દેશમાં સમલૈંગિક વિવાહમાં વધારો, ભારતીય યુવતીએ જેસલમેરમાં વિદેશી યુવતી સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો

ભારત દેશ માં બધા જાતિના ના લોકો માટે સ્વતંત્ર નિયમો છે. દેશમાં જ્યારથી ત્રીજી જાતિ ને તેના પર લાગેલા નિયમો માંથી છૂટછાટ આપી છે ત્યારથીજ દેશ માં ગે મેરેજ થવા લાગ્યાં હતાં અને હાલ તેમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. રાજસ્થાનના જેસલમેર ફ્રાંસીસી અને દક્ષિણ ભારતીય યુવતી કર્યા સમલૈંગિક લગ્ન હબ બનેલા રાજસ્થાનના જેસલમેર માં એક સમલૈંગિક વિવાહગત ત્રણ ચાર દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

ફ્રાંસની યુવતીએ દક્ષિણ ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા. આ માટે એક 5 સ્ટાર હોટલમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. 5 દિવસ આ હોટલમાં બંને યુવતીઓના લગ્નની વિવિધ લગ્નની પ્રથા પણ નિભાવવામાં આવી કેહવાઈ છેકે અહીં અનેક ખાસ મહેમાન હજાર રહ્યાં હતાં.

પરિવાર સિવાય વીઆઇપી મહેમાન પણ રહ્યાં હાજર વળી આ લગ્નમાં પરિવારજનો સમેત દેશ વિદેશથી વીઆઇપી મહેમાનો પણ જેસલમેર પહોંચ્યા હતા. આ લગ્ન અને તેના આયોજનને પૂરી રીતે ગોપનીય રાખવામાં આવ્યું હતું.

સોમવારે આ હાઇ પ્રોફાઇલ લગ્ન કરવામાં આવ્યા. દેશમાં સપ્ટેમ્બર 2018 માં સમલૈંગિક વિવાહને માન્યતા આપવામાં આવી હતી. આ સંબંધમાં કલમ 377 લાગુ થયા પછી સંભવત આ રાજસ્થાનનો પહેલો સમલૈંગિક વિવાહ હતો. જે ખુબજ આન બન શાન થી થયો હોય.

જેસલમેર ની નામચીન હોટલ માં થયાં લગ્ન. પ્રમુખ પર્યટન સ્થળ જેસલમેરની આ હોટલમાં પહેલીવાર આ રીતના સમલૈંગિક વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. 5 સ્ટાર હોટેલમાં 2 નવેમ્બરથી 5 નવેમ્બરના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 2 નવેમ્બરથી મહેમાનો પણ આવ્યા હતા. આ યુવતીઓએ જણાવ્યું કે તેમની વચ્ચે લાંબા સમયથી લેસ્બિયન સંબંધો હતા.

બે મહિના પહેલા જ હિંદુ મુસ્લિમ લેસ્બિયન કપલે લગ્ન કરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ ઇન્ડો પાક લેસ્બિયન કપલમાં બિયાનકા ભારતીય છે અને સાયમા પાકિસ્તાની. આ બંને યુવતીઓએ કેલિફોર્નિયામાં લગ્ન કર્યા હતા.

અને બંને કપલની લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી. એક જોતા આ દર્શાવે છે કે હવે ત્રીજી જાતિ ના લોકો માટે આ સારા સમાચાર છે કે હવે તે બીજા લોકોથી ડર્યા વગર ખુલી ને બહાર આવી રહ્યાં છે.

Advertisement