ભારતીય સેનાની આન બાન સાન છે એ 20 વાહન, દુશ્મનના છક્કા છોડાવામાં કરે છે મદદ ક્યારેય નહીં જોઈ હોય એવી તસવીરો જુવો

ઇન્ડિયન આર્મી ગણતરી વિશ્વની સેનામાં બીજા નંબર કરવામાં આવે છે.અને સક્રિય બનાવી રાખવા માટે ઘણા સામાનની આવશ્યકતા હોય છે.ભારતીય સેના એટલા માટે વિદેશથી હથિયારો અને વાહનો ખરીદે છે.આધુનિક તકનીકથી લેસ આ વાહનો ભારતીય સેના ને એમના ઘણા ખતરનાક ઓપરેશન ને અંજામ આપવા માટે મદદ કરે છે.હવે ભારત બીજા દેશો સાથે મળીને ઘણાં વાહનો અહીંયા ડિઝાઇન કરવા લાગ્યા છે.
તો આવો જાણીએ એવા કેટલાક વાહનોને જે રણક્ષેત્રમાં ભારતીય સેના ઉપયોગ કરે છે.

Advertisement

1.અર્જુન MBT.

આને combat vehicle research and development Establishment(CRVDE) ને ડિઝાઇન કર્યો છે. આ ભારતનો મુખ્ય યુદ્ધ ટેંક છે.

2.BMP- 2 સારથ.

આની શોધ સોવિયત સંઘ એ કરી હતી. ભારતમાં આની ઓડીનેસ ફેકટરી બનાવી છે.ભારતીય સેનામાં 900BMP-2 તૈનાત છે.

3.BTR-50.

આ એક એવું બખ્તરબંધ વાહન છે જેમાં પેદલ સૈનિકો ને યુદ્ધ ક્ષેત્ર સુધી પોહચાડવામાં મદદ કરે છે.આને પણ સોવિયત સંઘ એ બનાવ્યું છે.

4.T-90 s ભીષ્મ અને T- 90M.

આ ટેંક 125 125mm 2A46 smoothbore ટેંક ગનથી ભરેલી હોય છે.અને રુસથી મંગાવાય છે.આની ઓપરેશનલ રેંજ 700 કિલોમીટરની હોય છે.

5.T-72 અજેય.

આ ટેંકને સોવિયત સંઘથી લાવવામાં આવ્યો છે.DRDO Explosive reactive armour થી લેસ છે.આને તામિલનાડુના એક કારખાનામાં બનાવાય છે.

6.NAMICA.

આ નાગ મિસાઈલ કેરિયર છે.આ ટેંક ને નષ્ટ કરવામાં સક્ષમ છે.આ પોતાની સાથે 12 મિસાઈલોને લઈ જઈ શકે છે.જેમાંથી 8 ને તરત ફાયર કરી શકાય છે.આને ભારતમાં જ બનાવાય છે.

7.DRDO armoured ambulance.

DRDO એ આને બનાવ્યું છે.એમાં ઘાયલ સૈનિકો ને તરતજ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે.એમાં ચિકિત્સાને લગતી બધી સુવિધાઓ જોડાયેલી છે.

8.Hydrema.

લેન્ડમાઇસને હટાવા માટે આ વિહીકલનો પ્રયોગ કરાય છે.ડેનમાર્કમાં બનેલા આ વાહનથી 3.5મીટર લાંબી સુરંગ આસાનીથી હટાવી શકાય છે.

9.આદિત્ય MVP.

DRDO એ આને બનાવ્યું છે.આને આતંકવાદ રોધી ઓપરેશન માં લાગેલા સૈનિકોની સુરક્ષા માટે બનાવ્યું છે.

10.NBC reconnaissance vehicle.

DRDO અને VRDE ને મળીને આ બનાવ્યું છે.આ ન્યુક્લિયર,બાયોલિજીકલ અને કેમિકલ વિકારો ને ઓળખવામાં સક્ષમ છે.આની શોધ જાપાનમાં થઈ છે.

11.PRP-3.

જમીન પર લડવા વાળા યુદ્ધ માટે આ બેસ્ટ છે.આનો ઉપયોગ સૈન્ય સર્વેક્ષણ માટે પણ કરાય છે.સોવિયત સંઘ એ આને શોધ્યું છે.

12.Casspir.

આ એક લેંડમાઇક નિરોધી વાહન છે. એનો ઉપયોગ જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે.આને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યું છે.

13.Tarmour AFV.

આને ભારતીય સેનાના જુના T55 ટેંક ને મોડિફાય કરીને બનાવાયું છે.એમાં લેન્ડમાઇસ ને ખત્મ કરવાના રોલર લાગ્યાં હોય છે.

14.DRDO દક્ષ.

આ એક રોબોટ છે, જે બેટરીથી ચાલે છે,જેની મદદથી સેના બૉમ્બ શોધીને ડિફ્યુઝ કરે છે.

15.CMT.

A carrier mortar tracked ને ભારતમાં ડિઝાઇન કર્યું છે.જલ અને થલ બંનેમાં કાર્ય કરવા વાળું પોતાની સાથે 108 મોર્ટાર ની રાઉન્ડ ફેરી કરી શકે છે.

16.TOPAS 2-A.

પેહલા આનો ઉપયોગ જલ અને થલ બંને જગ્યાએ સૈનિકોને પોહચાડવામાં થતો હતો.પણ હવે આ એક ટેકનિકલ સ્પોર્ટ વાહન બની ગયું છે.તેને ચેકોસ્લવીયા અને પૉલેન્ડ મળીને બનાવ્યું છે.

17.Bridge lying tank MT- 55.

 

આ ટેંકનો ઉપયોગ સેના પુલ નિર્માણ માટે કરે છે.આને સોવિયત સંધથી લાવવામાં આવ્યું છે.

18.સર્વત્ર.

DRDO દ્વારા બનાવેલ આ વાહન પુલ બનાવવા સક્ષમ છે.આને ચાલતો ફરતો પુલ પણ કહેવાય છે.આ 75 મિટર લાંબો પુલ બનાવી શકે છે.

19.FV180 combat Engineer Tractor.

યુદ્ધના મેદાનમાં એનો ઉપયોગ પુલ બનાવા અને ખરાબ વાહનો ને ઉઠાવા માટે કરાય છે.આને યુકે થી મંગાવાય છે.

20.WZT-2.

આ એક રિકવરી વાહન છે.તેનો ઉપયોગ ખરાબ થયેલી ટેંક ની મરમ્મત કરવા થાય છે.ભારતીય સેનાની શાન આ વાહનોથી વધે છે , એ સેનાની શાન છે.

Advertisement