આજે ગોપાષ્ટમીના પર્વ પર આ રાશિઓ ને મળશે ગોવિંદનો સાથ,થશે ધાર્યા કામ પૂર્ણ.

આજ ના આ ગોપાઅષ્ટમી ના પાવન પર્વ પર થોડી એવી રાશિઓ છે જેમના પર શ્રી કૃષ્ણ ભગવાન નો આશીર્વાદ બની રહેવાનો છે.અને એમના ધાર્યા કાર્યો પૂર્ણ થવા ના છે. ગાય નું પૂજા નું આપના ભારત માં ખૂબ મહત્વ છે. અને કહેવામાં આવે છે કે ગોપાઅષ્ટમી ના દિવસે શ્રી કૃષ્ણ ભગવાન ને ગોવર્થન પર્વત ઉઠાવ્યો હતો. જે બાદ આઠમાં દિવસે એટલે કે અષ્ટમીએ દેવરાજ ઈન્દ્રએ ભગવાન શ્રીકૃષ્ણની ક્ષમા માંગી હતી અને કામધેનુએ પોતાના દૂધથી ભગવાનનો અભિષેક કર્યો હતો. આજ કારણે શ્રીકૃષ્ણનું નામ ગોવિંગ પડ્યું હતુ.

Advertisement

અને બીજી એક કથા અનુસાર આજ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ ગાયો ચરાવવાનું ચાલુ કર્યું હતું. અને આ ગોપાઅષ્ટમી ખાસ કરી ને ગોકુળ મથુરામાં ધામ ધૂમ થી મનાવવામાં આવે છે. કારતક મહિનાની શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ ગોપાષ્ટમી પર્વ મનાવવામાં આવે છે. આ તહેવાર મથુરા અને વૃંદાવન સહિત અન્ય વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગોપાષ્ટમી પર ગાયો અને તેના વાછરડાને શણગાર કરવામાં આવે છે અને તેની પૂજા કરાય છે. ગાયો અને વાછરડાની પૂજા કરવાનો રિવાજ મહારાષ્ટ્રમાં ગોવસ્ત દ્વાદશીના જેવો જ છે. તો જાણીએ કે કૃષ્ણ ભગવાન નો કઈ રાશિઓ ને મળવાનો છે સાથ.

મેષ રાશિ.જે લોકો શિક્ષા ના શેત્રે જોડાયેલા છે,એમને વધારે અભ્યાસ કરવો પડશે, ત્યારે જ તમને સફળતા મળશે. આ રાશિ ના લોકો ને ભગવન શ્રી કૃષ્ણ કોઈ વિશેષ વસ્તુ આપી શકે છે. આજે આનંદમાં દિવસ પસાર થશે, નવા વસ્ત્રોની ખરીદી કરશો. આજે સન્માન પ્રાપ્ત થશે, આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે વેપારમાં લાભ થશે અને નવા સંપર્કથી ભવિષ્યમાં લાભ થશે.

વૃષભ રાશિ.

તમારો શત્રુ તમારા વિશે ખોટી અફવા ફેલાવી શકે છે,માટે તમે સતર્ક રહો,માતા પિતા ના સ્વાસ્થ્ય માં રુકાવટ આવી શકે છે, આજે જરૂરી વસ્તુ પર ધનખર્ચ થશે. તબિયતમાં સુધારો થશે અને પ્રતિસ્પર્ધીઓ તેમજ શત્રુઓ પર વિજય મળશે. આજે અધૂરા કાર્યો પૂરા થશે, આજે લેવડ-દેવડના કાર્યોમાં સાવધાની રાખજો.

મિથુન રાશિ.

પૈસા ની લેવડ દેવડ માં સાવધાની રાખવી પડશે,નહિ તો તમારા પૈસા ફસાઈ શકે છે,જીવનસાથી નું સાવસ્થ્ય ખરાબ થઈ શકે છે,તમે કાર્યશેત્ર માં કઈ નવું કરવાનું વિચારશો, આજે સાહિત્યના ક્ષેત્રમાં રુચિ જોવા મળશે, મનમાં કલ્પનાશક્તિ ખીલી ઉઠશે, વિદ્યાર્થીઓને લાભ થશે અને કાર્યો પૂર્ણ થશે.

કર્ક રાશિ.

કોઈ વિશેષ વ્યક્તિ જોડે વાદ વિવાદ ઉભો થઇ શકે છે,ઘર પરિવાર ની જરૂરતો પર વધારે ધન ખર્ચ થઈ શકે છે,તમે કોઇ પણ જગ્યા એ રોકાણ કરવાથી બચો, કૃષ્ણ ભગવાન ની કૃપા થી આ રાશિઓ ના આવક માં વધારો થઈ શકે આજે પરિવારમાં વાદ વિવાદ જોવા મળી શકે છે, મનમાં ચિંતા જોવા મળી શકે છે. આજે સંયમપૂર્વક કાર્યો કરજો. કોઈ કારણ વિના આજે ખર્ચા થઈ શકે છે.

