6/11/2019 જાણો આજનું સચોટ રાશિફળ રાશિ મુજબ કેવો રહેશે તમારો દિવસ.

ભારત દેશ માંજ નહીં પરંતુ વિશ્વ માં દરેક વ્યક્તિ કોઈ પણ કામ માટે પોતાના નસીબને મહત્વ આપે છે.કોઈ કામ કરતાં પહેલાં અનેક સાવધાની પણ રાખવા ઈચ્છે છે.આ રાશિ ભવિષ્યથી તમે જાણી શકશો કે આજ ના દિવસ દરમિયાન તમને કયા લાભ થશે અને કયા નુકશાન.તો આવો જાણીએ આજનું સચોટ રાશીફળ

Advertisement

(૧) મેષ રાશિ ના જાતકો માટે,

પારિવારિક પ્રશ્નોને તમારે કોમળતાપૂર્વક સંભાળવા ૫ડશે, જેથી ચિંતાઓ ઘટી શકે.તમારા પ્રયાસો જો કે નિષ્ક૫ટ રહેશે. બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકશો.તમારો રચનાત્મકતા અને પ્રતિભાને તમે ખીલવી શકશો.અહીં જણાવેલી બાબતોને તમે અગ્રતાક્રમ આપીને તમારું યોગદાન આપશો.આ સપ્તાહમાં આપ સં૫ સુમેળ અને સંબંધોમાં ઉષ્માનો અનુભવ કરશો.આપ સ્વવિકાસ માટે કાર્યરત છો અને તે દેખાઇ આવે છે.આપ કેન્દ્રસ્થાને છો અને પોતાની દુનિયા સાથે સુમેળ ધરાવો છો. આપે જે પ્રકારનું જીવન જીવવાનાં સપનાં જોયાં છે તે ૫રિપૂર્ણ થવાની તૈયારીમાં છે.નાનો પ્રવાસ થવાની શક્યતા છે. લાંબા ગાળાના કેટલાક પ્રશ્નોના ઉકેલ આવશે.વ્યાવસાયિક કે વ્યક્તિગત ક્ષેત્રે નવા સંબંધો નજીકના ભવિષ્ય બંધાય તેવી સંભાવના છે. જેમાં સગાઇ થઈ શકે છે.

(૨) વૃષભ રાશિ ના જાતકો માટે,

આ સમય શાંતિથી બેસીને સફળતાનાં ફળ આરોગવાનો છે. આપ ઘણાં પ્રવૃત્ત રહી ચુક્યા છો હવે ગણેશજીએ આપની પર ઘણી કૃપા વરસાવી છે. ખાસ કરીને ઘર-પરિવાર માટે આ સમય સંવાદિતા, સમૃદ્ધિ, અને આનંદનો છે. પ્રણય અને રોમાન્સનાં ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળી શકશે. આ આશાવાદને કારણે આપ અન્યોની કાળજી લેવાની અને પોતાના વિચારોમાં અન્ય લોકોને સામેલ કરી શકશો.પોતાની જાત અને પરિવાર માટે આપે જે યોજના બનાવી હતી તે આ સપ્તાહે અમલમાં આવશે. આપને ધનલાભ થઇ શકે છે.ના, કોઇ લોટરી નથી લાગવાની, પણ તે આપના સખત પરિશ્રમનાં નાણાં છે. તેનો આનંદ પણ ઘણો ઊંડો અને વધુ નિર્મળ હશે. આપ સામાન્ય કરતાં વધુ કામ કરશો, કારણ કે આપ તેનો ફાયદો જોઇ શકો છો. મોજમજાની ૫ળોમાં ૫ણ લક્ષ્યાંકો ૫રથી ધ્યાન ન હટે તે જોજો.

