આ 12 ટોચ ની અભિનેત્રીઓ, જે લગ્ન પહેલા થઈ હતી પ્રેગ્નેટ…

હોલીવુડ અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓ એવી કંઈક છે જે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી પણ આ વિશે કોઈને ખબર હતી નહીં અથવા બહુ ઓછા લોકો આ વિશે જાણતા હતા.

Advertisement

શ્રીદેવી.

બોલીવુડની તેના સમયની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવી છે અને જે તેના લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઇ હતી અને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન શ્રીદેવી અને બોની કપૂરની નિકટતા વધી ગઈ હતી અને શ્રીદેવીની ગર્ભાવસ્થા આવી ત્યારે બોની કપૂરે લગ્ન કર્યાં હતાં પણ પછી તેની પત્ની મોના કપૂરથી છૂટાછેડા લીધા હતા અને વર્ષ 1996 માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.

કોંકણા સેન શર્મા.

આર્ટ સિનેમામાં કોંકણા સેન શર્માએ પણ અભિનેતા રણવીર શૌરી સાથે લગ્ન કર્યા હતા અને જે ‘આજા નચ લે’ માં સહ સ્ટાર હતા અને 2010 માં એક ખાનગી સમારોહમાં અને તેના થોડા મહિના પછી જ તેમણે તેમના પુત્ર આરોનને જન્મ આપ્યો હતો અને ખરેખર કોંકણા લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી તેથી બંનેએ લગ્નની ઉતાવળની ઘોષણા પણ કરી હતી અને અત્યારે બંને સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે.

અમૃતા અરોરા.

અમૃતા બોલિવૂડ અભિનેત્રી મલાઈકાની નાની બહેન છે અને તે લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી અને તે પછી તેના લગ્ન પણ થયા હતા અને થોડા સમય પછી તેણે એક બાળકને જન્મ આપ્યો અને તેણે પ્રખ્યાત ઉદ્યોગપતિ શકીલ બોય સાથે લગ્ન કર્યા હતા.

વીણા માલિક.

બોલિવૂડ એક્ટ્રેસ વીણા મલિક પણ લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી અને તે 25 ડિસેમ્બર 2013 ના રોજ તેણે દુબઈના ઉદ્યોગપતિ અસદ બશીર ખાન સાથે લગ્ન કર્યા હતા અને 2014 માં તેમના પુત્રને જન્મ આપ્યો હતો.

મહિમા ચૌધરી.

બોલીવુડની સૌથી ઓછી ફિલ્મોમાં કામ આ મહિમા ચૌધરીએ કર્યું છે પણ આ અભિનેત્રી પણ લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી અને તેણે 2006 માં બોબી ચૌધરી સાથે લગ્ન પણ કર્યા હતા અને તે પછી તેણે એક બાળકને જન્મ આપ્યો અને ત્યાર પછી તે બોબીથી અલગ થઈ ગઈ હતી.

સારિકા.

તે તેના સમયની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક હતી અને દક્ષિણના જાણીતા અભિનેતા કમલ હાસન પત્નીને છૂટાછેડા લીધા પછી સારિકા સાથે રહેવા લાગ્યા હતા અને તેમણે 28 જાન્યુઆરી 1986 માં પોતાની બાળકીને જન્મ આપ્યો હતો અને પછી 1988 માં લગ્ન પણ કર્યાં હતા અને ત્યાર પછી બીજી એક બાળકીને જન્મ આપ્યો હતો અને 2004 માં બંનેએ એક બીજાથી છૂટાછેડા પણ લઈ લીધા.

સેલિના જેટલી.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સેલિના જેટલી 2011 માં તેણીએ તેના બોયફ્રેન્ડ પિટર હોગ સાથે લગ્ન કર્યા અને માર્ચ 2012 માં તેઓએ સાથે મળીને 2 બાળકોને જન્મ આપ્યો હતો અને આ અભિનેત્રી પણ લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી.

નીના ગુપ્તા.

અભિનેત્રી નીના ગુપ્તા અને ક્રિકેટર વિવિયન રિચડર્સના પ્રણયના ચર્ચોને કોઈ કેવી રીતે ભૂલી શકે પણ ત્યારે નીનાની ગર્ભાવસ્થાના સમાચારોએ બધાને ચોંકાવી દીધા હતા અને 1989 માં નીનાએ તેની પુત્રી મસાબાને જન્મ આપ્યો હતો અને એકલા હાથે પુત્રીની સંભાળ રાખતા હતા.

જેસિકા આલ્બા.

જેસિકા આલ્બાએ 2009 માં હોલીવુડના ફિલ્મ નિર્માતા કૈશ વૉરેન સાથે લગ્ન કર્યા હતા અને જૂન મહિનામાં એક મહિના પછી તેમને પણ બાળકને જન્મ આપ્યો હતો.

અનુષ્કા શંકર.

આ પણ લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી અને તેમણે 26 સપ્ટેમ્બર 2010 ના રોજ બ્રિટિશ ફિલ્મ નિર્માતા જો રાઈટ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 22 ફેબ્રુઆરી 2011 ના રોજ બાળકને જન્મ આપ્યો હતો.

ગેવનેથ પેલ્ટ્રો.

ગેવનેથ પેલ્ટ્રો ગાયક ક્રિસ માર્ટિન સાથે અફેર હતું અને તે લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી અને તેઓએ ડિસેમ્બર 2003 માં લગ્ન કર્યા હતા અને પાંચ મહિના પછી તેમને પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.

નિકોલ રિચિ.

નિકોલ રિચિએ 2007 માં ટીવી પર તેની ગર્ભાવસ્થા વિશે વાત કરી હતી અને જાન્યુઆરી 2008 માં છૂટાછેડા આપ્યા હતા અને તેમના બોયફ્રેન્ડ રોકર જોયલે તેમના પહેલા બાળક હાર્લોને જન્મ આપ્યો અને ડિસેમ્બર 2010 માં લગ્ન પણ કર્યા હતા.

Advertisement