આછે ભારતમાં સૌથી વધું વખત જોવાયેલી ફિલ્મ, નંબર ત્રણ તો 200 કરોડ વખત જોવાઈ છે

ઘણી એવી ફિલ્મો છે જેને કોઈ વ્યક્તિ વારંવાર જોવાનું પસંદ કરે છે અને પછી ભલે તે હોલીવુડની હોય કે સાઉથની હોય કે બોલીવુડની પણ તેને દરેક ફિલ્મ વારંવાર જોવાનું ગમતું હોય છે પણ ભારતની ફિલ્મો એવી છે કે જે ઘણી વાર દરેક ફિલ્મ કરતા વધારે જોવા મળી છે અને યુટ્યુબ પર પણ ઘણી વાર જોવાયેલી આ 5 ફિલ્મો વિશે કોઈ પણ નહીં જાણતું હોય.

ડોન નંબર 1.

20 ડિસેમ્બર 2007 ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં અક્કેનેની નાગાર્જુન અને અનુષ્કા શેટ્ટી અને રાઘવ લોરેન્સે કામ કર્યું હતું અને તે એક્શનથી ભરેલી ફિલ્મ છે અને હિન્દીમાં આ ફિલ્મ 88 મિલિયન વાર જોવામાં આવી છે.

નેનોક્કડીને.

આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર એક્ટર મહેશ બાબુ અને બોલિવૂડની અભિનેત્રી ક્રિતી સનન સાથે હતા અને તે એક એક્શન ફિલ્મ પણ હતી અને 10 જાન્યુઆરી 2014 ના રોજ આ ફિલ્મને રજૂ કરવામાં આવી હતી અને બોક્સ ઓફીસ પર ફ્લોપ સાબિત થયેલી આ ફિલ્મને હિન્દી સંસ્કરણમાં યુટ્યુબ પર 78 મિલિયન વાર જોવામાં આવેલી હતી.

દુવદા જગન્નાધામ.

એકશન અને રોમાંસથી ભરપૂર આ સાઉથની ફિલ્મ હતી અને જેમાં દક્ષિણના સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુન, પૂજા હેગડે, રાવ રમેશ, સુબ્બારાજુ અને મુરલી શર્માએ મુખ્ય ભૂમિકામાં ભજવી હતી અને આ ફિલ્મ 23 જૂન 2019 ના રોજ રીલિઝ થઈ હતી અને જેને યુટ્યુબ પર 131 મિલિયન વાર જોવામાં આવી હતી.

અ આ.

આ ફિલ્મ 2 જૂન 2016 ના રોજ રીલિઝ થઈ હતી અને તે રોમેન્ટિક અને લવ સ્ટોરીની ફિલ્મ હતી અને આ ફિલ્મમાં હિન્દીમાં નીતિન રેડ્ડી, સમન્તા રૂથ પ્રભુ, અનન્યા અને અનુપમા પરમેશ્વરન જેવા કલાકારોએ કામ કર્યું હતું અને આ ફિલ્મ 9 મહિનામાં 132 મિલિયનથી વધારે વાર જોવામાં આવી હતી.

સરોઈનોડૂ.

આ ફિલ્મ 22 એપ્રિલ 2016 ના રોજ રીલિઝ થઈ હતી અને આ ફિલ્મને લોકોએ પણ ખૂબ જ પસંદ કરી હતી અને આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, શ્રીકાંત, આધી પિનીસેટ્ટી, રકુલ પ્રીત સિંહ અને કૈથરીના ટેરેસા જેવા કલાકારો એ કામ કર્યું હતું અને આ ફિલ્મનું હિન્દી વર્ઝન યુટ્યુબ પર 200 કરોડથી વધારે વાર જોવામાં આવ્યું હતું.