(૩) મિથુન રાશિ ના જાતકો માટે,

આજનો દિવસ રચનાત્મક ઊર્જામાં વધારો રહેશે. તેને યોગ્ય દિશા આપવાથી લાભ થશે.ધૈર્ય અને સંયમથી આજે તમારે કામ કરવું. ધનલાભના યોગ બની રહ્યા છે.તમારા વ્યવહારમાં આજે સંયમ રાખો.કાર્યક્ષેત્રમાં આજે બોસ પાસેથી પ્રશંસા મળશે.પ્રિયજનો સાથે સારો સમય વિતાવવાનો અવસર મળશે.સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.સફળતાને પોતાના પર હાવિ ન થવા દેશો. આત્મવિશ્વાસ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ઘણો તફાવત છે.આપ સૌથી સારું પ્રદર્શન કરી શક્યા હોવ તેનો અર્થ એવો નથી કે જેમનું પ્રદર્શન નબળું હોય તેની ટીકા કરવી.આપને સુમેળ સાધવાની, કુનેહપૂર્વક વર્તવાની અને ઉતાવળ ન કરવાની સલાહ છે.આપ લાલચમાં આવીને ખોટા નિર્ણય લો તેવી શક્યતા છે. તેથી લાલચથી દૂર રહો.અત્યારે તમે જે જુઓ છો તેમાંનું મોટા ભાગનું આ પૂર્વે જોઈ ચુક્યા છો.જોકે સરવાળે તમે સમયની સાથે આગળ ગતિ કરી શકશો.આ સમયગાળો તમારા માટે ઘણો રોમાંચક રહેશે. તમે ઘણા લાંબા સમયથી કરવા ધારતા હતા તે મોટાં કાર્યોનો આ શરૂઆતનો ગાળો છે અને તે તમારા જીવનનાં ઘણા ંપાસાંઓને અસરકર્તા બની રહેશે. તમારા દરેક સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. આપનો પરિવાર આ પરિસ્થિતિથી ઘણી ખુશી અનુભવશે

(૪) કર્ક રાશિ ના જાતકો માટે,

કોઇ મહત્વપૂર્ણ વિષયને લઇને નિર્ણય લેવો પડી શકે છે. આ નિર્ણય તમારા આવનાર સમય અને સ્થિતિઓને પણ પ્રભાવિત કરશે.સમજી-વિચારીને નિર્ણય લેવો.આજે કોઇ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઇ શકે છે.આજે કાર્યક્ષેત્રમાં કોઇ સહકર્મી કે બોસ સાથે મનમુટાવ થઇ શકે છે.અંગત જીવનમાં સુખ પ્રાપ્ત થશે.સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.આ સપ્તાહ ઘણું અદભૂત છે અને હોવું જ જોઇએ. આપ ઘણી ઝડપી પ્રગતિ સાધી શકશો અને આપના સખત પ્રયત્નોનું આ સુંદર ફળ છે. આપની સિદ્ધિઓ માટે આપની વાહ વાહ થશે. આ સપ્તાહ આપને શાંતિના આશીર્વાદ આપે છે. આપ સફળતાની સવારી કરીને ઊંચે ઊડી શકશો. આપના કામની કદર અને સ્વીકૃતિથી આનંદ અનુભવશો. નવાં રોકાણો કરશો અને મોજથી પૈસા ૫ણ ખર્ચશો.આ તબક્કામાં આપ જે કંઇ કરશો તેની અસર ભવિષ્ય પર થશે. આ જાતકો પોતાની જાતનું ઘણું ઊંચું મૂલ્યાંકન કરે છે. અને તેને જાળવી રાખવા બધું જ કરે છે. તે માટે ફિલસૂફી, ધ્યાન અને કાર્યનો આશરો લેશો. સ્વાભાવિક રીતે તેના કારણે જરૂરિયાતમંદો અને બીમારની કાળજી લેવાની પ્રેરણા મળશે.આપનું જીવન હવે ભૌતિક અને લાગણીના ક્ષેત્રમાં પ્રગતિ કરશે.નવું ઘર કે નવો સંબંધ કેળવાય તેવી શક્યતા છે.

