આ લોકો નો જુગાડ તમને હસવા પર મજબુર કરી દેશે, એક વાર આ જુગાડ જોશો તો હસી-હસી ને પેટએ પાટા આવી જશે

અત્યાર સુધી માં તમે ઘણા જુગાડ જોયા હશે પરંતુ આજે અમે તમને જે જુગાડ બતાવવા ના છીએ તેવા જુગાડ તમે આખા જીવન કાળ માં નહિ જોયા હોઈ તો આવો જોઈએ આ જુગાડ.

Advertisement

1.શુ રસ્તો કર્યો છે.આપણી સામે કોઈ વાર એવા ફોટો આવે છે કે એને જોઈ ને એવું લાગે છે કે એને જોતા જ રહીએ.અહીં તમારા માટે  એવા ફોટો છે જે તમને હસવા માટે મજબૂર કરી દેશે.

2.પોતાના વારા ની રાહ જોવો.મગજ નો ઉપયોગ કરવાનું કોઈ આમની જોડે થી શીખે.

3.પુસ્તક વાંચનારા લોકો માટે.જુગાડ તો ખૂબ સારો કર્યો છે.

4.આ શું છે ભાઈ.આ ભાઈ નું પરાક્રમ તો સોલિડ કહેવાય.

5.અહીં ડરવાની મનાઈ છે.મજબૂત દિલ વાળા લોકો માટે.

6.ગજબ.આ ટેલર માટે એક સલામ તો બને છે.

7.આ ભાઈ નું પરાક્રમ જોવો તમે.ફોન ને જોવાની પરિભાષા જ બદલી નાખી.

8.આ ફોટો જોઈ ને તમને હસવું તો જરૂર આવશે જ મહેનત તો આજ લોકો ની કહેવાય.

9.શુ નકશો બનાવ્યો છે આ ભાઈ એ.બનાવનાર ને 21 ટોપો ની સલામી.

10.તમને હસવા માટે મજબૂર કરશે આ ફોટોતમને ખબર પડી કે આ ભાઈ શુ કરે છે,અમને તો ખબર ના પડી.

11.સહયોગ ની ભાવના આ ભાઈ માટે એક સલામ તો બને છે.

12.કોઇ સમજાવો આ બહેનને.લાગે છે એ બેન નો વર્લ્ડકપ અલગ છે.

13.ખૂબ સરસનાનો છે પણ દિમાગ ખૂબ મોટું છે.

14.એક જ વાર માં કામ તમામ.ભાઈ આજ કાલ ના લોકો માટે સમય ક્યાં છે.

15.જોવો આ ફોટો હસવું આવે કે ના આવે પછી.આવું કોણ કરે છે યાર.

16.સેફટી પણ જરૂરી છે.તમે પણ ટ્રાય કરી શકો છો.

17.બાળકો સાથે અન્નાય.આ તો એક દમ ખોટું છે.

18.એક તીર થી બે નિશાનઆ ભાઈ નું પરાક્રમ તો જોવા જેવું છે તમે  આવું ના કરતા.

19.આ ફોટા જોઈ ને તમે હસવાનું રોકી નહીં શકો.આ કેવી રીતે છે ભાઈ.

20.નવા જમાનાની ફેસનઆ ફેસન તમે પણ ટ્રાય કરી શકો છો.

21.આ ભાઈ નું પરાક્રમ તો સોલિડ છે.અવે તો કહી દો.

22. શુ દિમાગ લગાવ્યું છે.આ બેન ને તો જુગાડ નો એક એવોર્ડ આપવો જોઈએ.

23.બન્ને કામ જરૂરી છે.ભાઈ કઈ પણ ના છોડતો બન્ને તમારા માટે જોવું જરૂરી છે.

24. આ ભાઈ ને તો એક એવોર્ડ જરૂર આપવો જોઈએ,આ ભાઈ એ ચમ્પલ નો જુગાડ જોરદાર કર્યો છે.

25.આ ભાઈ નું પરાક્રમ તો જોવા જેવું છે.આવે એ ભાઈ ને શુ કહેવું.

26.હવે કોઈ ચોરી કરો.આ કદાચ તમે પહેલી વાર જ જોયું હશે કે ચમ્પલ ની પણ આટલી સુરક્ષા.

27.વાળ કાપવાની સાચી રીત જોવો આસ્વચ્છતા અભિયાન માં સહયોગ આપે છે એ ભાઈ.

28.આટલું જલ્દી એક જ વાર માં પતાવી દેવું છે કે શું ભાઈ.

આ જુગાડ જોઈ ને તમે હસો નાય એવું બન્યુંજ નાઈ હોય.

Advertisement