જોવો બોલિવૂડ સ્ટાર્સ ની આ 10 સૌથી સુંદર અને બોલ્ડ પુત્રીઓ, જોવો તસવીરો..

બોલીવુડની અંદર ઘણા સ્ટાર્સ આવે છે અને જાય છે પણ બોલિવૂડની અંદર ઘણા સ્ટાર્સ છે જે પ્રખ્યાત છે અને તેમની છોકરીઓ પણ આમાં હોય છે અને જેમણે ફિલ્મોમાં કામ કર્યું હોય છે અને અમે તમને બોલિવૂડના 10 સૌથી સુંદર અને હોટ સ્ટાર્સ છોકરીઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ અને જેની માહિતી કોઈને પણ ખબર નહીં હોય.

સુહાના ખાન

બોલિવૂડના સુપરસ્ટાર અભિનેતા શાહરૂખ ખાન જે બધા તેમણે કિંગખાન તરીકે ઓળખે છે અને તેમની પુત્રીનું નામ સુહાના ખાન છે અને તેમણે હજી સુધી બોલિવૂડમાં એન્ટ્રી પણ કરી નથી પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

જાહ્નવી કપૂર

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શ્રી દેવી જે આ દુનિયામાં નથી રહી અને તેમની પુત્રીનું નામ જ્હાનવી કપૂર છે અને જાહન્વીએ ધડક ફિલ્મથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો પણ આ ફિલ્મમાં તે ઇશાન ખટ્ટરની સાથે જોવા મળી હતી.

અનન્યા પાંડે

બોલિવૂડનો જાણીતો અભિનેતા ચકી પાંડે છે અને જેની પુત્રીનું નામ અનન્યા પાંડે છે અને અનન્યા પાંડેએ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇઅર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને આ ફિલ્મમાં અનન્યા પાંડે વિરુદ્ધ અભિનેતા ટાઇગર શ્રોફ હતા.

સારા અલી ખાન

બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર સૈફ અલી ખાન જેની પુત્રીનું નામ સારા અલી ખાન છે અને સારા અલી ખાને બોલિવૂડ ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને આ પછી તે અભિનેતા રણવીર સિંહની વિરુદ્ધ ફિલ્મ ‘સિમ્બા’ માં જોવા મળી છે.

સોનમ કપૂર

બોલિવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂર તેમની પુત્રીનું નામ સોનમ કપૂર છે અને જેમણે બોલીવુડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

શ્રુતિ હાસન

શ્રુતિ હાસન બોલિવૂડ એક્ટર કમલ હાસનની પુત્રી છે અને શ્રુતિ હાસન બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને આ સિવાય તેમણે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી છે અને આલિયા ભટ્ટને પહેલી વાર બાળ અભિનેત્રી તરીકે જોવા મળી હતી અને આલિયા ભટ્ટ હાલમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે અને તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર બોલિવૂડ એક્ટર શક્તિ કપૂરની પુત્રી છે અને શ્રદ્ધા કપૂરે બોલિવૂડની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે અને હાલમાં શ્રદ્ધા કપૂરે અભિનેતા પ્રભાસ સાથે ફિલ્મ ‘સાહુ’ માં પણ કામ કર્યું છે.

કૃષ્ણા શ્રોફ

કૃષ્ણા શ્રોફ બોલિવૂડ એક્ટર જેકી શ્રોફની પુત્રી છે પણ કૃષ્ણા શ્રોફ બોલિવૂડથી દૂર છે અને તે ફિટનેસ ટ્રેનર પણ છે અને આટલું જ નહીં પણ તે હંમેશાં તેના સોશ્યલ મીડિયા પર સક્રિય રહે છે અને તેના લાખો ચાહકો પણ છે.

આલિયા ફર્નિચરવાલ્લા

બોલિવૂડ એક્ટ્રેસ પૂજા બેદી છે અને જેની છોકરીનું નામ આલિયા ફર્નિચરવાલ્લા છે અને તે હંમેશાં સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેની સુંદર અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે અને આલિયા હાલમાં બોલિવૂડમાં એન્ટ્રી પણ કરી રહી છે.