(૫) સિંહ રાશિ ના જાતકો માટે,

પ્રાકૃતિક વાતાવરણમાં થોડો સમય વિતાવવાનો પ્રયાસ કરો. તમારા જીવનમાં ઉન્નતિના અનેક અવસર મળશે.કોઇપણ વાતની ઉતાવળ કરવી નહીં.તમારા મનમાં આજે સમર્પણનો ભાવ જાળવી રાખવો.નવી શરૂઆત કરવાનો સારો અવસર છે.પ્રિય જનો સાથે સારો સમય વિતાવવા મળશે.સ્વાસ્થ્ય સારું રહેશેઆ સમય કંઇક અદભૂત બનાવો બનવાનો છે.આપ ભૌતિક ઇચ્છાઓ સેવશો અને તે ફ‌ળીભૂત થતી પણ જોઈ શકશો. ઓળખ તથા સમૃદ્ધિ મેળવવામાં સફળ રહેશો.હાલ આપ જે પણ યોજનાઓ બનાવશો તે સમૃદ્ધ ભવિષ્ય માટે હશે.આપ આપના વિચારોથી ઘણા પ્રોત્સાહિત થયા છો.પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા પ્રવાસ માટે પણ તૈયાર રહો.મહેનતના પૈસાનું યોગ્ય સ્થળે રોકાણ કરવાની સલાહ છે.પ્રગતિ અનેક રીતે થતી હોય છે પણ ભૌતિક સફળતા સૌથી વધુ દૃશ્યમાન હોય છે. પણ ગણેશજી કહે છે પ્રાર્થના, આધ્યાત્મિકતા અને ધ્યાનથી જ આપને  સાચો સંતોષ આપ મેળવી શકશો.યોગ્ય પગલું આપના માટે સૌથી મહત્વનું છે, પણ તેનો અર્થ એવો નથી કે આપ વિશ્વને છોડી દો.સાથે જ આપ આ વિશ્વમાં રહેવા માટે એક ઉદાહરણ બેસાડવા માગો છો કે સારાં કર્મોનું ભાથું કેવી રીતે બાંધવું

(૬) કન્યા રાશિ ના જાતકો માટે,

આજે તમે તણાવમાં રહેશો.પરિસ્થિતિ અનુકૂળ રહેશે નહીં. આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં, યોગ્ય સમયની રાહ જોવી.બીજાના વિચારો અને વાતોથી એટલું પ્રભાવિત થવું નહીં કે તમારા સ્વાસ્થ્ય ઉપર તેની અસર થાય.કાર્યક્ષેત્રમાં તમારા વિચારોને ખુલીને વ્યક્ત કરો.સંબંધોમાં તમારા પ્રિયજનોનું મહત્વ સમજવું.સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.આ સપ્તાહ દરમિયાન તમે ખૂબ જ વ્યસ્ત રહેશો.ટુંકાગાળાના અને લાંબાગાળાના નિર્ણયો લઇ શકશો. ઉપયોગી મદદ, સલાહ, સાથ મળી રહેશે. એકદમ અજાણી જગ્યાએથી અણધારી મદદ આવી મળે. કામના સ્થળે થોડું ઘર્ષણ જોવા મળે. તમારા કામને તમે નવી રચનાત્મક યુક્તિઓના સહારે વધુ સરળ બનાવી શકશો. આત્મસંતોષને જાળવી રાખવા સતત શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહેવાની ખાસ જરૂર છે.છેવટે આપની મોજ-મસ્તીને બ્રેક લાગવાનો સમય આવી ગયો છે.કેટલીક જૂની ઘરેલુ સમસ્યાઓ આપને ચિંતામાં નાખે તેવી શક્યતા છે. બાકીનું વર્ષ પહેલાં જેટલું સારું નથી અને દરેક ક્ષેત્રે તણાવમાં વધારો થવાની શક્યતા છે.ખાસ કરીને પ્રવાસના સમયે બેપરવા ન રહેશો.સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો, આપ તે કરવા સક્ષમ છો.આ તબક્કામાં આપની પાસે કામનું ભારણ ઓછું હશે.

