાજુક છે.તો કિશોરીના પરિવારજનોએ પોલીસને કોઇ સૂચના ન આપી.ત્યારે મામલો વધુ ગરમ થતાં પોલીસ એ આ મામલે તપાસ હાથ ધરી હતી.

Advertisement