સિંહ રાશિ.

કાર્યસ્થળ પર તમારા કામ માં મુશ્કેલી આવી શકે છે,તમારે તમારી ભાવનાઓ પર કાબુ રાખવાની જરૂર છે,ઘરેલુ વિષય માં સોચ વિચાર કરો, આજે માનસિક ભાર હળવો થશે, ચિંતા દૂર થવાના કારણે ઉત્સાહમાં વધારો થશે. આજે પરાક્રમના કારણે કાર્યો પૂરા થશે અને જીવનસાથીની સલાહને મહત્વ આપજો.

કન્યા રાશિ.

તમારા શત્રુઓ થી સંભાળી ને રહો,વાહન ચલાવતા સમયે લાપરવાહી ના રાખો નહિ તો કોઇ દુર્ઘટના સર્જાઈ શકે છે, આજે પૈસાની લેવડ-દેવડમાં ધ્યાન રાખજો અને મહત્વના નિર્ણય લેતા પહેલા વિચારજો. આજે ભરોસાપાત્ર વ્યક્તિની સલાહ લેજો, નકારાત્મક વિચારોથી દૂર રહેજો અને આજે કોઈને ઉધાર આપશો નહીં.

તુલા રાશિ.

આજે તમે ગાય ને ગાસ ચારો ખવડાવો તમને પુણ્ય મળશે. સમાજ ના કાર્યો માં આગળ ચાલી ને ભાગ લેશો,કાર્ય શેત્ર માં વિસ્તાર થઈ શકે છે,અનુભવી લોકો નો સહયોગ મળશે. આજે તંદુરસ્ત રહીને કાર્ય કરવાથી ઉત્સાહમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જોવા મળશે. આજે વેપારના કારણે કાર્યક્ષેત્રમાં લાભ થશે. આજે ઉચ્ચસ્તરના વ્યક્તિ સાથેની મુલાકાતથી લાભ થશે.

વૃશ્ચિક રાશિ.

આજે તમે કોઈ વિશેષ વ્યક્તિ ને મળી શકો છો. આજે ગોપાઅષ્ટમી હોવા ના કારણે તમે ભગવાન ને કોઈ વિશેષ ફળ અર્પિત કરો.ઘર માં સુખ શાંતિ બની રહેશે.આજે કોઈને ઉધાર આપશો નહીં. આજે નિર્ણયશક્તિના અભાવે મનમાં દુવિધા વધી શકે છે, આજે ઝડપી વાહન ચલાવશો નહીં. કોઈ વાહન ઝડપી ચલાવતું હોય તો તેનાથી બચજો.

ધન રાશિ.

આજે આ રાશિઓ ને કૃષ્ણ ભગવાન ની કૃપા થી કોઈ વિશેષ ફળ મળી શકે છે. આજે વેપાર અને નોકરીમાં લાભ થશે, આવકમાં વધારો થશે. મન પ્રસન્ન રહેશે અને વૈવાહિક જીવનમાં ઉત્તમ સુખ પ્રાપ્ત થશે.આજે તમારે કૃષ્ણ ભગવાન ની સાંજે પુજા આરતી કરવી એના થી તમારા ઘર ના દુઃખો દૂર થશે.

મકર રાશિ.

કૃષ્ણ ભગવાન ના આશીર્વાદ થી તમે કોઈ નવું કાર્ય હાથ માં લઈ શકો છો. અને આજે કાર્યો સરળતાથી પૂરા થશે, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. તમને પ્રમોશન મળી શકે છે, આજે કાર્ય સંદર્ભે યાત્રા કરવી પડે શકે છે. આજે બેરોજગારને રોજગાર પ્રાપ્ત થઈ શકે છે. વેપારીઓને નફાકારક ડીલ થશે.

કુંભ રાશિ.

આજે કૃષ્ણ ભગવાન ની કૃપા થી આ રાશિ ના લોકો ને દરેકે કામ માં સફળતા મળશે. આજે તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આજે નસીબ સાથ આપશે એટલે તમામ કાર્યો પૂરા થશે. આજે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. કાર્યમાં મન લાગશે. ભગવાન તમારી પર વધારે દયાળુ છે.

મીન રાશિ.

સામાજિક શેત્રમાં માંન સન્માન ની પ્રાપ્તિ થશે,સમય અને ભાગ્ય નો પૂરો સહયોગ મળશે,તમારા કામ ની તારીફ થશે. આજે સાવધાનીપૂર્વક કાર્યો કરજો, આજે બેદરકારીના કારણે નુક્સાન પહોંચી શકે છે. આજે યાત્રા કરશો નહીં, વાહન ધીમી ગતિએ ચલાવજો. આજે તમે ઘરના કાર્યોમાં વ્યસ્ત રહેશો.આજે કૃષ્ણ ભગવાન આ રાશિઓ ના જાતકો ને કોઈ વિશેષ ફળ આપી શકે છે.

Advertisement