(૭) તુલા રાશિ ના જાતકો માટે,

આજે કોઇ અન્ય વ્યક્તિ સાથે તમારી તુલના કરશો તો તમારા અહંકારમાં વૃદ્ધિ થશે અથવા આત્મવિશ્વાસ ઘટશે. આવું કરવાથી તમારું ફોકસ પણ ખરાબ થઇ શકે છે. તમારી આવડતને ઓળખવી અને તેનો ઉપયોગ.આજે તમારું કામમાં ફોકસ સારું રહેશે.તમારી ભાવનાઓને ખુલીને વ્યક્ત કરો.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.આપ સપનાં પૂરાં કરવાની મથામણમાં છો,૫રંતુ તેના માટે થોડી ધીરજ ધરવી ૫ડશે. સમગ્ર મહિના દરમ્યાન પારિવારિક સંબંધોમાં વધારે ઘનિષ્ઠતાનો અનુભવ કરશો. ઉજવણીઓ, શુભ પ્રસંગો અને બીજું ઘણું બધું આપ આ સમય દરમ્યાન માણશો.આપ પ્રેરકબળ ને શાંતિના ચાહક ૫ણ છો.આપના આ ગુણો કોઇ૫ણ મુશ્કેલ ૫રિસ્થિતિનો ઉકેલ લાવી શકશે.આપ કોઇ લક્ષ્ય હાંસલ કરશો.પ્રગતિ અનેક રીતે થતી હોય છે પણ ભૌતિક સફળતા સૌથી વધુ દ્રશ્યમાન હોય છે.પ્રાર્થના ,આધ્યાત્મિકતા-ધ્યાન જ આપને સાચો સંતોષ આપી શકશે. યોગ્ય પગલું આપના માટે સૌથી મહત્વનું છે.તમારામાં ઉદારતા અને કરુણાના ગુણમાં વૃદ્ધિ થાય.લોકો તમારા સ્વભાવના આ બદલાવની નોંધ લેશે. કેટલાક નકારાત્મક પાસાઓની વચ્ચે તમે પારિવારિક હુંફ અને પ્રેમ મેળવશો જે તમને અડગ મનોબળ આપશે.

(૮) વૃશ્ચિક રાશિ ના જાતકો માટે,

દિવસ સામાન્ય રહેશે. આજે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં વિચાર કરી લેવો. કોઇ વાતથી પરેશાન છો તો તેને વ્યક્ત કરો.આવું કરવાથી તમને કોઇ નબળા સમજશે નહીં.અહંકારને છોડશો તો કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળશે.અંગત જીવનમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરો.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.આપ માત્ર ગુસ્સા ૫ર કાબૂ રાખવાનું જ નથી શીખ્યા, ૫રંતુ મગજની શાંતિ હંમેશાં જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છો. બસ, આપના આ જ પ્રયત્નો ઓફિસ અને ઘરમાં તમામ કાર્યો સરળ બનાવી દેશે.આ સારું કામ આગળ વધવા દો. આનું ૫રિણામ આપને હમણાં નહીં, ૫છીથી દેખાશે.૫રિવારજનો સાથેની આત્મીયતા વધશે.મોજમજા અને ખુશીનો માહોલ રહેશે.જીવનને અલગ દૃષ્ટિકોણથી જોશો.આ સપ્તાહ દરમિયાન તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. ટુંકાગાળાના અને લાંબાગાળાના નિર્ણયો લઇ શકશો. ઉપયોગી મદદ, સલાહ, સાથ મળી રહેશે. એકદમ અજાણી જગ્યાએથી અણધારી મદદ આવી મળે.કામના સ્થળે થોડું ઘર્ષણ જોવા મળે. તમારા કામને તમે નવી રચનાત્મક યુક્તિઓના સહારે વધુ સરળ બનાવી શકશો. આત્મસંતોષને જાળવી રાખવા સતત શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહેવાની ખાસ જરૂર છે.

(૯) ધનું રાશિ ના જાતકો માટે,

આજે તમારા મનની વાત જરૂર કરો. તમારા વિચાર યોગ્ય દિશામાં જઇ રહ્યા છે.તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે. તમાર આઇડિયા અન્ય લોકોને વ્યક્ત કરી તેના વિશે વધું વિચાર કરો.આજે નવો વેપાર શરૂ કરી શકો છો.પ્રિયજનો સાથે સારો સમય વિતાવવા મળશે.કોઇ રોગથી પરેશાન છો તો સારા ડોક્ટરની સલાહ લેવી.ફરીથી વાસ્તવિકતાઓ આપની સામે આવીને ઊભી રહે તે ૫હેલાં આપને મળેલો આનંદપ્રમોદનો સમય માણી લો.આરોગ્ય  સારું રહેશે. સંબંધો અને રોમાન્સમાં વધારો થશે. ઉચ્ચ જીવનશૈલીને જાળવી રાખવા માટે તેમજ નાણાં સુરક્ષિત રાખવા માટે નક્કર ૫ગલાં લેશો.ઘરનું બજેટ તપાસશો તો આપને તેમાં થોડો ફેરફારો કરવાની અને ખર્ચ ૫ર સંયમ રાખવાની જરૂર લાગશે.આપની મિત્રાચારી ગાઢ બનશે.
આપની ઇચ્છાપૂર્તિ થઇ ગઇ. હવે આપ સંતો પણ કાર્યમાં વિજેતા થશો. તમારો ૫રિવાર બાળકો અને ‌પ્રીયજનો સૌ કોઇ અરસ૫રસની વાતચીતથી ઉત્સાહ અનુભવી શકશે. ફરવા માટે તમે રોમાંચકારી અજાણી શાંત જગ્યાએ જઇ શકશો. તમારામાં બધી જ પ્રકારની હકારાત્મક ભાવનાઓનું આગમન થશે. નિરાશા કે તકલીફ જરા પણ નહીં રહે, તમારું મનોબળ વધશે. પારિવારિક આનંદ પણ ઉઠાવી શકશો તથા કજિયા-કંકાસથી દૂર રહી શકશો.

(૧૦) મકર રાશિ ના જાતકો માટે,

તમારે એવું કામ કરવું જેમાં તમને સંતુષ્ટિ મળતી હોય. આજે થોડો સમય પોતાની માટે પણ કાઢવો. ભવિષ્ય માટે લક્ષ્ય નક્કી કરવું. જીવનમાં પોઝિટિવ બદલાવ લાવવાની ક્ષમતા તમારી અંદર છે તેને ઓળખવી.આજે કામમાં મન લાગશે નહીં.પરિજનો સાથે બહાર ફરવાનો પ્રોગ્રામ બની શકે છે.સારા સ્વાસ્થ્ય માટે પ્રયાસ કરતાં રહો.આ ઉન્નતિનો તબક્કો છે. પ્રગતિકારક વિચારો અને ફળદાયક પ્રવૃતિઓનું મહત્વ વધારે રહેશે. આપની વધેલી નાણાકીય ક્ષમતા આપને સુરક્ષિતતાનો અહેસાસ કરાવશે. આપ પોતાની ક્ષમતાઓ અને મૂલ્ય સમજશો અને તેથી બીજા પણ સમજશે. બૌદ્ધિક પડકારો પણ આપની સામે આવી શકે છે, પણ સમાન પ્રતિભા ધરાવતા લોકો સાથેના વિચાર વિનિમય દ્વારા આપ તેને પહોંચી વળશો.આપનો નવો અવતાર આત્મવિશ્વાસ વધારવામાં ચમત્કારિક કામ કરશે. જીવન એક ઉત્સવની ઉજવણી સમાન છે ને આપનો ઉત્સાહ સર્વોચ્ચ ૫રાકાષ્ઠા ૫ર હશે. આપ ભાવનાત્મક સંતુલન જાળવી શકશો અને કામ તથા લાગણીઓ વચ્ચે સુમેળ સાધી શકશો. બસ, તો બીજું વધારે આપને શું જોઇએ? પ્રિયજનોની બાબતમાં વિશેષ તકેદારી રાખવી પડશે.

(૧૧) કુંભ રાશિના જાતકો માટે,

આજે તમારી રચનાત્મક ઊર્જામાં વધારો જોવા મળશે. તેને યોગ્ય દિશા આપવી. આજે કોઇપણ પ્રકારનું રચનાત્મક કાર્ય કરવું. તમારા કામમાં ફોકસ વધશે અને કામની ગુણવત્તામાં પણ સુધાર આવશે.આજે કાર્યક્ષેત્રમાં દિવસ સારો રહેશે.પ્રિયજનો સાથે સારો સમય વિતાવવા મળશે.તમારા મન અને ભાવનાઓ ઉપર પણ ધ્યાન આપવું.પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય, તમારી મહેનત અને વિશ્વાસથી તમે તેમાં યોગ્ય ઉકેલ શોધી શકો છો. તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો અને તમારા અસ્તિત્વની ઓળખાણ બનાવો.આજે કામમાં થોડી પરેશાની આવી શકે છે.કુંવારા લોકો માટે આજનો દિવસ સારો છે.સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે.આ તબક્કે આપનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે અને આપ જે ૫રિવર્તનો અનુભવી રહ્યા છો તે કામચલાઉ નથી. આ ફેરફાર ભૌતિક સ્તરે ૫ણ આવ્યો છે. બધું જ ગતિશીલ બન્યું છે ત્યારે મુસાફરીની સંભાવના જોઇ શકાય છે.આની સાથે સંકળાયેલી શક્યતાઓ મોટી વિકાસ ક્ષમતા ધરાવે છે, ૫રંતુ આપની સાચી પ્રગતિ ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે થશે. તમામ લોકો સાથે આ૫ સહાનુભૂતિથી વર્તશો.વિશ્વમાં સ્થાપિત ન થાય કે વિશ્વને અસર ન પહોેંચાડી શકે તેવી સફળતાઓનો કોઈ અર્થ નથી એ વાતની તમને અનુભૂતિ થાય. આ સમયગાળામાં તમે સંવાદો અને પરિસંવાદોમાં વ્યસ્ત રહેશો.તમે તમારા કાર્યક્ષેત્રને વધુ વિસ્તારવા પ્રયત્ન કરશો.આ મહિનામાં તમે જે કંઇ કરશો તે તમારા ભવિષ્યની બ્લૂ પ્રિન્ટ હશે અને તે બ્લૂ પ્રિન્ટ માત્ર તમારા લાભના સંદર્ભે જ નહી પણ તમારી જાહેર છબી અને તમારી સ્વ છબીના અનુસંધાને પણ હશે.આજે પરિસ્થિતિ તમારી અનુકૂળ રહેશે નહીં. ખોટી ચિંતાઓમાં દિવસ ખરાબ કરવો નહીં. તમારી ઊર્જા અને આઇડિયાને યોગ્ય દિશામાં લગાવો. જૂની વિચારધારાથી કોઇ લાભ પ્રાપ્ત થશે નહીં.કાર્યક્ષેત્રમાં કોઇ વાતના કારણે તમારા મનમાં પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.નાની-નાની વાતોને હ્રદય પર લેવી નહીં.સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

(૧૨) મીનરાશી ના જાતકો માટે,

આજે તમારી ઊર્જામાં ઘટાડો આવી શકે છે.લાંબા સમયથી ચાલી રહેલી પરિસ્થિતિઓમાં પરિવર્તન આવશે જેના કારણે મનમાં નિરાશા અનુભવ થશે.પરિવર્તન જ જીવનનો નિયમ છે.કાર્યક્ષેત્રમાં થોડાં બદલાવ તમારી ભલાઈ માટે જ આવી રહ્યા છે.લાંબા સમયથી ચાલી રહેલાં તણાવનો અંત આવતો નથી તો સંબંધનો અંત આવે તેવો સંકેત છે.સ્વાસ્થ્ય સારું રહેશે.આ સમયગાળા દરમિયાન આપની પાસે કામની બાબતમાં ઘણી બધી અપેક્ષાઓ રખાશે અને આપે તેને ૫હોંચી વળવામાં પૂરી તાકાત લગાવવાની જરૂર છે.બધી બાબતો આનંદદાયક કે શાંતિપૂર્ણ નહીં હોય.આ વખતે આપને આપ્તજનોના સહકારની જરૂર ૫ડશે.પૈસાની લેવડદેવડમાં આપની સાથે છેતરપિંડી થવાની શક્યતા છે.પ્રવાસનું આયોજન ૫ણ સરળતાથી પાર નહીં ૫ડે.તંદુરસ્તી બગડે.લોકો પર આપનો વિશેષાધિકાર રહેશે, ભૂતકાળમાં આપે વિવિધ યોજનાઓની બહુ રસપ્રદ રૂપરેખાઓ તૈયાર કરી હતી. પરંતુ કમનસીબે આ રૂપરેખાઓ કાગળ પૂરતી જ સીમિત રહી ગઇ હતી.પરંતુ આનો અર્થ એવો નથી કે આપે એ કમનસીબ બાબત રાતોની ઊંઘ ગુમાવી દેવી જોઇએ નહીં, કારણ કે આપનું આ સપ્તાહ આનંદ અને ખુશીઓની ભરતી લઇને આવ્યું છે.આપ વ્યૂહાત્મક આયોજન સાથેનું નવું સાહસ હાથ ધરી શકશો.

Advertisement